By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એવિએશન, જ્વેલરી સેક્ટરમાં સૌથી વધારે ક્રેડિટ રિસ્ક
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > એવિએશન, જ્વેલરી સેક્ટરમાં સૌથી વધારે ક્રેડિટ રિસ્ક
BusinessGeneralNational

એવિએશન, જ્વેલરી સેક્ટરમાં સૌથી વધારે ક્રેડિટ રિસ્ક

HM News
Last updated: 30/04/2020 10:29 AM
HM News
6 years ago
Share
SHARE

– એગ્રી-પ્રોડક્ટ્સ, એજ્યુકેશન, એફએમસીજી, ટેલિકોમમાં ઓછું રિસ્કઃ ઈકરા

અમદાવાદ,

એક સપ્તાહ પહેલાં મંગળવારે ક્રૂડ ઓઈલ ફ્યૂચર્સના ભાવ શૂન્યથી નીચે સરકી ગયા તે પછીથી મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ(MCX) સાવચેત બની ગઈ છે. દેશમાં ક્રૂડના 95 ટકા સોદા આ એક્સચેન્જ પર જ થાય છે ત્યારે તેણે પ્રત્યેક લોટ દીઠ માર્જિન 125 ટકા સુધી અથવા લોટ દીઠ રૂ.1,95,000 કરી દીધું છે. ગુરુવારથી તેનો અમલ થશે. તેનો અર્થ એ થયો કે ક્રૂડમાં લોટ દીઠ રિસ્ક માર્જિન રૂ.95,000થી લઈને રૂ.1,95,000 થઈ ગયું છે. રોકાણકારોએ એમસીએક્સમાં ક્રૂડ ફ્યૂચર્સમાં પોઝિશન ઓપન રાખવા માટે સંપૂર્ણ પેમેન્ટ કરી દેવાનું રહેશે.

6 માર્ચે માર્જિન 12.75 ટકા જેવું ઓછું હતું. જોકે ક્રૂડમાં સતત ભારે ઊતાર-ચઢાવને કારણે ધીમે-ધીમે તે વધારીને 16 એપ્રિલે તે 57.9 ટકા કરવામાં આવ્યું હતું. 20 એપ્રિલે અભૂતપૂર્વ ઘટના બની હતી જેમાં ક્રૂડ ઓઈલના ફ્ચૂચર્સ કોન્ટ્રેક્ટના ભાવ નેગેટિવ ટેરિટરીમાં સરકી ગયા હતા અને તેમાં અંતિંમ સેટલમેન્ટ અંગે પણ વિવાદ થયો હતો. માર્કેટના સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રોકર્સને તેને કારણે રૂ.400 કરોડનો ચૂનો લાગી ગયો હતો. એમસીએક્સે તેના ટ્રેડિંગ સોફ્ટવેરમાં હજી કોઈ ફેરફાર કર્યો નથી. મતલબ કે નેગેટિવ ટેરિટરીમાં ભાવ સરકી જાય તો શું કરવું તે અંગે હજી ફેરફાર કર્યો નથી.

20 એપ્રિલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ક્રૂડ ઓઈલના ભાવ શૂન્યથી નીચે -37.63 ડોલર થઈ ગયા હતા. આથી એમસીએક્સે 21 એપ્રિલે સેટલમેન્ટ બેરલદીઠ –રૂ.2884ના ભાવે કર્યું હતું. એમસીએક્સમાં નવી માર્જિન જરૂરિયાતમાં ક્રૂડ ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટ પર વધારાના માર્જિન વધારાનો સમાવેશ છે. હાલના તમામ અને ભવિષ્યના તમામ ક્રૂડ કોન્ટ્રેક્ટ્સ પર 100 ટકા ઈનિશિયલ માર્જિન લેવાશે. મિનિમમ ઈનિશિયલ માર્જિન એક લોટ દીઠ રૂ.95,000 રહેશે જે 30 એપ્રિલને ગુરુવારથી લાગુ થશે. એક મહિનાના ક્રૂડ ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટ પર અને શોર્ટ સાઈડ પર વધારાનું રૂ.1,00,000નું માર્જિન એક લોટદીઠ લેવાશે. આ ઉપરાંત બીજા તમામ ક્રૂડ ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટ અને શોર્ટ સાઈડ કોન્ટ્રેક્ટ માટે વધારાનું રૂ.50,000નું માર્જિન લેવાશે. ક્રૂડ ઓઈલના ભાવ 50 ટકા અને 75 ટકા વચ્ચે તૂટશે તો નવા માર્જિન લાગશે. પછી માર્ક-ટુ માર્કેટ લોસના 50 ટકા માર્જિન લાગુ થશે.

ક્રૂડના ભાવ 75 ટકાથી 90 ટકા સુધી તૂટશે તો વધારાનું 100 ટકા માર્જિન લાગુ થશે અને જો ભાવ 90 ટકાથી વધુ તૂટશે તો 125 ટકા વધારાનું માર્જિન લાગુ થશે. હવે પછીથી ક્રૂડમાં ઈનિશિયલ માર્જિન પર સ્પ્રેડ માર્જિન બેનિફિટ નહીં મળે. એમસીએક્સે આ ઉપરાંત વોલેટિલિટી સ્કેન 5 ટકાથી વધારીને 20 ટકા કરી દીધું છે.એમસીએક્સ ક્લીયરિંગ કોર્પોરેશને બુધવારે સરક્યૂલર બહાર પાડીને કહ્યું હતું કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધ-ઘટ સામે કવર માટે 30 એપ્રિલથી વધારાના રિસ્ક મેનેજમેન્ટ પગલાં લેવાઈ રહ્યા છે. કેટલાક બ્રોકર્સ તેમને ગત સપ્તાહે નુકસાન થતા કોર્ટમાં ગયા હતા. જોકે બોમ્બે હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાંથી બ્રોકર્સને કોઈ રાહત મળી ન હતી. હાઈકોર્ટોએ તેમની અરજી સુનાવણી માટે સ્વીકારી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article MCXએ માર્જિન વધારીને 125 ટકા કર્યું
Next Article WTI ક્રૂડમાં 25%નો ઊછાળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up