By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: એવો તે શું આરોપ લાગ્યો કે ટીએમસીના સાંસદ નુસરત જહાંની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > એવો તે શું આરોપ લાગ્યો કે ટીએમસીના સાંસદ નુસરત જહાંની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી ?
GeneralNational

એવો તે શું આરોપ લાગ્યો કે ટીએમસીના સાંસદ નુસરત જહાંની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી ?

HM News
Last updated: 15/09/2023 8:35 AM
HM News
2 years ago
Share
SHARE

અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ નુસરત જહાંની ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.નુસરતની કોલકાતામાં ED ઓફિસમાં છેતરપિંડી કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.ઈડીએ નુસરત જહાંને હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું.

ઈડીએ નુસરત જહાંને શંકાસ્પદ કોર્પોરેટ કંપનીના ડિરેક્ટર તરીકેના તેના અગાઉના જોડાણ અંગે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.જેમાં વરિષ્ઠ નાગરિકોને વ્યાજબી દરે રહેણાંક ફ્લેટ આપવાનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તાપસ રોયે કહ્યું કે આ મામલે માત્ર નુસરત જહાં જ જવાબ આપવા સક્ષમ છે.પક્ષ તરફથી ટિપ્પણી કરવા માટે કંઈ નથી.તમને જણાવી દઈએ કે ૨૦૧૪-૧૫માં ૪૦૦ થી વધુ વરિષ્ઠ નાગરિકોએ એક કંપનીમાં પૈસા જમા કરાવ્યા હતા.આ દરમિયાન દરેક વ્યક્તિ પાસેથી ૫.૫ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને બદલામાં તેમને ૧૦૦૦ ચોરસ ફૂટનો ફ્લેટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું.જો કે તેમ કરવામાં આવ્યું ન હતું અને ન તો કોઈને ફ્લેટ મળ્યો હતો કે ન તો પૈસા પરત કરવામાં આવ્યા હતા.

નુસરત જહાં ઉપરાંત ઈડીએ આ કોર્પોરેટ કંપની ૭ સેન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડના અન્ય ડિરેક્ટર રાકેશ સિંહને પણ સમન્સ પાઠવ્યા છે.બંનેને ૧૨ સપ્ટેમ્બરના રોજ કોલકાતાની ઉત્તરી બહારના સોલ્ટ લેકમાં સ્થિત કેન્દ્રીય એજન્સીની કેન્દ્ર સરકારની ઓફિસ (CGO) કોમ્પ્લેક્સ ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.આ વર્ષે ઓગસ્ટમાં જ્યારે આ જ કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે નુસરત જહાંનું નામ સામે આવ્યું હતું.તેમના પતિ યશ દાસગુપ્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ED તેમની પત્નીને ક્યારેય સમન્સ નહીં મોકલે કારણ કે તેમની સામેના આરોપોમાં કોઈ તથ્ય નથી.દાસગુપ્તાએ 5 ઓગસ્ટે કહ્યું હતું કે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો પાયાવિહોણા છે.મને ખાતરી છે કે ED તેને બોલાવશે નહીં.

ઓગસ્ટની શરૂઆતમાં આ મામલો મીડિયામાં સામે આવ્યાના થોડા દિવસો બાદ જહાંએ મીડિયાને કહ્યું કે તેણે માર્ચ ૨૦૧૭માં કોર્પોરેટ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું.તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેણે આ કોર્પોરેટ પાસેથી લગભગ રૂ.૧.૧૬ કરોડની લોન લીધી હતી અને માર્ચ ૨૦૧૭માં જ તેણે રૂ.૧.૪૦ કરોડથી વધુની રકમ વ્યાજ સાથે ચૂકવી દીધી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુંબઈમાં બોમ્બે ડાઈંગના વાડિયા વરલી હેડક્વાર્ટરનો જાપાની કંપની સુમિટોમોએ 5200 કરોડમાં સોદો કર્યો
Next Article લો બોલો ! લાઈવ રિપોર્ટિંગમાં લેડી રિપોર્ટરના નિતંબ પકડયા, આખા દેશે જોઈ યુવાનની અશ્લિલ હરકત : VIDEO
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up