By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એરપોર્ટ પર પેસેન્જર લૂંટ કેસઃ ફરિયાદી ગોલ્ડ બિસ્કિટનું બિલ રજૂ ન કરે તો કાર્યવાહી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > એરપોર્ટ પર પેસેન્જર લૂંટ કેસઃ ફરિયાદી ગોલ્ડ બિસ્કિટનું બિલ રજૂ ન કરે તો કાર્યવાહી
AhmedabadGeneral

એરપોર્ટ પર પેસેન્જર લૂંટ કેસઃ ફરિયાદી ગોલ્ડ બિસ્કિટનું બિલ રજૂ ન કરે તો કાર્યવાહી

HM News
Last updated: 15/06/2022 5:53 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કસ્ટમ ઓફિસર તરીકે ખોટી ઓળખ આપીને પેસેન્જરનું ગોલ્ડ બિસ્કિટ સહિત કુલ 5.92 લાખની લૂંટકેસમાં તબક્કાવાર કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.તો બીજીબાજુ ઘટનાને અઠવાડિયું વીતી ગયા બાદ પણ ફરિયાદી વિદેશથી લાવેલા ગોલ્ડ બિસ્કિટના બિલ અને આરોપીઓને ફરિયાદીની માહિતી ક્યાંથી મળતી હતી તેવા ઘણાં મહત્વનાં પ્રશ્નો હજુપણ વણઉકેલ્યાં છે,અલબત્ત આ બંને મુદ્દે એરપોર્ટ પોલીસ હજુ તપાસનો વિષય હોવાનું રટણ કરી રહી છે.

મૂળ ઉત્તરપ્રદેશના વતની અને અઢી વર્ષથી સાઉદી રિયાધમાં નોકરી કરતા મોહંમદ ફેઝલ અને તેના મિત્રને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કેટલાક લોકોએ કસ્ટમ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ગોલ્ડ બિસ્કિટ,મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને રૂ 5.92 લાખની લૂંટ ચલાવી હતી. આ કેસમાં ફરિયાદ બાદ એરપોર્ટ પોલીસે એરપોર્ટ ઉપર જ પાર્કિંગની કામગીરી કરતી નમસ્તે-જી કંપનીના પાંચ કર્મચારીઓ સહિત એક અન્ય શખ્સ શશીકાંત તિવારી સહિત કુલ છ લોકોની ધરપકડ કરી છે.

આ સાથે ગોલ્ડ બિસ્કિટ સહિત લૂંટનો મુદ્દામાલ રિકવર કર્યો છે.તદુપરાંત એરપોર્ટ પાર્કિંગનું કામનું કરતી નમસ્તે-જી એજન્સીના પકડાયેલા પાંચ કર્મચારીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમને કયા પેસેન્જરને ટાર્ગેટ કરવાનો છે તે અંગેની માહિતી શશીકાંત તિવારી નામનો શખ્સ આપતો હતો.આ તબક્કે ફરિયાદી ફેઝલની માહિતી શશીકાંત તિવારીને કોણે આપી તે પ્રશ્ન હજીપણ વણઉકેલ્યો છે.તદુપરાંત એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ મુજબ ફરિયાદી ફેઝલના અન્ડર ગારમેન્ટમાંથી આરોપીઓએ ગોલ્ડ બિસ્કિટ શોધી કાઢી લૂંટી લીધું હતું.જેથી ફરિયાદ બાદ એરપોર્ટ પોલીસે ફેઝલને સોનાનાં 100 ગ્રામના બિસ્કિટનું બિલ રજૂ કરવા કહ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મ્યુનિ. વેહિકલ ટેક્સ નહીં ભરવાનું કૌભાંડ 19-20માં 40 હજાર વાહનોનો ટેક્સ બાકી
Next Article પોલીસ સામે પોલીસનો કેસ હોય તો કોર્ટ શું કરે, પોલીસ જ કાર્યવાહી કરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up