By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બારડોલીના ઓનલાઈન હનીટ્રેપના તાર રાજસ્થાન સાથે જકડાયેલા છે, પોલીસ કરી શકે છે નેટવર્કનો પર્દાફાશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલીના ઓનલાઈન હનીટ્રેપના તાર રાજસ્થાન સાથે જકડાયેલા છે, પોલીસ કરી શકે છે નેટવર્કનો પર્દાફાશ
GeneralSouth Gujarat

બારડોલીના ઓનલાઈન હનીટ્રેપના તાર રાજસ્થાન સાથે જકડાયેલા છે, પોલીસ કરી શકે છે નેટવર્કનો પર્દાફાશ

HM News
Last updated: 15/06/2021 11:13 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : ઓનલાઈન હની ટ્રેપને લઈને તપાસ કરી રહેલી સુરત જિલ્લા એલ.સી.બી.ને મોટી સફળતા મળી હોવાનું જાણવા મળે છે.રાજસ્થાનના અલવર જિલ્લામાં હનીટ્રેપનું સમગ્ર નેટવર્ક હોવાનું બહાર આવ્યું છે.હાલ પોલીસ તપાસ ચાલુ હોય આગામી દિવસમાં એલ.સી.બી દ્વારા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ગત દિવસો દરમ્યાન સુરત જિલ્લાના બારડોલી પંથકમાં ફેસબુક મેસેન્જરના માધ્યમથી લોકોને હનીટ્રેપનો શિકાર બનાવી અશ્લીલ વીડિયો વાઇરલ કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. જિલ્લા પોલીસના એક ફોજદારથી લઈ બારડોલી નગરપાલીકાના નગરસેવક પણ મોહમાયામાં ફસાય ગયા હતા અને એક પછી એક વીડિયો વાઇરલ થવા લાગ્યા હતા.આ મામલે નગરસેવક દક્ષેશ શેઠે સાયબર સેલમાં ફરિયાદ પણ આપી હતી.જેની તપાસ સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ કરી રહી છે. એલ.સી.બી.ની ટીમે ઘણા સમયથી રાજસ્થાનના અલવર જિલ્લામાં ધામા નાખ્યા હતા. અલવર વિસ્તારમાંથી જ સમગ્ર નેટવર્કનું સંચાલન થતું હોય પોલીસ દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી.હાલમાં પણ એલ.સી.બી.ની એક ટીમ રાજસ્થાનમાં જ હોવાનું જાણવા મળી રહ્યું છે.સુત્રોનું માનવામાં આવે તો હનીટ્રેપ મામલે એલ.સી.બી.એ મોટી સફળતા પ્રાપ્ત કરી છે.એલ.સી.બી. દ્વારા આગામી દિવસમાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા અને અને તેમાં કોણ કોણ સામેલ છે તે બાબતે પણ ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દારૂના અડ્ડા બંધ કરાવવા સરભોણના ગ્રામજનો આંદોલન કરશે : બારડોલી પ્રાંત અધિકારીને બુટલેગરોની યાદી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું
Next Article ડાંગ જિલ્લાની બદનામી કરતો સોશિયલ મીડિયા પરનો એ વિડીયો ડાંગનો નથી : જિલ્લા પોલીસ અધિક્ષક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up