By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કડકડાટ અંગ્રેજી બોલતો 90 વર્ષીય ભિખારી નીકળ્યો મિકેનિકલ એન્જિનિયર, IIT કાનપુરથી પાસ આઉટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કડકડાટ અંગ્રેજી બોલતો 90 વર્ષીય ભિખારી નીકળ્યો મિકેનિકલ એન્જિનિયર, IIT કાનપુરથી પાસ આઉટ
GeneralNational

કડકડાટ અંગ્રેજી બોલતો 90 વર્ષીય ભિખારી નીકળ્યો મિકેનિકલ એન્જિનિયર, IIT કાનપુરથી પાસ આઉટ

HM News
Last updated: 09/12/2020 6:49 AM
HM News
5 years ago
Share
SHARE

ગ્વાલિયર : ક્યારેક આપણને કોઈ એવી વ્યક્તિ દેખાઈ જાય જે એવી વાસ્તવમાં એવી હોતી નથી.તેની પાછળની અસલિયત કંઈક અલગ જ હોય છે.આવુ જ એક ઉદાહરણ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જોવા મળ્યુ છે.મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રસ્તા પર ભીખ માંગતો દેખાયેલો એક વ્યક્તિ કડકડાટ અંગ્રેજી બોલી રહ્યો હતો. લોકોએ તેની સાથે વાત કરી તો તે મિકેનિકલ એન્જિનિયર નીકળ્યો.આ કહાની એવી જ છે જેમાં થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશના ડીએસપીએ ભિખારીના હાલચાલ પૂછ્યા ત્યારે તે તેમની જ બેચના પોલિસ ઑફિસર મનીષ મિશ્રા નીકળ્યા હતા. 1972માં લખનઉની ડીએવી કૉલેજથી એલએલએમ કર્યુ મિકેનિકલ એન્જિનિયરમાંથી ભિખારી બનેલ આ વ્યક્તિનુ નામ સુરેન્દ્ર વસિષ્ઠ છે. તેમની ઉંમર 90 વર્ષની છે.આઈઆઈટી કાનપુરથી મિકેનિકલ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી ચૂક્યા છે.કડકડાટ અંગ્રેજી બોલે છે.વર્ષ 1972માં લખનઉની ડીએવી કૉલેજથી એલએલએમ પણ પાસ કરી ચૂક્યા છે.

ડીએસપી રત્નેશ તોમરે બચાવ્યા હતા મનીષ મિશ્રાને

વાસ્તવમાં થોડા દિવસો અગાઉ મધ્ય પ્રદેશ પોલિસ ક્રાઈમ બ્રાન્ચના ડીએસપી રત્નેશ સિંહ તોમર અને વિજય સિંહે ગ્વાલિયરમાં જ રસ્તા પર એક ભિખારીને ઠુઠવાતો જોયો.ભિખારી સાથે વાત કરી તો તેમની જ બેચનો પોલિસ ઑફિસર મનીશ મિશ્રા નીકળ્યો હતો બાદલમાં ગ્વાલિયરની આશ્રમ સ્વર્ણ સદન સંગઠને તેમને રેસ્ક્યુ કર્યા.સંગઠન મનીષ મિશ્રાનો ઈલાજ કરાવી રહ્યા છે.

ભિખારી સુરેન્દ્ર વસિષ્ઠ મિકેનિકલ એન્જનિયર

હવે આ સંગઠન સાથે જોડાયેલ વિકાસ ગોસ્વામી જણાવે છે કે ગ્વાલિયર બસ સ્ટેન્ડ પર તેમને એક વૃદ્ધ ભિખારી મળ્યો.તેમની તબિયત ખરાબ હતી.તે સૂતેલા હતા. વાતચીત કરી તો ખબર પડી કે તે ભિખારી આઈઆઈટી કાનપુરથી પાસ આઉટ મિકેનિકલ એન્જિનિયર સુરેન્દ્ર વસિષ્ઠ છે.

આશ્રમ સ્વર્ણ સદન ટીમ કરી રહી છે

ઈલાજ આશ્રમ સ્વર્ણ સદનની ટીમે સુરેન્દ્ર વસિષ્ઠની તેમના સંબંધીઓ સાથે વાત કરાવવાની કોશિશ કરી અને તેમને આશ્રમ લઈ આવ્યા.અહીં લાવીને તેમણે જણવ્યુ કે સુરેન્દ્રના પિતા જેસી મિલના સપ્લાયર હતા જે બાદમાં બંધ થઈ ગઈ.જો કે હાલમાં એ જાણવા મળી શક્યુ નથી કે સુરેન્દ્રની આ હાલત કયા કારણોસર થઈ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના દર્દીના ઘરની બહાર પ્રશાસને પોસ્ટર ચિપકાવવા નહિ : સુપ્રીમ કોર્ટ
Next Article મુખ્તાર અબ્બાસ નકવીનો વિપક્ષ પર હુમલો, શાહીન બાગની જેમ ખેડૂતોને કરાઇ રહ્યાં છે ગુમરાહ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up