By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એક મહાનગરપાલિકા, બે પાલિકાના 25.79 કરોડના પાણી પુરવઠાના કામ મંજૂર કરાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > એક મહાનગરપાલિકા, બે પાલિકાના 25.79 કરોડના પાણી પુરવઠાના કામ મંજૂર કરાયા
AhmedabadGeneral

એક મહાનગરપાલિકા, બે પાલિકાના 25.79 કરોડના પાણી પુરવઠાના કામ મંજૂર કરાયા

HM News
Last updated: 04/06/2022 5:34 AM
HM News
3 years ago
Share
SHARE

ગાંધીનગર : રાજ્ય સરકારે ભાવનગર મહાનગરપાલિકા તથા અમરેલી અને માળિયા-મિયાણા નગરપાલિકાઓ માટે કુલ રપ.૭૯ કરોડ રૂપિયાના પાણી પુરવઠાના વિવિધ કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ભાવનગર મહાનગરપાલિકાની રૂ.૧૪.પ૧ કરોડની જે દરખાસ્ત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને રજૂ કરી હતી,જેને તેમણે અનુમતિ આપી છે.

આ દરખાસ્ત મંજૂર થવાથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠા યોજનાની વિતરણ વ્યવસ્થા માટે તમામ ડી.આઇ પાઇપ લાઇન સાથે કામગીરી કરાશે.આના પરિણામે ભાવનગર મહાપાલિકામાં ર૦ર૦થી નવા સમાવાયેલા અધેવાડા ગામ વિસ્તારની રપ હજાર જેટલી જનસંખ્યાને પાણી વિતરણનો લાભ મળશે.આ ઉપરાંત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજુ થયેલી અમરેલી નગરપાલિકાની પાણી પુરવઠા યોજનાના કામો માટેની ૭.ર૬ કરોડ રૂપિયાની દરખાસ્ત અને માળિયા-મિયાણા નગરપાલિકાની ૪.૦ર કરોડ રૂપિયાની દરખાસ્ત પણ મંજૂર કરી છે.આ બંને નગરપાલિકા વિસ્તારની આગામી ર૦પરના વર્ષની અંદાજિત વસતિને ધ્યાનમાં લઇને આ પાણી પુરવઠા યોજનાના કામોની મંજૂરી આપવામાં આવી છે.માળિયા-મિયાણા નગરપાલિકાને હાલ નર્મદા પાઇપ લાઇનથી ર.ર૩ એમ.એલ.ડી અને અમરેલીને ર૬ એમ.એલ.ડી પાણી પુરવઠાનું વિતરણ કરવામાં આવે છે.મુખ્યમંત્રીએ આ બે નગરપાલિકાઓ માટે મંજૂર કરેલી સૂચિત યોજનાના મુખ્ય ઘટકોમાં વિતરણ વ્યવસ્થા,કમ્પાઉન્ડ વોલ,ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક પી.વી.સી,ઊંચી ટાંકી,સંપ,પમ્પ હાઉસ,રાઇઝીંગ મેઇન,વીજ જોડાણ વગેરે બાબતોના કામોનો સમાવેશ થાય છે.

નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા સરકારનો નિર્ણય, GIDCમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાશે
માલ્યાની મિલ્કતો બેન્કો પાસે જ રહેવા દેવા PMLA કોર્ટનો આદેશ
લ્યો બોલો! રાજકોટના પાનના ગલ્લામાં અનોખી ચોરી, ચોર પૈસા નહીં સોપારી, તમાકુ અને સિગારેટ ચોરી ગયા
CBI અને અમેરિકન અધિકારીઓએ કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ કર્યો
આજે સાંજે 7 વાગે એકનાથ શિંદે લેશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ
Share This Article
Facebook Email Print
Previous Article હથુરણ ગામે તલાટી વિરુદ્ધ રજૂઆત કરનાર મહિલાને ધમકી આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
Next Article છેતરાયેલો ગ્રાહક 5 લાખ સુધીની ફરિયાદ વિનામૂલ્યે કરી શકશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up