By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉમરપાડાના નસારપૂર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ઉમરપાડાના નસારપૂર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો
GeneralSouth Gujarat

ઉમરપાડાના નસારપૂર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

HM News
Last updated: 27/04/2020 9:24 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી,

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં નસારપૂર ગામેથી સુરત રેન્જ આઇજીની ઓપરેશન ગ્રૂપની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર બે શખ્સને વોંટેડ જાહેર કર્યા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત રેન્જ આઇજીની ઓપરેશન ગૃપની ટીમના પોલીસ સ્ટાફના માણસો ઉમરપાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓએ બાતમીના આધારે નસારપૂર ગામે સ્ટેશન ફળિયામાં રહેતા ભુપેન્દ્ર ઉર્ફે ભૂપો ગંભીરભાઈ વસાવા નાઓને ત્યાં રેડ કરતાં ઘરની પાછળ વાડાના ભાગે સંતાડેલ વિદેશી દારૂની કુલ 456 નંગ બોટલ જેની કિંમત રૂ. 84,000નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આ દારૂના જથ્થા સાથે ભુપેન્દ્ર ઉર્ફે ભૂપાને ઝડપી પાડ્યો હતો.તેની પૂછતાછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો અશોક મારવાડી (રહે, કંબોડિયા, તા-નેત્રંગ, જી-ભરુચ) નાઓએ તેના માણસ રાહુલ સાથે પૂરો પાડ્યો હતો જેથી પોલીસે આ બંને શખ્સોને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લોકોને મળેલા અધિકારો ખતમ કરી રહી છે મોદી સરકાર,આવી લોકશાહીનો શું અર્થ? રાહુલ ગાંધી
દિવ-દમણ ના પ્રવાસ શોખીનો માટે ખુશ ખબર ,હવે મોજ માણવા સાથે હવાઈ સેવા નો મળશે લાભ !
જાણો શિવસેના વિરુદ્ધ એકનાથ શિંદેના બળવા પાછળની થિયરીઓ
ઉમરગામમાં રામ મંદિરની નિર્માણ રેલી કાઢનારા સામે FIR થતા રામ ભક્તોમાં નારાજગી
વકીલ પ્રથમ પત્નીની હાજરીમાં જ બીજી પત્નીને ઘરમાં લાવતા હોબાળો થયો
Share This Article
Facebook Email Print
Previous Article ચલથાણમાં જુગાર રમતા 7 ઝડપાયા
Next Article કોરોના વાયરસ અશ્લીલતા અને નગ્નતા માટે અલ્લાહના ગુસ્સાનું પરિણામ કહી પાક. મૌલાના રડી પડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up