By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એકતરફી પ્રેમમાં શાહરૂખ હુસૈને હિંદુ યુવતીને જીવતી સળગાવ્યા બાદ ઝારખંડના દુમકામાં ભારેલો અગ્નિ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એકતરફી પ્રેમમાં શાહરૂખ હુસૈને હિંદુ યુવતીને જીવતી સળગાવ્યા બાદ ઝારખંડના દુમકામાં ભારેલો અગ્નિ
GeneralNational

એકતરફી પ્રેમમાં શાહરૂખ હુસૈને હિંદુ યુવતીને જીવતી સળગાવ્યા બાદ ઝારખંડના દુમકામાં ભારેલો અગ્નિ

HM News
Last updated: 29/08/2022 10:18 AM
HM News
4 years ago
Share
SHARE

– જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરતી પીડિતાએ અંતે 27 ઓગસ્ટે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો

દુમકા અંકિતા હત્યાકાંડનો આરોપી શાહરૂખ હુસૈન યુવતીને જીવતી સળગાવ્યા બાદ પોલીસ કસ્ટડીમાં રાક્ષસની જેમ હસતો જોવા મળ્યો હતો.ગત 23 ઓગસ્ટે 16 વર્ષીય અંકિતા કુમારી જયારે ઊંઘી રહી હતી ત્યારે વિકૃત અને સનકી શાહરૂખ હુસૈને પેટ્રોલ નાખીને યુવતીને જીવતી સળગાવી દીધી હતી.જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરતી પીડિતાએ અંતે 27 ઓગસ્ટે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.દુમકા અંકિતા હત્યાકાંડનો આરોપી શાહરૂખ હુસૈન હાલ પોલીસ કસ્ટડીમાં છે.યુવતીની મોત બાદ ઝારખંડના દુમકામાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકિતા હત્યાકાંડ બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આટલી ક્રુરતાથી એક માસુમને જીવતી સળગાવ્યા બાદ પણ આરોપીના ચહેરા પર અફસોસ જોવા મળ્યો ન હતો અને સનકી શાહરૂખ હુસૈને યુવતીને જીવતી સળગાવ્યા બાદ પોલીસ કસ્ટડીમાં રાક્ષસની જેમ હસી રહ્યો હતો.

અંકિતાના મોત બાદ દુમકામાં પ્રદર્શન

અંકિતાના મોત બાદ ભાજપ,VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે સામાન્ય લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દેખાવો કરીને દુમકાની બજાર બંધ કરાવી હતી.આ ઘટનાની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવા અને હત્યારાને ફાંસીની સજા આપવા સાથે જ લોકો પીડિતાના પરિવારને વળતર આપવાની માંગ કરી રહ્યા છે.દુમકા એસપી રવિવારે સાંજે (28 ઓગસ્ટ 2022) અંકિતાના ઘરે પહોંચ્યા હતા.તેમણે પરિવારને ખાતરી આપી હતી કે આ મામલાની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવામાં આવશે.અંકિતાના મોત બાદ દુમકામાં વિરોધ વધુ ઉગ્ર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને SDO મહેશ્વર મહતોએ કલમ 144 હેઠળ આગામી આદેશો સુધી પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. આ અંતર્ગત 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.પરવાનગી વિના કોઈપણ પ્રકારના ધરણા-પ્રદર્શન,જાહેર મેળાવડા,સરઘસ અને રેલી કરવી પ્રતિબંધિત રહેશે.

Another jihadi killed Ankita by pouring petrol on her at Dumka, Jharkhand.
The jihadi Shahrukh is being shielded by DSP Nur Mohmmad …

अंकिता को नूर मुहम्मद ने पेट्रोल जलाकर मार डाला (यह वीडियो दो दिन पहले का है,अब अंकिता इस दुनिया में नहीं रही)
एक तरफा #लवजिहाद का मामला है 👉 pic.twitter.com/splth3bMEp

— Rama Bans (@ban98030413) August 29, 2022

માસુમને જીવતી સળગાવીને રાક્ષસની જેમ હસી રહ્યો હતો શાહરૂખ

માસુમ અંકિતાને જીવતી સળગાવીને ક્રુરતાથી હત્યા કરનાર આરોપી શાહરૂખ હાલ પોલીસની કસ્ટડીમાં છે.પરંતુ તેના ચહેરા પર તેણે કરેલી ક્રૂરતાનો સહેજ પણ પસ્તાવો નજરે પડ્યો નહતો.પોલીસ કસ્ટડીમાં આરોપી માસૂમ અંકિતાના મોત પર અફસોસ કરવાને બદલે રાક્ષસની જેમ હસતો જોવા મળ્યો હતો.તેમની બેશરમીનો વિડીયો સામે આવ્યા બાદ લોકોનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો અને ત્યારબાદ દુમકામાં સ્થિતિ બગડવા લાગી હતી.

अंकिता की बहन ने बताया कि पिछले 10-15 दिनों से शाहरुख कुछ ज्यादा ही उग्र हो गया था। वह हाथा धोकर अंकिता के पीछे लग गया था। वह बार-बार बात करने के लिए और दोस्ती करने के लिए दबाव बना रहा था। इसपर अंकिता ने कहा कि तुम अलग धर्म से हो इसलिए हमारी दोस्ती नहीं हो सकती है। #Ankita #Dumka pic.twitter.com/3AALeTALQo

— NBT Bihar (@NBTBihar) August 29, 2022

 

શું હતી આખી ઘટના?

અંકિતા પર હુમલો મંગળવારે (23 ઓગસ્ટ) સવારે થયો હતો. અંકિતાએ ગંભીર હાલતમાં પોલીસને જાણ કરી હતી કે તેની બાજુમાં રહેતો શાહરૂખ તેને રોજ હેરાન કરતો હતો.શાહરૂખ છેલ્લા 2 વર્ષથી તેને હેરાન કરીને મિત્રતા માટે વારંવાર પૂછતો હતો.પરંતુ અંકિતાએ તેને ઠપકો આપતા શાહરૂખે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.અંકિતાએ સોમવારે તેના પિતાને આ ઘટના અંગે જણાવ્યા બાદ તે ઊંઘી ગઈ હતી.બીજા દિવસે સવારે જ્યારે તે જાગી ત્યારે તેણે જોયું કે તેની પીઠ સળગી રહી હતી.તે સળગતી હાલતમાં તેના પિતાના રૂમમાં દોડી ગઈ અને બધાએ ખૂબ જ મુશ્કેલીથી આગ ઓલવીને તેને હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલમાં જાણવા મળ્યું હતું કે અંકિતા 90 ટકા દાઝી ગઈ હતી.તસવીરોમાં જોઈ શકાય છે કે તેના હાથ અને પગ ભયંકર રીતે દાઝી ગયા હતા.અધિકારીઓએ અંકિતા અને તેના પરિવારના સભ્યોના નિવેદન લીધા બાદ તે જ દિવસે શાહરૂખની ધરપકડ કરી હતી.પરિવારજનોને આશા હતી કે અંકિતા કદાચ બચી જશે.પરંતુ વધુ પડતી દાઝી જવાને કારણે તે સ્વસ્થ થઈ શકી ન હતી અને અંતે ગત દિવસે 2:30 વાગ્યે તેનું કરુણ મોત નીપજ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પ્રિન્સેસ ડાયનાની કાર ૬.૧૦ કરોડમાં વેચાઈ
Next Article એડોલ્ફ હિટલર મેઘાલયમાં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up