By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એકલુ ઈરાન 50 નોર્થ કોરિયા બરાબર છે, ઈઝરાયેલના વડાપ્રધાનની અમેરિકન પ્રતિનિધિ મંડળને ચેતવણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > એકલુ ઈરાન 50 નોર્થ કોરિયા બરાબર છે, ઈઝરાયેલના વડાપ્રધાનની અમેરિકન પ્રતિનિધિ મંડળને ચેતવણી
GeneralNational

એકલુ ઈરાન 50 નોર્થ કોરિયા બરાબર છે, ઈઝરાયેલના વડાપ્રધાનની અમેરિકન પ્રતિનિધિ મંડળને ચેતવણી

HM News
Last updated: 08/05/2023 10:35 AM
HM News
2 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા. 8 મે 2023,સોમવાર : ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકન સંસદના પ્રતિનિધિ મંડળને ચેતવણી આપતા કહ્યુ છે કે, એકલુ ઈરાન 50 નોર્થ કોરિયા બરાબર છે.એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, ઈરાન માત્ર એવો પાડોશી દેશ નથી જે તમને પરેશાન કરી રહ્યો છે.અમેરિકાને ઈરાન મોટો શેતાન અને ઈઝરાયેલને નાનો શેતાન માને છે.બેન્જામિન નેતન્યાહૂએ આ પ્રતિનિધિ મંડળને ઈરાનની પરમાણુ હથિયારો બનાવવાની ક્ષમતા અંગે પણ જાણકારી આપી હતી અને સાથે સાથે કહ્યુ હતુ કે, ઈઝરાયેલ પર હુમલો કરનારા આતંકીઓ જ્યાં પણ હશે ત્યાંથી ઈઝરાયેલ તેમને શોધી કાઢશે.તેમણે અમેરિકાને ચેતવતા કહ્યુ હતુ કે, ગમે તે પ્રકારની સંધિ કર્યા પછી પણ ઈરાનને અમેરિકા પરમાણુ હથિયારો બનાવતા નહીં રોકી શકે.માત્ર આકરા પ્રતિબંધો અને લશ્કરી કાર્યવાહીથી જ ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ રોકાઈ શકે તેમ છે.

બેન્જામિન નેતન્યાહૂએ આડકતરી રીતે અમેરિકાને ઈરાન સાથે 2015માં થયેલી અ્ને એ પછી 2018માં પડી ભાંગેલી ન્યુક્લિયર ડીલ પર ફરી વિચારણા કરવાની હિલચાલ રોકવા માટે અનુરોધ કર્યો હતો અને કહ્યુ હતુ કે, ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે, આ વિસ્તારમાં બીજા દેશોએ પરમાણુ હથિયારો મેળવવાના પ્રયાસો ત્યારે જ રોકયા છે જ્યારે ઈઝરાયેલે તેમની સામે લશ્કરી કાર્યવાહી કરી હોય.

દેશના 129 જિલ્લા રેડ ઝોન જાહેર, 3 મે પછી પણ લોકડાઉનમાં નહીં મળે રાહત : આ રહ્યું લિસ્ટ
દેશનાં 9 મુસ્લિમ સંગઠને ફતવો બહાર પાડ્યો ,કહ્યું- ચીનની વેક્સિનમાં પોર્ક જિલેટિનનો ઉપયોગ થયો છે, અમે એને નહિ મુકાવીએ
ડોનાલ્ડ ટ્રમ્પની સેક્રેટરીનો આરોપ- તાનાશાહ કિમ જોંગે મારી સામે મારી હતી આંખ
ભારતનો જડબાતોડ જવાબ : પાક.ની ૬ ચોકીઓ તબાહ,ત્રણ સૈનિકો ઠાર
૪૯,૬૦૦ ટ્રિલીયનની ફસાયેલી રકમો માટે નિષ્ણાતોનો સહારો જરૂરી ?
Share This Article
Facebook Email Print
Previous Article ઈડીની નોટિસથી તો લોકોનું પેન્ટ ભીનું થઈ જાય છે…કેજરીવાલ લીકર કૌભાંડ કેસ અંગે કેમ આવું બોલ્યા!
Next Article જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ન આપ્યુ હોત તો સ્થિતિ કંઈક અલગ હોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up