By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એક્સએલ ઇન્ટરનેશનલના ભાગીદાર વિરૂધ્ધ વધુ એક ફરિયાદ : અડાજણમાં ગ્લોબલ વિઝા કન્સ્લટન્સીના નામે ત્રણ પાસેથી રૂ. 13.40 લાખ પડાવ્યા હતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > એક્સએલ ઇન્ટરનેશનલના ભાગીદાર વિરૂધ્ધ વધુ એક ફરિયાદ : અડાજણમાં ગ્લોબલ વિઝા કન્સ્લટન્સીના નામે ત્રણ પાસેથી રૂ. 13.40 લાખ પડાવ્યા હતા
GeneralSurat

એક્સએલ ઇન્ટરનેશનલના ભાગીદાર વિરૂધ્ધ વધુ એક ફરિયાદ : અડાજણમાં ગ્લોબલ વિઝા કન્સ્લટન્સીના નામે ત્રણ પાસેથી રૂ. 13.40 લાખ પડાવ્યા હતા

HM News
Last updated: 03/06/2022 7:24 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : ડુમ્મસ રોડના લક્ઝુરીયા બિઝનેશ હબમાં એક્સએલ ઇન્ટરનેશનલના ભાગીદારો દ્વારા દુબઇ અને યુક્રેનના સ્ટુડન્ટ વિઝા અપાવવાની લાલચ આપી રૂ.26.41 લાખ પડાવનાર ત્રણ પૈકીના એક ભાગીદારે અડાજણમાં ગ્લોબલ વિઝા કન્સ્લટન્સીના નામે ઓફિસ શરૂ કરી પિત્રાઇ ભાઇ-બહેન સહિત ત્રણને કેનેડાના વિઝાના નામે રૂ.13.40 લાખ પડાવ્યાની ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાય છે.ડુમ્મસ રોડ પર લક્ઝુરીયા બિઝનેશ હબમાં એક્સએલ ઇન્ટરનેશનલના ભાગીદાર રાજેન્દ્ર રવજી તળસરીયા(રહે.એ 904,સર્જન પેલેસ,ભરીમાતા રોડ,સિંગણપોર),હેમલ હિપેશ પાંડવ(ઉ.વ.117,118, માધવાનંદ સોસાયટી, ધનમોરા સર્કલની બાજુમાં,કતારગામ)અને ધાર્મિક માધવાણીએ હજીરાની ઓએનજીસી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારી મુકેશ દલપત પરમાર સહિત પાંચ જણાને દુબઇ અને યુક્રેનના સ્ટુડન્ટ વિઝાના નામે રૂ. 26.41 લાખ પડાવી લીધાની ફરિયાદ બે દિવસ અગાઉ ઉમરા પોલીસમાં નોંધાય હતી.

જે પૈકી રાજેન્દ્ર અને હેમલની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.જયારે આજ રોજ રાજેન્દ્ર વિરૂધ્ધ વધુ એક ફરિયાદ નોંધાય છે.રાજેન્દ્રએ અડાજણના સ્ટાર બજારની સામે રોયલ ટ્રેડ સેન્ટરમાં ગ્લોબલ વિઝા કન્સ્લટન્સીના નામે ઓફિસ શરૂ કરી વર્ષ 2018 થી આજ દિન સુધીમાં રોહિત હસમુખ ચણગાવાલા(રહે.શીવદર્શન સોસાયટી,ડીંડોલી),તેની પિત્રાઇ બહેન અર્પીતા અરવિંદ પેટીવાલા અને બનેવી ચિંતન રમેશ પટેલને કેનેડાની વર્ક પરમીટ અપાવવાની લાલચ આપી કુલ રૂ. 13.40 લાખ પડાવી લીધા હતા.વર્ક પરમીટ નહીં મળતા રૂપિયાની પરત માંગણી કરનાર રોહિતને રાજેન્દ્રએ હવે મારા ઘરે ઉઘરાણીએ આવશો તો પાછા સલામત તમારા ઘરે જઇ શકશો નહીં તેવી ધમકી પણ આપી હતી.

ન તો મોદી કે શાહ .. !! ભાજપના સ્ટાર પ્રચારકોમાં ‘મહારાજ’ ટોપ -5 માંથી ગુમ, હિન્દુ ધ્વજવાહક સાધ્વી પણ છે આ યાદીમાં
મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, જમીનનો બાનાખત કરાવી 80 લાખ પડાવી લીધા
સુરતમાં આગની ઘટનાઓમાં ફાઇટરોનો જીવ જોખમમાં નહીં મૂકાય, હવે રોબોર્ટ કરશે આ કામ
ઇસ્લામિક જેહાદ અને હમાસ વચ્ચે ગાઝાની સત્તા માટે હરીફાઈ : જાણો ઇઝરાયેલ-પેલેસ્ટિન સંઘર્ષની વર્તમાન સ્થિતિ
હેડ ક્લાર્કની પરીક્ષા રદ : 88 હજાર પરીક્ષાર્થીની મહેનત પાણીમાં
Share This Article
Facebook Email Print
Previous Article અડાજણ હનીપાર્ક રોડ કેદારદર્શન એપાર્ટમેન્ટમાં: ભાડાના ઘરની ડિપોઝીટ મુદ્દે તકરાર થતા પતિએ પત્નીને ચપ્પુના ઘા ઝીંક્યા
Next Article જ્વેલર્સે બાથ ભીડતા લૂટારૂ ભાગી ગયા હતા : ભેસ્તાનના વરદાન જ્વેલર્સમાં લૂંટારૂએ ફાયરીંગ પણ કર્યુ હતું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up