By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એરપોર્ટમાં સોનાની લૂંટ થઇ તે ભાગમાં સીસીટીવી જ નહીં હોવાનો ઘટસ્ફોટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > એરપોર્ટમાં સોનાની લૂંટ થઇ તે ભાગમાં સીસીટીવી જ નહીં હોવાનો ઘટસ્ફોટ
AhmedabadGeneral

એરપોર્ટમાં સોનાની લૂંટ થઇ તે ભાગમાં સીસીટીવી જ નહીં હોવાનો ઘટસ્ફોટ

HM News
Last updated: 15/07/2022 6:49 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર વિવાદાસ્પદ બનેલા સોનાની લૂંટ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.એરપોર્ટ પોલીસે એવો ઘટસ્ફોટ કર્યો છે રીક્ષા પાકગમાંથી સોનાની લૂંટ નોન સીસીટીવી ઝોનમાંથી ચલાવાતી હતી,જેથી માસ્ટર માઇન્ડ આરોપીઓ પકડાય નહીં. આ ઘટનામાં પણ પોલીસને આરોપીઓને પકડવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હોવાનું જાણવા મળ્યું છે.હાઈ સેક્યુરિટી ઝોનમાં આવતા એરપોર્ટ પર સતત વીવીઆઈપી મૂવમેન્ટથી ધમધમતું હોવા છતાં સુરક્ષામાં પોલમપોલ બહાર આવી છે.

અમદાવાદ ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થોડા સમય પહેલા રિયાધથી આવેલા મહોમદ ફૈઝલ નામના મુસાફરને કસ્ટમ અધિકારીની ઓળખ આપી રીક્ષા પાકગમાંથી સોનાના બીસ્ટિક,બે મોબાઈલ,૪૦૦૦ રિયાલ લૂંટ ચલાવી હતી.આ આખો મામલો પોલિસ પાસે પહોંચતા તેમાં એરપોર્ટ નમસ્તે જીમાં કામ કરતા સાત કર્મચારીઓની સંડોવણી બહાર આવતા સાત આરોપીઓની ધરપકડ કરી હતી.જોકે,પોલીસ સૂત્રો તરફથી માહિતી મુજબ રીક્ષા પાકગ માં જે જગ્યા પરથી લૂંટ ચલાવતી હતી ત્યાં સીસીટીવી ઉપલબ્ધ જ નથી આરોપીઓને પકડવા જ્યારે ફરિયાદીની હાજરીમાં ફૂટેજ ટમનલના આગળના ભાગે ઓપન કરતા તેઓની ઓળખ થઈ હતી.તેની આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.આ ગંભીર ઘટના બાદ એરપોર્ટ તંત્ર હરકતમાં આવ્યું નથી અને હજું સીસીટીવી લગાવાયા જ હોવાની ગંભીર બેદરકારી છતી થઈ છે.

નવાઇની વાત એ છે કે,એરપોર્ટનું ખાનગીકરણ થયાના એક વર્ષમાં ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે જ્યાંથી આવક ઉભી થાય છે ત્યાં પાકગ સ્ટેન્ડ ઉપરાંત ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે હજુ પણ કાયાપલટ કરાશે.પરંતુ વર્ષ બાદ પણ રીક્ષા પકગ સહિત કેટલીક નવી ખુલ્લો જગ્યાઓ સર્વેલન્સ હેઠળ ન હોવાથી સુરક્ષાને લઇ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થાય છે.જો આ જગ્યા પરથી ચોરી,લૂંટ કે અન્ય કોઈ ભાંગફોડ પ્રવૃત્તિ થાય તો આરોપીઓને પકડવા મુશ્કેલ સાબિત થાય એમ છે.એરપોર્ટ પર નમસ્તે-જીના કર્મચારીઓએ સીસીટીવી ન હોવાનો ગેરફાયદો ઉઠાવી છ જેટલા મુસાફરોને લૂંટી લીધા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સીબીઆઇ કોર્ટનો મહત્વનો હુકમ: લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કેસમાં કે.રાજેશને ચાર દિવસના રિમાન્ડ
Next Article કોરોના સંક્રમણમાં વધારો ,અમદાવાદમાં એક મહિના બાદ કોરોનાથી એક મોત,૨૯૯ કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up