By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કચ્છના ભચાઉમાં 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, કેન્દ્રબિંદુ 16 કિ.મી દૂર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > કચ્છના ભચાઉમાં 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, કેન્દ્રબિંદુ 16 કિ.મી દૂર
GeneralSaurashtra

કચ્છના ભચાઉમાં 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, કેન્દ્રબિંદુ 16 કિ.મી દૂર

HM News
Last updated: 11/01/2023 7:35 AM
HM News
2 years ago
Share
SHARE

– આજે સવારે 10.57 વાગ્યે ધરતી ધૃજતા લોકો ઘરની બહાર દોડ્યા

ભુજ 11 જાન્યુઆરી 2023 બુધવાર : કચ્છમાં વારંવાર ધરતી ઘૃજવાની ઘટનાઓ બનતી રહે છે. આજે સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું છે.

10 ડિસેમ્બરે બનાસકાંઠામાં ભૂકંપના આંચકા

10 ડિસેમ્બરે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે.ભૂકંપનો આંચકો આવતા જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં 20 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપ આજે બપોરે 4.27 વાગે આવ્યો હતો.

5મી ડિસેમ્બરે વલસાડમાં આવ્યો હતો ભુકંપ

વલસાડમાં 1 ડિસેમ્બરે રિએક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતાના ઉપરાઉપરી બે ભૂકંપો આવ્યા બાદ 5મી ડિસેમ્બરે કચ્છના ખાવડાથી 28 કિ.મી. ઉત્તરે સવારે 4.17 વાગ્યે 3.2નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો.કચ્છમાં મોટી ફોલ્ટલાઈન છે અને ત્યાં અવારનવાર ભૂકંપ આવતા હોય છે પરંતુ, 5મીએ આવેલો ભૂકંપ જમીનથી માત્ર 5.9 કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો હતો.

17 ડિસેમ્બરે અમરેલી પંથકમાં આવ્યા હતા 4 આંચકા

અમરેલી પંથકમાં 17 ડિસેમ્બરે ભૂકંપના ઉપરાઉપરી ચાર હળવા આંચકા નોંધાયાનું સિસ્મોલોજીકલ સેન્ટરના સૂત્રોએ જણાવ્યું હતું.તેનું કેન્દ્રબિંદુ અમરેલીથી 32થી 44 કિ.મી. દૂર દક્ષિણ અને ઉત્તર બન્ને દિશામાં નોંધાયું હતું.અમરેલીથી અહેવાલ પ્રમાણે સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા 2.0 અને 2.2 નોંધાઈ છે અને તમામ આંચકા ધરતીની ઉપરી સપાટી પર ઉદભવ્યા હતા.પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે.

ટેક્સાસ : પ્રાઈમરી શાળામાં ગોળીબારની ઘટના, 18 વર્ષીય શૂટરે 21 લોકોની કરી હત્યા
સ્વામી વિવેકાનંદ જયંતી : જાણો સ્વામી વિવેકાનંદના જીવન સાથે સંકળાયેલા રોચક પ્રસંગો
રાજસ્થાનમાં હવે વીજળીના બીલમાં ‘કોરોના’ જેવો ઝટકો લાગશે : હવે રીડીંગ પ્રમાણે બીલો ૪ લાખ લોકોને અપાશે
ગુજરાત સરકારનું 2020-21નું બજેટ ગૃહમાં ફટાફટ મંજૂર, નવા વર્ષના ખર્ચ માટે વિનિયોગ બિલનું પસાર થવું જરૂરી
Hanuman Jayanti 2021 : રાશિ અનુસાર હનુમાનજીને ધરાવો આ વસ્તુઓનો ભાગ, પૂરી થશે દરેક મનોકામના
Share This Article
Facebook Email Print
Previous Article 2023-24માં ગુજરાત ઊર્જા વિકાસ નિગમની થશે “દિયા તલે અંધેરા” જેવી સ્થિતિ
Next Article સુરતના રાજગ્રીન ગ્રુપના જાણીતા બિલ્ડર સંજય મોવલિયાએ બેંકો લોનના રૂ. 170 કરોડ ભરી દાખલો બેસાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up