By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઓકિનાવા અને હીરો ઈલેકટ્રીક પાસેથી કેન્દ્ર સરકાર રૂ. 250 કરોડ વસૂલશે, જાણો કેમ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ઓકિનાવા અને હીરો ઈલેકટ્રીક પાસેથી કેન્દ્ર સરકાર રૂ. 250 કરોડ વસૂલશે, જાણો કેમ?
BusinessGeneral

ઓકિનાવા અને હીરો ઈલેકટ્રીક પાસેથી કેન્દ્ર સરકાર રૂ. 250 કરોડ વસૂલશે, જાણો કેમ?

HM News
Last updated: 02/05/2023 7:57 AM
HM News
3 years ago
Share
Pic : Twitter
SHARE

નવી દિલ્હી, તા. 02 મે 2023, મંગળવાર : દેશમાં ઈલેક્ટ્રિક મોબિલિટીનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે.કેન્દ્ર સરકાર પણ ઈવીને વેગ આપવા અનેક પ્રોત્સાહનો અને નિયમોમાં સરળીકરણ કર્યું છે.જો કે, ઈલેક્ટ્રિક વ્હિકલ બનાવતી કંપનીઓ આ નિયમોનો ગેરલાભ ઉઠાવી રહી હોવાનું જાણવા મળતાં ભારે ઉદ્યોગના મંત્રાલયે કડક પગલાં લીધા છે.હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયે હાલમાં જ ખોટી રીતે સબસિડી મેળવતી ઓકિનાવા અને હીરો ઈલેક્ટ્રિક પાસેથી રૂ. 250 કરોડની વસૂલાત કરવા આદેશ કર્યો છે.

ઓલા અને એથર એનર્જી જેવી ઈલેક્ટ્રિક સ્કૂટી ઉત્પાદકો પણ ગ્રાહકો પાસેથી ચાર્જર માટે વધારાના રૂ.420 કરોડ વસૂલ્યા હતા.જેની વિરૂદ્ધ સરકારે પગલું લેતાં પૈસા પાછા આપવા સહમત થઈ હતી.હીરો ઇલેક્ટ્રિક અને ઓકિનાવા કેન્દ્ર સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને ઇલેક્ટ્રિક સ્કૂટી બનાવી રહી છે અને સબસિડી મેળવી રહી છે.એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રિક સ્કૂટી બનાવતી બંને કંપનીઓ ઈલેક્ટ્રિક સ્કૂટીમાં આયાતી ઘટકોનો વ્યાપકપણે ઉપયોગ કરે છે.જો કે, કેન્દ્ર સરકારની સબસિડી મેળવવા માટે સ્થાનિક પાર્ટ્સનો ઉપયોગ કરવો જરૂરી છે.આ નિયમના ઉલ્લંઘનને કારણે ઓકિનાવા ઓટોટેક પાસેથી રૂ.116 કરોડ જ્યારે હીરો ઇલેક્ટ્રિક પાસેથી રૂ.133 કરોડ વસૂલશે.હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયનું આ પગલું ARAI અને ICAT જેવી ટેસ્ટિંગ એજન્સીઓના અંતિમ રિપોર્ટ મળ્યા બાદ લેવામાં આવ્યું છે.નાણાકીય વર્ષ 2019-20થી ઓકિનાવા અને હીરો ઇલેક્ટ્રિક જેવી કંપનીઓને ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે.

સબસિડીનો દુરૂપયોગ

ભારે ઉદ્યોગ મંત્રાલયની ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ અથવા ફેમ સ્કીમ હેઠળ,ઇલેક્ટ્રિક સ્કૂટી બનાવતી કંપનીઓને સબસિડી આપવામાં આવી રહી હતી.ભારે ઉદ્યોગ મંત્રાલયે ઇલેક્ટ્રિક સ્કૂટી ઉત્પાદકો હીરો ઇલેક્ટ્રિક અને ઓકિનાવા પાસેથી ₹250 કરોડની વસૂલાત માટે નોટિસ જારી કરી છે.સૂત્રોએ જણાવ્યું છે કે ભારે ઉદ્યોગ મંત્રાલયે 29 એપ્રિલ 2023ના રોજ બંને કંપનીઓને નોટિસ પાઠવીને કેન્દ્ર સરકારની સબસિડી ખોટી રીતે મેળવી હોવાનો આરોપ મૂક્યો હતો.

આ કંપનીઓ પણ તપાસ હેઠળ

ટેસ્ટિંગ એજન્સીને જાણવા મળ્યું હતું કે ઇલેક્ટ્રિક સ્કૂટી બનાવતી બંને કંપનીઓ આયાતી પાર્ટ્સનો વધુ પડતો ઉપયોગ કરી રહી છે.ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી 13 કંપનીઓ આ તપાસમાં સામેલ છે.હીરો ઈલેક્ટ્રિક અને ઓકિનાવા ઉપરાંત ઓકાયા,જિતેન્દ્ર ન્યૂ ઈવી,ગ્રીવ્સ ઈલેક્ટ્રિક મોબિલિટી,રિવોલ્ટ ઈન્ટેલિકોર્પ,કાઈનેટિક ગ્રીન એનર્જી,લોહિયા,ઠુકરાલ ઈલેક્ટ્રિક અને વિક્ટરી ઈલેક્ટ્રિકની તપાસ કરવામાં આવી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકામાં વધુ એક બેન્ક ડૂબી, ફર્સ્ટ રિપબ્લિકને જેપી મોર્ગને ખરીદી, કેટલું ગંભીર છે સંકટ?
Next Article ગોદરેજ એ ખરીદ્યો રેમંડનો કન્ઝ્યૂમર કેર બિઝનેસ, પાર્ક એવેન્યૂ, કામસૂત્ર અને ડીએસ પર 2,825 કરોડનો દાવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up