By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઉમરાન મલિકના ફેન બન્યા પી ચિદંબરમ, યુવા ખેલાડી માટે BCCI સમક્ષ કરી ખાસ માગણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઉમરાન મલિકના ફેન બન્યા પી ચિદંબરમ, યુવા ખેલાડી માટે BCCI સમક્ષ કરી ખાસ માગણી
GeneralSports

ઉમરાન મલિકના ફેન બન્યા પી ચિદંબરમ, યુવા ખેલાડી માટે BCCI સમક્ષ કરી ખાસ માગણી

HM News
Last updated: 29/04/2022 10:24 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ, તા. 28 એપ્રિલ 2022, ગુરૂવાર : ગત રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)ના 22 વર્ષીય ફાસ્ટ બોલર ઉમરાન મલિક ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) સામે પ્રચંડ ફોર્મમાં જોવા મળ્યા હતા.SRHના અન્ય બોલર ગુજરાત સામે એક-એક વિકેટ માટે તરસી રહ્યા હતા તે સમયે મલિકે વિપક્ષી ટીમ સામે કહેર વર્તાવીને બોલિંગ દરમિયાન પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 25 રન ખર્ચીને 5 સફળતા મેળવી હતી.મલિકે GTના જે બેટ્સમેનને પોતાના નિશાન બનાવ્યા તેમાં રિદ્ધિમાન સાહા (68), શુભમન ગિલ (21), કેપ્ટન હાર્દિક પંડ્યા (10), ડેવિડ મિલર (17) અને અભિનવ મનોહર (0)ની વિકેટ સામેલ રહી.મલિકની આ જોરદાર બોલિંગની ચારે તરફથી પ્રશંસા થઈ રહી છે.આ બધા વચ્ચે કોંગ્રેસી નેતા શશિ થરૂર બાદ હવે પી ચિદંબરમે (P. Chidambaram) પણ મલિકના ગુણગાન ગાયા છે.ચિદંબરમના કહેવા પ્રમાણે મલિક એ તોફાન છે જે પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને તબાહ કરી દે છે.તેમની ગતિ અને આક્રમકતા મંત્રમુગ્ધ કરનારી છે.આજના મુકાબલામાં તેમનું પ્રદર્શન જોયા બાદ કોઈ શંકા નથી કે, તેઓ આ સીઝનની સૌથી મોટી શોધ છે.BCCIએ તેમના માટે એક ખાસ કોચની નિયુક્તિ કરવી જોઈએ અને ભારતીય ટીમમાં સ્થાન આપવું જોઈએ.

કોંગ્રેસી નેતા શશિ થરૂર પણ આ યુવાન ફાસ્ટ બોલરથી ખૂબ જ પ્રભાવિત જણાઈ રહ્યા છે.તેમણે કહ્યું હતું કે, ‘આપણને આ ખેલાડીની ભારતીય જર્સીમાં જરૂર છે.શું શાનદાર ટેલેન્ટ છે.તે ક્યાંય ગુમ થઈ જાય તે પહેલા આપણે મદદ કરવી પડશે. તેમને ઈંગ્લેન્ડમાં રમાનારી ટેસ્ટ સીરિઝ માટે સાથે લઈ જાઓ.તે અને બુમરાહ એક સાથે મળીને અંગ્રેજોને ધરાશાયી કરી દેશે.’

વડોદરાના ડભોઈમાં મોડી રાત્રે અથડામણ : ગૌ તસ્કરો અને ગૌરક્ષકો સામે સામે આવી જતા મોટું ધીંગાણું થયું
‘મારા આપઘાત પાછળ મારી પત્ની અને સાળો જવાબદાર છે’-કહી સુરતના જીઆવમાં યુવકનો આપઘાત
IPL 2022: મેચ પૂરી થયા બાદ MS ધોનીએ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓનો ‘માસ્ટરક્લાસ’ લીધો
સામનામાં પ્રહાર : મોદીનો ચહેરો છે એટલે બાકી BJPના નામે કુદી રહેલા નેતાઓ નગરપાલિકાની ચૂંટણીમાં શોધયે પણ ન જડે
વિયનામાં આતંકી હુમલામાં 7 લોકોના મોત, આંતકવાદીઓની શોધખોળ ચાલુ
Share This Article
Facebook Email Print
Previous Article ભારતની પી.વી. સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં : સાયના-શ્રીકાંત બહાર
Next Article કંગાળ ફોર્મનો શિકાર બનેલો કોહલી IPLમાંથી ખસી જાય : રવિ શાસ્ત્રી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up