ઓ બાપ રે… પાંચમા- છઠ્ઠા ધોરણના પાંચ છાત્રો દારૂ પીને શાળાએ પહોંચ્યા!!!

HM News
1 Min Read

ભોપાલઃ મધ્યપ્રદેશના કટનીની માધ્યમીક શાળા યડુઆમાં પાંચમાં અને છઠ્ઠ ધોરણના પાંચ છાત્રો શુક્રવારે દારૂ પીને સ્કૂલમાં પહોંચ્યા હતા. પાંચમાંથી બે વિદ્યાર્થીઓ  શાળામાં બેભાન થઈ ગયા હતા. વિદ્યાર્થીઓની  ઉંમર ૧૦ થી ૧૨ વચ્ચે હોવાનું અને તેઓ સ્કૂલ નજીકની ગેરકાયદેસર દારૂની દુકાનેથી નશો કરીને આવેલ. ઘટનાથી  રોષે ભરાયેલ અકિલા વિદ્યાર્થીઓના પરિજનો અને સ્થાનીકોએ દારૂ વેંચવાવાળા વિરૂધ્ધ મોરચો કાઢી ગેરકાયદેસર દારૂના અડ્ડામાં તોડફોડ કરી હતી. દારૂ વેંચનારાઓ ભાગી છુટયા હતા. દરમિયાન ગ્રામજનોએ બે મહિલાઓને બાળકો સાથે પકડી અને તેમને કામ બંધ કરવાની ચિમકી આપેલ. પોલીસે વિદ્યાર્થીઓ અને  શિક્ષકોની પુછપરછ કરેલ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *