ઓનલાઇન બેટિંગ એપ બદલ પેટીએમના સંચાલકોની ED દ્રારા સઘન પૂછપરછ

HM News
2 Min Read

ગેરકાયદેસર રીતે ઓનલાઇન બેટિંગ એપ્લિકેશનો ચલાવવા અને તેની સાથે ચીનનું લિંકઅપ કરવા અંગે તેમજ મની લોન્ડરિંગ કેસ સંબંધે પેટીએમના કેટલાક સિનિય રોની અને સંચાલકોની ઈડી દ્રારા પુછપરછ કરવામાં આવી છે અને તેમાં એકશન પણ લેવામાં આવશે તેવી સંભાવના છે.

પેટીએમના સંચાલકો મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા છે તેવા આરોપો સાથે તેમની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે અને તેમની સાથે જોડાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ પૂછપરછના તબક્કા બાદ કેટલીક ચોંકાવનારી માહિતી મળવાની પણ સંભાવના છે.

ઓનલાઇન બેટિંગ એપ્લિકેશનમાં ચીનની લિંક કેવી રીતે છે તેની તપાસ શ થઈ હતી અને તેના અનુસંધાને પેટીએમના સંચાલકોની અને સિનિયર અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *