By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઔરંગાબાદનું નામ બદલવા માટે આજે કૅબિનેટમાં પ્રસ્તાવ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઔરંગાબાદનું નામ બદલવા માટે આજે કૅબિનેટમાં પ્રસ્તાવ
GeneralMumbai

ઔરંગાબાદનું નામ બદલવા માટે આજે કૅબિનેટમાં પ્રસ્તાવ

HM News
Last updated: 29/06/2022 5:50 AM
HM News
3 years ago
Share
SHARE

ઔરંગાબાદ શહેરનું નામ સંભાજીનગર કરવા માટેની વર્ષો જૂની માગણી છે.મહાવિકાસ આઘાડી સરકાર અને મુખ્ય પ્રધાન શિવસેનામાં બળવાનો સામનો કરી રહ્યા છે ત્યારે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.આજે કૅબિનેટની બેઠક મળશે એમાં આ બાબતનો પ્રસ્તાવ લાવવામાં આવશે એમ ગઈ કાલે રાજ્યના પરિવહનપ્રધાન અને શિવસેનાના વિધાનસભ્ય અનિલ પરબે જણાવ્યું હતું.બીજેપી અને એમએનએસ સહિતના હિન્દુત્વવાદી પક્ષો ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરવા બાબતે શિવસેનાની ટીકા કરી રહ્યા છે ત્યારે શિવસેનાએ નામ બદલવાનો નિર્ણય લીધો છે.મહાવિકાસ આઘાડી સરકાર ગમે ત્યારે તૂટી પડવાની શક્યતા છે ત્યારે નામ બદલવાનું શ્રેય લેવા માટે‌ શિવસેનાએ આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

કરીના ખાન બાદ આમિરનો વિડીયો વાયરલ : ફિલ્મ ન પસંદ ન હોય તો ન જુઓ, લોકોએ કહ્યું -જેવી આપની ઈચ્છા..
ચોટીલા, માધવપુર અને માંગરોળમાં પ્રથમવાર સિંહની વસ્તી ગણતરી કરાશે
204 કરોડના ડાયમંડ એક્સપોર્ટ કૌભાંડમાં મિત કાછડીયાના જામીન નકારાયા
રેલવેની દિવાળી સુધારી: ઓક્ટોબરમાં નૂરની આવક વધીને રૂ 10,405 કરોડ
રાજસ્થાનની કોંગ્રેસ સરકારે અદાણીને ફાળવી 1600 હેકટર જમીન,ચાર દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા હતા
Share This Article
Facebook Email Print
Previous Article G7 દેશોના નેતાઓને મોદી તરફથી મળી ખાસ ગિફ્ટ્સ
Next Article CMA ઇન્ટરની પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓને એડવાન્સમાં અપાયું લૉનું પેપર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up