By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્નઃ એરેન્જ અને લવ મેરેજ સાથે-સાથેઃ MPની ઘટના
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્નઃ એરેન્જ અને લવ મેરેજ સાથે-સાથેઃ MPની ઘટના
GeneralNational

એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્નઃ એરેન્જ અને લવ મેરેજ સાથે-સાથેઃ MPની ઘટના

HM News
Last updated: 11/07/2020 11:01 AM
HM News
5 years ago
Share
SHARE

ભોપાલ, તા.૧૧: મધ્ય પ્રદેશમાં એક યુવકના અનોખા લગ્નનો મામલો વાઈરલ થઈ ગયો છે.વ્યકિતએ એક જ મંડપમાં બે છોકરીઓ સાથે લગ્નના ફેરા લઈને સૌ કોઈને હેરાન કરી દીધા. હકીકતમાં એક યુવતી તેની પ્રેમિકા હતી અને બીજી યુવતી મમ્મી-પપ્પાની પસંદની હતી.અમારા સહયોગી ઈન્ડિયા ટાઈમ્સની રિપોર્ટ મુજબ, આ અનોખા લગ્નનો મામલો મધ્ય પ્રદેશના બૈતૂલનો છે.અહીં રહેનારા સંદીપ ઉઈકેએ ૮ જુલાઈએ જિલ્લાના મુખ્ય શહેરથી લગભગ ૪૦ કિલોમીટર દૂર ઘોડાડોંગરી બ્લોકના કેરિયા ગામમાં આ લગ્ન કર્યા.

‘આઈએનએસ’ મુજબ, કેરિયા ગામના રહેનારા સંદીપના લગ્ન જે બે છોકરીઓ સાથે થયા છે,તેમાં એક હોશંગાબાદ જિલ્લા અને બીજી ઘોડાડોંગરી બ્લોકના કોયલારી ગામની રહેનારી છે. સંદીપ હોશંગાબાદની યુવતીના સંપર્કમાં ત્યારે આવ્યો, જયારે ભોપાલમાં અભ્યાસ કરી રહ્યો હતો.

બીજી તરફ યુવકને તેના માતા-પિતાએ પરિવારની પસંદની યુવતી સાથે લગ્ન કરવા માટે કહ્યું.એવામાં મામલો વધતા પંચાયતને બોલાવવામાં આવી.જેમાં નક્કી કરાયું કે જો બંને યુવતીઓ સંદીપ સાથે લગ્ન કરવા માટે રાજી છે તો પછી તેમના લગ્ન કરાવવામાં આવશે.જેના પર બંને યુવતીઓએ સહમતિ દર્શાવી.લગ્નની સેરેમની કેરિયા ગામમાં થઈ,જેમાં વરરાજા અને બંને કન્યાઓના પરિવાર ઉપરાંત ગામના ઘણા લોકો સામેલ થયા.જનપદ પંચાયત ઘોડાડોંગરીના ઉપાધ્યક્ષ અને લગ્નના સાક્ષી મિશ્રીલાલ પરતે કહ્યું,ત્રણેય પરિવારોને આ લગ્ન માટે કોઈ આપત્તિ નહોતી અને તેમણે જાતે જ આ નિર્ણય સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે.

સુરત : મંત્રી કાનાણીના દીકરાની LRD સાથે બબાલનો મામલો, પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ
સરકારી મંજૂરી વગરની ‘બાબા-ગોળી’ ટકશે?
આજે પિતૃ અમવસ્યા જાણો આ દિવસનું શું છે મહત્વ..!
નિર્ભયા કેસ: દોષિત પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી
સુરત ભાજપમાં પાટીલના કારણે જે નેતાઓ સાઈડલાઈન થયા તેમને મોદીએ આગળ કર્યા : શહેર-જિલ્લાના નેતાઓ પુનઃ એક્ટિવ થશે ?
Share This Article
Facebook Email Print
Previous Article સુરત: BJP કોર્પોરેટર પર થયેલા ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો, ઈન્ટરનેશનલ કનેક્શન નીકળતા ખળભળાટ
Next Article સુરત : મંત્રી કાનાણીના દીકરાની LRD સાથે બબાલનો મામલો, પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up