By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કઠોદરા ગામે બુટલેગરના મકાન અને કારમાંથી 3.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કઠોદરા ગામે બુટલેગરના મકાન અને કારમાંથી 3.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
GeneralSouth Gujarat

કઠોદરા ગામે બુટલેગરના મકાન અને કારમાંથી 3.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

HM News
Last updated: 09/01/2023 11:58 AM
HM News
2 years ago
Share
SHARE

– પોલીસે ઇકો કાર અને વિદેશી દારૂ મળી 7,73,200/-નો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરત, 9 જાન્યુઆરી 2022, સોમવાર : જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રવિવારના રોજ કામરેજના કઠોદરા ગામેથી લિસ્ટેડ બુટલેગરના મકાન અને ઘર આંગણે પાર્ક કરેલી કાર માંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કોર્ડ શાખાના કર્મચારી પ્રોહી જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન એલ.સી.બી. એ.એસ.આઈ. મહેન્દ્રભાઈ શનાભાઈ તથા આ.હે.કો રાજેશભાઈ બળદેવભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે કઠોદરા ગામે મંદિર ફળીયા ખાતે રહેતો રાહુલ દિનેશભાઈ રાઠોડ તથા તેનો સાગરીત લાલુ ધનસુખભાઈ રાઠોડ રહે કઠોદરા મંદિરા ફળીયુ નાઓ ભેગા મળી લાલુના રહેણાક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે.અને ત્યાથી અલગ અલગ વાહનોમાં ભરી સંગેવગે કરવાની પેરવીમાં છે.તેવી ચોક્કસ બાતમી આધારે તે જગ્યાએ પોલીસની એક ટીમે રેડ કરતા બાતમી વાળા મકાન માથી તથા મકાનની બાજુમાં પાર્ક કરેલ ઈકો કાર રજી નં. GJ-22-H-9244 માથી અલગ અલગ બ્રાન્ડનો 1680 નંગ ભારતીય બનાવટના વિદેશીદારૂની નાની મોટી બોટલો તથા ટીન બીયર મળી આવ્યા હતા.પોલીસે 3,73,200/- ની કિંમતનો વિદેશી દારૂ તેમજ ઇકો કાર મળી 7,73,200/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તેમજ રેડ દરમિયાન હાજર નહી મળી આવેલ રાહુલભાઈ દિનેશભાઈ રાઠોડ (રહે.કઠોદરા મંદિર ફળીયુ તા.કામરેજ જી.સુરત) તથા લાલુ ધનસુખભાઈ રાઠોડ (રહે. કઠોદરા મંદિર ફળીયુ તા.કામરેજ જી.સુરત) વોન્ટેડ જાહેર કરી તેઓના વિરુધ્ધમા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

અમે ચીનની ધમકીઓથી ડરવાના નથી : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન
Union Budget 2021:કોરોનાની સારવારમાં થતા ખર્ચ પર આવકવેરાની છૂટ મળી શકે છે,જાણો વિગતવાર
એક સાથે સાત ચિતાઓના અંતિમ સંસ્કાર, રાજસ્થાનની હ્રદય કંપાવી ઉઠે તેવી ઘટના
ચીનમાં કોરોનાના કેસ વધતા હવે એશિયન ગેમ્સના આયોજન સામે પ્રશ્નાર્થ
નવી દિલ્હીમાં ખેડૂતોની જંગી રેલી, ખેતીવાડી અંગેના નવા આદેશોનો વિરોધ
Share This Article
Facebook Email Print
Previous Article કામરેજના ધોરણપારડીમાં બુટલેગરે ભોંયતળિયે છુપાવીને રાખેલો 5.11 લાખનો દારૂ ઝડપાયો : 3ની અટકાયત
Next Article વેલડ્ન : સુરત પોલીસે અસ્થિર મગજની 7 વર્ષીય ગુમ દીકરીને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up