By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એકટિવ કેસની સંખ્યા અમદાવાદમાં વધી, અમદાવાદમાં સૌથી વધુ ૧૦૮ સાથે ગુજરાતમાં કોરોનાના ૨૨૬ કેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > એકટિવ કેસની સંખ્યા અમદાવાદમાં વધી, અમદાવાદમાં સૌથી વધુ ૧૦૮ સાથે ગુજરાતમાં કોરોનાના ૨૨૬ કેસ
AhmedabadGeneral

એકટિવ કેસની સંખ્યા અમદાવાદમાં વધી, અમદાવાદમાં સૌથી વધુ ૧૦૮ સાથે ગુજરાતમાં કોરોનાના ૨૨૬ કેસ

HM News
Last updated: 22/06/2022 7:13 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : મંગળવાર,21 જુન,2022 : મંગળવારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કોરોનાના સૌથી વધુ ૧૦૮ કેસ સાથે રાજયમાં નવા ૨૨૬ કેસ નોંધાયા હતા.રાજયમાં કોરોનાથી એક પણ મોત થયુ નથી. ૧૬૩ દર્દી સાજા થયા હતા.રાજયમાં કુલ ૧૫૨૪ એકટિવ કેસ છે.આ પૈકી બે દર્દી વેન્ટિલેટર ઉપર છે.અન્ય સ્ટેબલ કન્ડીશનમાં છે.સુરત કોર્પોરેશન વિસ્તારમાં ૩૭,વડોદરા કોર્પોરેશન અને ગ્રામ્યમાં ૨૮ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા હતા.રાજયના કુલ એકટિવ કેસ પૈકી અમદાવાદમાં જ ૭૦૦થી વધુ એકટિવ કેસ નોંધાયા છે.

રાજયમાં જુન મહિનાની શરુઆતથી કોરોના સંક્રમણમાં ફરી એક વખત સતત વધારો જોવા મળી રહ્યો છે.ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને લઈ પરિસ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં ૨૦ જુને કોરોનાના ૯૭ કેસ નોંધાયાના ૨૪ કલાકમાં જ દૈનિક કેસમાં નવ કેસનો વધારો થતા મંગળવારે નવા ૧૦૬ અને ગ્રામ્યમાંનવા બે કેસ સાથે કુલ ૧૦૮ કેસ નોંધાયા હતા.સુરત કોર્પોરેશન વિસ્તારમાં ૩૭ જયારે વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં નવા ૨૨ અને ગ્રામ્યમાં છ કેસ નોંધાયા હતા.કચ્છ,મહેસાણા ઉપરાંત રાજકોટ કોર્પોરેશન વિસ્તાર અને વલસાડમાં કોરોનાના અનુક્રમે કોરોનાના નવા પાંચ-પાંચ કેસ નોંધાયા હતા.ભાવનગર અને જામનગર કોર્પોરેશન તેમજ નવસારીમાં અનુક્રમે નવા ચાર-ચાર કેસ નોંધાયા હતા.ગાંધીનગર ગ્રામ્ય અને પાટણમાં અનુક્રમે ત્રણ-ત્રણ કેસ નોંધાયા હતા.ભરુચ અને રાજકોટમાં કોરોનાના બે-બે તથા અમરેલી,આણંદ,ખેડા અને તાપીમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો હતો.રાજયમાં ૨૧ જુન સુધીમાં ૧૨,૧૫,૬૧૬ લોકોએ કોરોનાને મહાત આપી છે.

અમદાવાદ શહેરમાં માર્ચ-૨૦૨૦થી શરુ થયેલા કોરોના મહામારીના સમયથી ૨૧ જુન સુધીમાં કોરોનાના કુલ ૩,૮૬,૮૦૧ કેસ નોંધાવા પામ્યા હતા.અત્યારસુધીમાં કુલ ૩,૮૨,૩૯૪ લોકોએ કોરોનાને મહાત આપી હતી.અત્યાર સુધીમાં કુલ ૩૬૨૦ લોકોના કોરોનાથી મોત થયા છે.અમદાવાદ નદીપારના વિસ્તારમાં કોરોનાના ૫૫૦ થી વધુ એકટિવ કેસ

જુન મહિનાના આરંભથી અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણની વચ્ચે નવરંગપુરા,પાલડી સહિતના અન્ય વોર્ડમાં કોરોનાના ૨૫૦ થી વધુ એકટિવ કેસ છે.આ ઉપરાંત જોધપુર,બોડકદેવ, થલતેજ અને ઘાટલોડીયા સહિતના અન્ય વોર્ડમાં પણ ત્રણસોથી વધુ કોરોનાના એકટિવ કેસ નોંધાયેલા છે.શહેરના દક્ષિણ ઝોનમાં હાલમાં કોરોનાના કુલ ત્રીસ એકટિવ કેસ છે.આ પૈકી વટવા વોર્ડમાં ૧૧ અને મણિનગર વોર્ડમાં નવ કેસ નોંધાયેલા છે.શહેરના મધ્યઝોનમાં કોરોનાના ૧૯ એકટિવ કેસ નોંધાયેલા છે.શહેરમાં હાલમાં ૭૦૦થી પણ વધુ એકટિવ કેસ હોવાનું મ્યુનિ.ના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના છ દર્દી સારવાર હેઠળ મ્યુનિ.સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના કુલ છ દર્દી સારવાર હેઠળ છે.આ પૈકી ચાર દર્દી વોર્ડમાં જયારે બે દર્દી ઓકિસજન હેઠળ સારવાર લઈ રહ્યા છે.૨૦ જુને એસ.ટી.સ્ટેશને કરવામાં આવેલા કોરોના ટેસ્ટ પૈકી એક દર્દી કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો.૨૧ જુને એસ.ટી.સ્ટેશન ખાતે પાંચ અને રેલવે સ્ટેશન ખાતે ૧૩ લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અર્થતંત્રને ૫ લાખ કરોડનું કરવા કેમિકલ ઉદ્યોગને પર્યાવરણની મંજૂરી ઝડપી અપાવો
Next Article ‘એક થા કપટી રાજા’…દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાએ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો, બાદમાં ટ્વીટ ડિલીટ કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up