By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઔરંગા બ્રિજ નજીક કારમાંથી હથિયાર મળી આવ્યા, 6 યુવાનોની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ઔરંગા બ્રિજ નજીક કારમાંથી હથિયાર મળી આવ્યા, 6 યુવાનોની ધરપકડ
GeneralSouth Gujarat

ઔરંગા બ્રિજ નજીક કારમાંથી હથિયાર મળી આવ્યા, 6 યુવાનોની ધરપકડ

HM News
Last updated: 18/06/2020 11:32 AM
HM News
6 years ago
Share
SHARE

વલસાડ, 18 જૂન : વલસાડ સીટી પોલીસે મોડી રાત્રે ઔરંગા બ્રિજ નજીકમાં એક કારમાં મોટા અવાજે મ્યુઝિક વગાડીને જતા 6 છેલ બટાઉ યુવકોને અટકાવી તપાસ કરતા તેમની કારમાંથી સળિયા પંચ સહિત અન્ય હથિયાર મળી આવતા પોલીસે 6 યુવકોની ધરપકડ કરી છે.આ તમામ યુવકો નવસારી જિલ્લાના ખેરગામના હોવાનું બહાર આવ્યું છે.

વલસાડ સીટી પોલીસની કોમ્બિગ નાઈટ હોવાથી પેટ્રોલિંગ કરી રહી હતી.જે દરમિયાન વલસાડના મોગરવાડી વિસ્તારમાં એક કારમાં નંબર Gj 21 AA 1356માં 6 યુવાનો મોટે મોટેથી મ્યુઝિક વગાડી રાત્રી દરમિયાન ફરી રહ્યા હતા.આ યુવાનો પર પોલીસને શંકા જતા અટકાવી પૂછપરછ કરતા આ યુવકો યોગ્ય જવાબ આપી શક્યા નહીં. જેથી કારની તપાસ કરતા કારમાંથી ત્રણ ચપ્પુ એક પંચ જેવા ઘાતક હથિયાર રોકડ રૂપિયા 19,500 મળી આવ્યા હતા.
આ સંદર્ભે વલસાડ સીટી પોલીસે રાત્રી દરમિયાન આ 6 યુવકો કોઈ ગુનાને અંજામ આપવા અંગે તેમજ કલેક્ટરના જાહેરનામાના ભંગ અંગેની પોલીસ ફરિયાદ નોંધી છે.આ 6 યુવકો રમઝાન સિંધી,હુસેન વ્હોરા,ગૌતમ રાઠોડ,સુનિલ રાઠોડ,દિનેશ રાઠોડ,ફેની રાઠોડની પોલીસે ધરપકડ કરી કાર અને હથિયારો કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

મહત્વનું છે કે, લોકડાઉન દરમિયાન રાત્રે 9થી સવારના 5 કલાક સુધી કડકપણે કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે અને કોઈ પણ કામ વગર કોઈપણ વ્યક્તિ બહાર ન નીકળે તે માટે પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.હાલ લોકડાઉન દરમિયાન પણ આ 6 યુવાનો હથિયાર સાથે કારમાં ફરી રહ્યા હોવાથી વલસાડ પોલીસે યુવાનોને ઝડપી પાડી જેલની હવા ખવડાવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડના ધરમપુરમાં વરલી મટકાનો જુગાર રમતા 6 ઝડપાયા
Next Article વાપી નગરપાલિકા વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાતા એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up