By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એક મહિનામાં કોરોનાની રસી શોધવાનો ભારતીય વૈજ્ઞાનિક પ્રિયા અબ્રાહ્મનો દાવો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > એક મહિનામાં કોરોનાની રસી શોધવાનો ભારતીય વૈજ્ઞાનિક પ્રિયા અબ્રાહ્મનો દાવો
GeneralNational

એક મહિનામાં કોરોનાની રસી શોધવાનો ભારતીય વૈજ્ઞાનિક પ્રિયા અબ્રાહ્મનો દાવો

HM News
Last updated: 04/04/2020 3:41 PM
HM News
5 years ago
Share
SHARE

વેકસીન શોધવાનો પહેલો તબક્કો પસાર કરવામાં ભારત વિશ્વમાં પાંચમુ

પૂણે,તા.૪: કોરોનાનો સ્ટ્રેન અલગ થયા પછી માનવીય શરીર પર તેની દવાના પરિણક્ષનો માર્ગ ખુલી ગયો છે.ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (આઇસીએમઆર)ના વૈજ્ઞાનિક પ્રિયા અબ્રાહમે જણાવ્યું કે જયપુર અને આગ્રાના સંક્રમિત દદીસઓમાં સ્ટ્રેનને આઇસોલેટ કર્યા પછી તેને વુહાનના સ્ટ્રેન સાથે મેળવી જોવાયું ભારતીય દર્દીઓમાં અકિલા મળેલ સ્ટ્રેન વુહાન જેવું જ છે.બન્નેમાં ૯૯.૯૮ ટકા સામ્ય છે.આનાથી કોરોના વિરોધી રસી બનાવવામાં મદદ મળશે. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) અને આઇસીએમઆરની ટીમ ઇલાજ શોધવામાં લાગેલી છે વૈજ્ઞાનિકોનો અકીલા દાવો છે કે બધુ બરાબર ચાલશે.અમે કોરોનાનો તોડ એક મહિનામાં શોધી લેશું.અત્યારે તો પરિક્ષણ માનવ શરીરની બહાર કરાઇ રહ્યું છે.તેના પરિણામના આધારે વૈજ્ઞાનિકો આગળ વધશે.કોરોના વાયરસને અલગ કરીને કનિદૈ લાકિઅ ભારતે મહામારીથી બચવાનો પહેલો તબક્કો પસાર કરી લીધો છે.કોઇ પણ મહામારીને રોકવા માટે તેના વાયરસની ઓળખ થવી અત્યંત જરૂરી હોય છે.ભારત દુનિયાનો પાંચમો દેશ છે જેને આ સફળતા મળી છે. વાયરસના સ્ટ્રેનના આધારે વેકસીન અને ઇલાજ પર કામ કરવામાં આવે છે.

લ્યો કરો વાત મનરેગા’ખવાઇ’ ગયું તળાવ : ટીડીઓ, સરપંચ સહિત પાંચ સામે ગુનો
દીવમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા જાગૃતિ અને તાલીમ કાર્યક્રમ યોજાયો
રામમંદીર ભૂમિપૂજન : ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું, પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ
આણંદના ઉમરેઠમાં હિંદુ સગીરાઓની છેડતી બાદ કોમી તંગદિલી : તલવાર-લાકડીઓ ઉછળી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન અંગે મોટો ઘટસ્ફોટ, પૈસા લઈને 35 ટિકિટ વેચી ખાધી
Share This Article
Facebook Email Print
Previous Article કાબુલમાં ગુરૂદ્વારા પર હુમલો કરનારા ISKP નાં મૌલવી અબ્દુલ્લાની ધરપકડ
Next Article મધ્‍યપ્રદેશ : થૂંક લગાવી ફળ વેચનારની ધરપકડ, જેલ હવાલે કરાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up