By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કડોદરાથી કારની દિકકીમાં વિદેશી દારૂ ભરી સુરત જતો એક ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કડોદરાથી કારની દિકકીમાં વિદેશી દારૂ ભરી સુરત જતો એક ઝડપાયો
General

કડોદરાથી કારની દિકકીમાં વિદેશી દારૂ ભરી સુરત જતો એક ઝડપાયો

HM News
Last updated: 04/04/2022 10:36 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ.અશ્વિનભાઈ ચીમનભાઈ તેમજ પો.કો.દીપકભાઈ બીપીનભાઈ નાઓને અંગત રાહે મળેલી બાતમી આધારેસુરત જિલ્લાના કડોદરા બીન્ડલ મિલની સામે વોચ ગોઠવી બાતમી મુજબની કાર GJ 05 JH 7669 ને અટકાવી તપાસ કરતા કારની દિક્કીમાંથી જુદી જુદી બ્રાન્ડની 125 નંગ વિદેશી દારૂ તેમજ બિયરની બોટલ મળી આવી હતી.પોલીસે કારચાલક પરેશભાઈ ભીખુભાઇ ચૌધરી (ઉ.વ.42 રહે.પર્વત પાટિયા સુરત ) ની અટકાયત કરી રૂ. 25,200 કિંમત વિદેશી દારૂ તેમજ 2.5ની કાર મળી 2,80,170 ની કિંમતનો મુદામાલ કબ્જે કરી વ્યારા ખાતેથી દારૂ પુરોપાડ નાર અવિનાશ ચૌધરી તેમજ દારૂ ભરાવનાર વિજય ચૌધરી બને રહે.લોટરવા તાં.વ્યારા જી.તાપી.ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

SGST વિભાગ કુંભકર્ણ નિદ્રામાં ! સુરતના ઇકો સેલે પકડેલા કૌભાંડનો આંક , રૂ. 3 હજાર કરોડને પાર
શિલ્પા શેટ્ટી બાદ હવે મુંબઈ પોલીસ શર્લિન ચોપરાની કરશે પૂછતાછ : મોકલ્યું સમન્સ
રાહુલ ગાંધીએ બંકરમાં આશરો લઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓનો વિડિયો શેર કર્યો, ભારત સરકારને કરી અપીલ
રાહુલ ગાંધી 22 નવેમ્બરના ગુજરાત પ્રવાસ પર, વિધાનસભા ચૂંટણી માટે કરશે પ્રચાર
ભાવનગર જિ.પં.નું ૧ર૩ર કરોડનું બજેટ મંજુર
Share This Article
Facebook Email Print
Previous Article આર્મ્સ એકટના વોન્ટેડ આરોપીને પલસાણા પોલીસ મહારાષ્ટ્રથી ઉંચકી લાવી
Next Article મહિલાએ રાહુલ ગાંધીના નામે કરી પોતાની તમામ સંપત્તિ, કહ્યું- દેશને તેમની જરૂર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up