By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કડોદરામાં ટેમ્પામાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કડોદરામાં ટેમ્પામાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું
GeneralSouth Gujarat

કડોદરામાં ટેમ્પામાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું

HM News
Last updated: 31/03/2022 10:13 AM
HM News
4 years ago
Share
SHARE

– કડોદરા પી.આઈ.એ બાતમી આધારે 2.74 લાખની વિદેશી દારૂ ઝડપી પાડ્યો

પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાની કડોદરા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી તાંતીથૈયા ગામની સીમના ઉભી હતી ત્યારે બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે પીછો કરી છેક હલધરું ગામની સીમમાં આ ટેમ્પાને ઝડપી પાડ્યો હતો ટેમ્પા રોડની સાઈડમાં ઉતરી જતા ટેમ્પો ચાલક ટેમ્પો છોડી ફરાર થઈ ગયો હતો તો વળી ક્લીનર ટેમ્પા માંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ડ્રાઇવર તેમજ દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.

​​​​​​​મળતી માહિતી અનુસાર કડોદરા GIDC પોલીસ મથકના પી.આઈ.હેમંત પટેલ નાઓને અંગત રાહે બાતમી મળી હતી કે કડોદરાથી બારડોલી તરફ જતા વ્હાઇટ રંગના ટેમ્પામાં ચોર ખાનું બનાવી લાખોનો વિદેશી દારૂ લઈ જવાઈ રહ્યો છે જે બાતમી આધારે કડોદરા પોલીસની એક ટિમ તાંતીથૈયાની સહયોગ હોટલની સામે વોચ ગોઠવી ઉભી હતી.તે વખતે કડોદરા થી બારડોલી તરફ જતા રોડ પર બાતમી મુજબના વર્ણન વાળો સફેદ રંગનો ટાટા ટેમ્પો GJ 05 AZ 6491 આવતા તેને લાકડીના ઈશારે અટકાવવાનું કહેતા પોલીસ જોઈ ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ભાગી છૂટ્યો હતો.પોલીસે ટેમ્પાનો પીછો કરતા ટેમ્પો હલધરુંથી પરબ તરફ જતા પરબ કેળવણી મંડળની સ્કૂલની પાસે ખેતેરાડીના રસ્તે રસ્તાની બાજુના ઉતારી દીધેલી હાલતમાં મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો જોતા ટેમ્પાનો આગળનો કાચ તૂટી ગયેલો હતો ડ્રાઇવર ટેમ્પો છોડી ભાગી છૂટ્યો હતો તો ક્લીનરને આંખના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઇજા ગ્રસ્ત હાલતમાં ટેમ્પામાં હતો પોલીસે ક્લીનરનું નામ પૂછતાં તેને આકાશ સમાધાન બડવુંઝર (ઉ.વ 24 રહે.ભૂંસાવલ મહારાષ્ટ્ર )ના હોવાનું જણાવ્યું હતું કે ડ્રાઇવર જબબ્બાર ફકીર હોવાનું જણાવ્યું હતું અને ટેમ્પો માલિકનું નામ રાજુ જણાવ્યું હતું પોલીસે ટેમ્પાનું ચોરખાનું ખોલી તપાસતા તેમાંથી જુદીજુદી બ્રાન્ડની 2510 બોટલ વિદેશી દારૂ અને બિયરની મળી આવી હતી પોલીસે 2,73,900 ની કિંમતનો દારૂ ટેમ્પો મળી 7,74,400નો મુદ્દામાલ કબ્જે ક્લીનરની અટકાયત કરી ડ્રાઇવર અને ટેમ્પા માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અત્યારે ક્યાં છે અતહર ખાન ? જેમની સાથે IAS ટીના ડાભીએ કર્યા હતા પહેલા લગ્ન…
Next Article આહવા તાલુકાના જાખાના ગ્રામ પંચાયતમાં નાળા બીડિંગની કામગીરીમાં વ્યાપક ગોબચારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up