By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એમનેસ્ટી ઈંટરનેશનલ ઈન્ડિયાએ ભારતમાં બંધ કર્યુ કામકાજ, સરકાર ઉપર લગાવ્યો આ મોટો આરોપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એમનેસ્ટી ઈંટરનેશનલ ઈન્ડિયાએ ભારતમાં બંધ કર્યુ કામકાજ, સરકાર ઉપર લગાવ્યો આ મોટો આરોપ
GeneralNational

એમનેસ્ટી ઈંટરનેશનલ ઈન્ડિયાએ ભારતમાં બંધ કર્યુ કામકાજ, સરકાર ઉપર લગાવ્યો આ મોટો આરોપ

HM News
Last updated: 29/09/2020 12:38 PM
HM News
5 years ago
Share
SHARE

આંતરરાષ્ટ્રીય માનવ અધિકારવાદી સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાંના પોતાનાકામકાજને અટકાવ્યું હતું. એમ્નેસ્ટીએ એવો આક્ષેપ કર્યો હતો કે ભારત સરકારે દસમી સપ્ટેમ્બરે અમારા બેંક એકાઉન્ટને ફ્રીઝ કર્યા હતા એટલે અમને અમારા કેટલાક કર્મચારીને પડતા મુકવાની ફરજ પડી હતી.સંસ્થાએ ભારત સરકાર પર ‘witch-hunt’ એટલે પાછળ પડી જવાનો આરોપ લગાવ્યો છે.સરકારનું કહેવું છે કે,આ સંસ્થાએ Foreign Contribution(Regulation)Act હેઠળ ક્યારેય રજીસ્ટ્રેશન કરાવ્યુ નથી,જે વિદેશી ફંડિંગ માટે જરૂરી હોય છે.

એમ્નેસ્ટીએ શું કહ્યુ

એમ્નેસ્ટીએ ભારત સરકાર પર પૂર્વઆયોજિત કામગીરી કરવાનો આરોપ પણ મૂક્યો હતો. એમ્નેસ્ટીના કાર્યકારી ડાયરેક્ટર અવિનાશ કુમારે કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી અમારી સામે કાર્યવાહી ચાલી રહી હતી.અમારા બેંક એકાઉન્ટ્સને ફ્રીઝ કરાયા એ કંઇ રાતોરાત થયું નથી.સરકારી વિભાગો સતત અમારી પજવણી કરી રહ્યા હતા. આ વર્ષના ફેબ્રુઆરીમાં થયેલી દિલ્હીની હિંસા અને જમ્મુ કશ્મીર અંગે અમે ઊઠાવેલા અવાજના પગલે સરકારે અમારી સામે કાર્યવાહી કરવા માંડી હતી.અવિનાશ કુમારે એવો દાવો કર્યો હતો કે અમે તમામ ભારતીય અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરી રહ્યા છીએ.ભારતમાં માનવ અધિકારો માટે કામ કરવા સંસ્થા સ્થાનિક તેમજ ઇન્ટરનેશનલ લેવલે એક અલગ મોડેલના માધ્યમ દ્વારા સંચાલિત થાય છે.

શું છે આરોપ ?

ઈડી સંસ્થાની સામે વિદેશી ફંડિંગ મેળવવા માટે અનિયમિતતાઓના આરોપોની સામે તપાસ કરી રહી છે.ગૃહમંત્રાલયનો આરોપ છે કે,સંસ્થાએ ‘ભારતમાં FDI દ્વારા પૈસા મંગાવ્યા’ જેની નોન પ્રોફિટ સંસ્થાઓને પરવાનગી નથી.2017માં, ઇડીએ સંસ્થાના ખાતાઓને ફ્રિઝ કરી દીધા હતા.જેના પછી એમ્નેસ્ટી સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને થોડી રાહત મળી.પરંતુ તેનું ખાતું સીલ કરાયું હતું.ગયા વર્ષે સીબીઆઈએ પણ તેમની સામે કેસ દાખલ કર્યો હતો.ફરિયાદમાં એમ કહેવામાં આવ્યું છે કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ યુકેએ એમનીસ્ટી ઈન્ડિયાની કંપનીઓને એફડીઆઈ તરીકે મંત્રાલયની મંજૂરી લીધા વિના 10 કરોડ રૂપિયા ચુકવ્યા છે.તેમાં કહ્યુ હતું કે, ‘આ ઉપરાંત, 26 કરોડની રકમ યુકેની સંસ્થાઓ વતી મંત્રાલયની મંજૂરી લીધા વિના એમ્નેસ્ટી (ભારત) ને આપવામાં આવ્યું હતું,જે ભારતમાં NGO પ્રવૃત્તિઓ પર ખર્ચવામાં આવ્યું હતું.આ FCRAનું ઉલ્લંઘન છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બાબરી વિધ્વંસ કેસ : ત્રણ દાયકા બાદ 2000 પેજનો હશે CBI કોર્ટનો નિર્ણય, જાણો કોણ છે આરોપી
Next Article ચીખલીના બામણવેલથી કુખ્યાત કાળાબજારી કરતતા ચીટર ગોરધન મારવાડીનો ઘઉંનો જથ્થો ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up