By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈમાંથી પાંચ હજાર ક્યૂસેક પાણી છોડવાનું શરૂ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈમાંથી પાંચ હજાર ક્યૂસેક પાણી છોડવાનું શરૂ
GeneralSouth Gujarat

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈમાંથી પાંચ હજાર ક્યૂસેક પાણી છોડવાનું શરૂ

HM News
Last updated: 12/06/2020 7:16 AM
HM News
5 years ago
Share
SHARE

ગત વર્ષે ચોમાસું સારૂં જવાની સાથે ઉકાઈ ડેમ પુરો ભરાઈ ગયો હોવાથી આ વખતે ચોમાસા પહેલાથી જ ઉકાઈ ડેમમાં પાણી છલોછલ હતું.ઉકાઈની સપાટી જૂન માસની શરૂઆતમાં જ 319 ફુટની આસપાસ નોંધાઈ હતી.જો સ્હજેય વરસાદ પડે તો ડેમમાંથી પાણી છોડવું પડે તેવી સ્થિતિ હતી.જેથી ધારણા મુજબ જ ઉકાઈ ડેમમાંથી આ વર્ષે પાણી છોડવાનું વહેલું શરૂ થઈ ગયું છે.કોરોનાની સામેની લડતની સાથે સાથે સુરત શહેરે હવે સતત ઉકાઈ ડેમની સપાટી પણ ધ્યાન આપતા રહેવું પડશે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.જેને લઈ ડેમ તંત્ર વાહકોએ આ વર્ષે ફ્લડ કન્ટ્રોલ સેલ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ પાણી છોડવાનું શરૂ કર્યું છે.આ વર્ષે ઉકાઈ ડેમમાં પાણી છલોછલ ભરાયેલું છે.જેને લઈ શરૂઆતથી ધારણાં હતી કે ડેમના દરવાજા વહેલા ખોલાશે. જે આજે યથાર્થ થયું છે.મોડી રાત્રે ઉકાઈ ડેમના તંત્રવાહકોએ પાંચ હજાર ક્યુસેક પાણી છોડવા સાથે એક હાઈડ્રો યુનિટ શરૂ કર્યું છે.ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી નીચે લાવવા માટે પણ કવાયત શરૂ થઈ છે.આ વર્ષે ઉકાઈ ડેમમાં ગયા વર્ષની સરખાણીમાં ચોમાસાની સિઝન પૂર્વે 42 ફૂટ પાણી વધારે હતું.જેને લઈ શરૂઆતથી જ ડેમના દરવાજા વહેલા ખૂલે એવી આશંકા હતી.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.જેને લઈ ડેમ તંત્ર વાહકોએ આ વર્ષે ફ્લડ કન્ટ્રોલ સેલ શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ પાણી છોડવાનું શરૂ કર્યું છે.આ વર્ષે ઉકાઈ ડેમમાં પાણી છલોછલ ભરાયેલું છે.જેને લઈ શરૂઆતથી ધારણાં હતી કે ડેમના દરવાજા વહેલા ખોલાશે.જે આજે યથાર્થ થયું છે. મોડી રાત્રે ઉકાઈ ડેમના તંત્રવાહકોએ પાંચ હજાર ક્યુસેક પાણી છોડવા સાથે એક હાઈડ્રો યુનિટ શરૂ કર્યું છે.ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી નીચે લાવવા માટે પણ કવાયત શરૂ થઈ છે.આ વર્ષે ઉકાઈ ડેમમાં ગયા વર્ષની સરખાણીમાં ચોમાસાની સિઝન પૂર્વે 42 ફૂટ પાણી વધારે હતું.જેને લઈ શરૂઆતથી જ ડેમના દરવાજા વહેલા ખૂલે એવી આશંકા હતી.

અંકલેશ્વર GPCBએ ગત વર્ષે 462 કંપનીઓને નોટિસ ફટકારી
બ્રિટનમાં લોકડાઉનનો ફિયાસ્કો, ટ્રેનોમાં ભીડ જોવા મળી, સરકાર પર ઉઠ્યા સવાલો
હિમાચલપ્રદેશનું કસોલ ગામ શા માટે મીની ઇઝરાયેલ તરીકે ઓળખાય છે ?
સુરત જિલ્લાની 498 ગ્રામ પંચાયતમાં યોજાશે ચૂંટણી
ભાજપની ચૂંટણી બોન્ડની આવકમાં 80 ટકાનો ઘટાડો
Share This Article
Facebook Email Print
Previous Article અનેક મહિના સુધી ચાલશે કોરોનાની લડાઈઃ નીતિ આયોગ
Next Article અનિલ અંબાણી પાસેથી રૂ. ૧ર૦૦ કરોડ વસુલવા SBI મેદાનેઃ ગઇ NCLT કોર્ટમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up