By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એનસીબીનો આરોપઃ રિયા જ સુશાંત માટે ગાંજો ખરીદતી હતી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એનસીબીનો આરોપઃ રિયા જ સુશાંત માટે ગાંજો ખરીદતી હતી
GeneralMumbai

એનસીબીનો આરોપઃ રિયા જ સુશાંત માટે ગાંજો ખરીદતી હતી

HM News
Last updated: 14/07/2022 6:49 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : અભિનેત્રી રિયા ચક્રવર્તી ખુદ તેના ભાઈ તથા અન્ય પાસેથી ગાંજો ખરીદીને અભિનેતા સુશાંત સિંહને આપતી હતી તેવો આરોપ એનસીબી દ્વારા મુકવામાં આવ્યો છે.બોલીવૂડ ડ્રગ કેસમાં એનસીબીએ રજૂ કરેલાં આરોપનામાંની વિગતો બહાર આવી છે.તેમાં રિયા સહિત અન્ય આરોપીઓએ બોલીવૂડની હસ્તીઓને ડ્રગ પહોંચાડવા તથા ડ્રગ ફાઈનાન્સિંગ માટે કાવતરું ઘડયાનો પણ આરોપ મુકાયો છે.રિયા સહિત ૩૫ આરોપીઓ સામે ચાર્જશીટ મુકવામાં આવી છે.તેમાં રિયાનો ઉલ્લેખ આરોપી નંબર ૧૦ તરીકે કરવામાં આવ્યો છે.

ચાર્જશીટમાં કરાયેલા આરોપો અનુસાર રિયા ખુદ તેના ભાઈ શોવિક ચેટરજી ઉપરાતં અન્ય આરોપીઓ સેમ્યુઅલ મિરાંડા તથા દિપેશ સાવંત પાસેથી ગાંજો ખરીદતી હતી.તે જ ગાંજા માટે પેમેન્ટ કરતી હતી અને આ જથ્થો તે સુશાંતને પહોંચાડતી હતી.એનસીબીના આરોપ અનુસાર આ તમામ આરોપીઓએ બોલીવૂડની હસ્તીઓને માદક દ્રવ્યો પહોંચાડવા તથા ડ્રગ પેડલિંગ માટે નાણાં પુરાં પાડવાનું કાવતરું ઘડયું હતું. તેમના પર ડ્રગ ખરીદવા,વેચાણ કરવા,વિતરણ કરવા કે મેળવવા સહિતના આરોપો એનડીપીએસ એક્સની વિવિધ કલમો હેઠળ મુકવામાં આવ્યા છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજિયનમાં ચરસ,ગાંજા અને કોકેન સહિતનાં માદક દ્વવ્યો મેળવવા તથા ખરીદવા અને વેચવાનો આરોપ તેમના પર છે.રિયા આ કેસમાં હાલ જામીન પર મુક્ત થયેલી છે. એનસીબી દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યા બાદ હવે કોર્ટમાં ચાર્જીસ ફ્રેમ કરવામાં આવશે.તે પછી ખટલો શરુ થશે.

જોકે,સુશાંતના મોતના સંજોગો અંગેની સીબીઆઈ તપાસ હજુ પૂર્ણ થઈ નથી.સુશાંતે આત્મહત્યા જ કરી હતી તેવી થિયરી સાથે સીબીઆઈ ગમે ત્યારે ક્લોઝર રિપોર્ટ રજૂ કરશે એમ માનવામાં આવે છે.સુશાંતના મોત બાદ તેના બેન્ક વ્યવહારોની તપાસ કરવા જતાં આ ડ્રગ કેસનો પર્દાફાશ થયો હતો.તેને પગલે સારા અલી ખાન,શ્રદ્ધા કપૂર,દીપિકા પાદૂકોણ સહિતના અનેક બોલીવૂડ સિતારાઓની એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

બીજી તરફ આ સમગ્ર કેસની તપાસ કરનાર એનસીબીના મુંબઈ ઝોનના તત્કાલીન ડાયરેકર સમીર વાનખેડેની આર્યન ખાન ડ્રગ કેસમાં અનેક ગફલતો કરવા બદલ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે અને પુરાવાના અભાવે આખો કેસ ખોટી રીતે ઊભો કરી એનસીબી માટે ક્ષોભજનક સ્થિતિ સર્જવા બદલ તેમની સામે પગલાં પણ તોળાઈ રહ્યાં છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદમાં એક કલાકથી ફરી ભારે વરસાદ, રવિવારની યાદ તાજી, તંત્ર એલર્ટ
Next Article આજથી પ્રવાસીઓ લોકલ ટ્રેનનું લાઈવ લોકેશન જાણી શકશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up