By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઓફિસમાં કામ કરવાનું થઈ શકે છે શરુ, પણ પહેલા વાંચી લો આ નિયમો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઓફિસમાં કામ કરવાનું થઈ શકે છે શરુ, પણ પહેલા વાંચી લો આ નિયમો
GeneralNational

ઓફિસમાં કામ કરવાનું થઈ શકે છે શરુ, પણ પહેલા વાંચી લો આ નિયમો

HM News
Last updated: 16/04/2020 7:53 AM
HM News
6 years ago
Share
SHARE

ભારતમાં કોરોના વાયરસના કારણે ઘણું બધુ બદલાઇ રહ્યું છે જેમાં ઓફિસમાં કામ કરવાની પધ્ધતિ પણ સામેલ છે.ગૃહમંત્રાલયે ઓફિસમાં કામ કરવા અંગે એક માર્ગદર્શિકા જાહેર કરી છે જેના દ્રારા અર્થતંત્રને ધીમે ધીમે પાટે ચઢાવવામાં આવશે.મોટા ભાગની કંપનીઓ માને છે કે આ ફેરફારો લાગુ કરી શકાય તેમ છે.

૨૦ ઓફિસથી જે ઓફિસ ખૂલશે તેમાં દરેક કર્મચારીઓ ફેસ માસ્ક ફરજિયાત પહેરવા પડશે.બે કર્મચારીઓ વચ્ચે ઓછામાં ઓછા ૬ ફુટનું અંતર રાખવું પડશે,૧૦ કે તેનાથી વધુ લોકોની કોઇ મિટિંગ નહીં કરી શકાય. એક જગ્યા પર એકસાથે ઘણા લોકો એકઠા ન થાય તે માટે એકસાથે લચં બ્રેક નહીં મળે.વારાફરતી લચં માટે જઇ શકાશે.આ ઉપરાંત કર્મચારીઓ શિફટમાં કામ કરશે અને બે શિફટ વચ્ચે એક કલાકનો ગેપ રહેશે.
આઇટીઆઇઇએસ કંપનીઓએ તેમની ક્ષમતાના ૫૦ ટકા કર્મચારીઓથી જ કામ કરવાનું રહેશે. એટલું જ નહીં,માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે કર્મચારીઓને લિફટના બદલે દાદરાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા.લિફટમાં પણ બે કે ચારથી વધારે (લિફટની સાઇઝના આધારે) લોકો ન જાય તે જોવાનું રહેશે.

જે લોકોને પાંચ વર્ષથી ઓછી વયના બાળકો હોય અથવા જેમની વય ૬૫ વર્ષથી વધુ હોય તેમને વર્ક ફ્રોમ હોમ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ઓફિસમાં પુરતા પ્રમાણમાં સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાના પણ કડક નિયમો છે.ટચ ફ્રી સેનિટાઇઝરની ખાસ ભલામણ કરવામાં આવી છે.

આ ઉપરાંત બધાનું ફરજિયાત થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે.જે કર્મચારીઓને ટ્રાન્સપોર્ટેશનની જરૂર હોય તેમને એવા વાહનો પુરા પાડવાના રહેશે. જેમાં બેઠક ક્ષમતા ૩૦ કે ૪૦ ટકાથી વધારો લોકો ન હોય શકે.દરેક વર્કપ્લેસ પર નજીકની કોવિડ હોસ્પિટલની યાદી રાખવી પડશે અને તમામ એમ્પ્લોયરે તેમના કર્મચારી આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહિત કરવાના રહેશ.ઓફિસમાં બિન આવશ્યક મુલાકાતીઓને પ્રવેશ નહીં અપાય, તમાકુના ઉપયોગની અને ગમે ત્યાં થુંકવાની મનાઇ રહેશે.આ નિયમોનું પાલન થાય તે જોવાની જવાબદારી ડિસ્ટિ્રકટ મેજિસ્ટ્રેટની રહેશે અને તે ડિઝાસ્ટર મેનેજમેટ એકટ ૨૦૦૫ હેઠળ દડં સહિતની કાર્યવાહી કરી શકશે. ભારતીય કંપનીઓના એચઆર વિભાગ માને છે કે આગામી સમયમાં આ નોર્મલ બની જવાનું છે.કેટલાંક નિયમો પહેલેથી લાગુ કરી દેવાયા છે. મોટા ભાગની કંપનીઓને ૫૦ ટકા સ્ટાફના નિયમ સામે વાંધો નથી.

એક આઇટી કંપનીના અધિકારીએ કહ્યું કુ તેઓ માત્ર ૩૦ ટકા સ્ટાફને કામ પર બોલાવશે.તેમણે ઓફિસ કેબમાં પ્રવાસ કરતા લોકોની સંખ્યા પણ ઘટા છે અને લચં બોકસને ડેસ્ક પર ખાવાની છૂટ આપી છે.આ ઉપરાંત લિફટના ઉપયોગમાં પણ મર્યાદા રાખી છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત : લિંબાયત ઝોનમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ કોરના માટે બોમ્બ સાબિત થયો , 22માંથી 17 કેસ મળ્યા
Next Article તબીબો અને રક્ષકો પર ગેરમાર્ગે દોરાયેલા લધુમતિઓનો હુમલો!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up