By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કડોદરા ચાર રસ્તાના સ્વાગત કોમ્પલેક્ષના ICICI બેંકના એટીએમમાં નથી કેમેરા કે નથી સિક્યુરિટી ગાર્ડ તસ્કરોને જાણે ખુલ્લું આમંત્રણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કડોદરા ચાર રસ્તાના સ્વાગત કોમ્પલેક્ષના ICICI બેંકના એટીએમમાં નથી કેમેરા કે નથી સિક્યુરિટી ગાર્ડ તસ્કરોને જાણે ખુલ્લું આમંત્રણ
GeneralSouth Gujarat

કડોદરા ચાર રસ્તાના સ્વાગત કોમ્પલેક્ષના ICICI બેંકના એટીએમમાં નથી કેમેરા કે નથી સિક્યુરિટી ગાર્ડ તસ્કરોને જાણે ખુલ્લું આમંત્રણ

HM News
Last updated: 16/12/2021 9:54 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ચાર રસ્તાના એક કોમ્પ્લેક્સના ખૂણાના ભાગે દુકાનમાં મુકેલા ICICI બેંકના  ATM રૂમમાં થોડા થોડા દિવસ પહેલા તસ્કરો આવ્યા અને ગેસ કટર થી બે મશીન પૈકી એક મશીનને કટરથી ભાગ કાપવાનો પ્રયત્ન કર્યો હતો જે સમયે કોઈક આવી ચઢતા તસ્કરો ગેસ કટરનો સમાન ત્યાં મૂકીને ભાગી છૂટ્યા હતા ઘટના બન્યાને 10 થી વધુ દિવસ વીતવા છતાં ATM એજન્સી કે બેંક મારફતે આજદિવસ સુધી આ ઘટના અંગે કોઈએ પોલીસ ફરિયાદ સુદ્ધા નોંધાવી નથી

મળતી માહિતી અનુસાર કડોદરા નગર પાલિકાની બાજુમાં આવેલ સ્વાગત કોમ્પલેક્ષમાં ICICI બેંકના બે ATM મશીન મુકવામાં આવ્યા છે જ્યાં અંદાજીત 10  દિવસ અગાઉ રાત્રી દરમિયાન તસ્કરો આવ્યા હતા અને ગેસ કટર દ્વારા મશીનને કાપવાનો પ્રયત્ન કર્યો હતો ATM  મશીનને દોઢ ફૂટ જેટલું કાપી પણ નાખ્યું હતું પરંતુ એજ વખતે કોઈ આવી ચઢતા તસ્કરો ત્યાં જ ગેસનો બાટલો સહિતની સામગ્રી મૂકી ભાગી છૂટ્યા હતા બીજા દિવસે આસપાસના લોકોએ ઘટના અંગે નોંધ લઈ ગેસનો બાટલો સાઈડમાં મુક્યો પરંતુ નવાઈની વાત તો એ છે કે ઘટના બન્યાના 10 દિવસ વીતવા છતાં આજદિન સુધી ATM સંબંધિત બેંક કે એજન્સી દ્વારા કડોદરા પોliસ મથકમાં કોઈએ ઘટનાની જાણ સુધ્ધાં નથી કરી કે નથી કોઈ ફરિયાદ કરી જે બાબતે અનેક સવાલો ઉભા થયા છે

ATM રૂમમાં જાણે તસ્કરોમે ખુલ્લું આમંત્રણ : થોડા દિવસ અગાઉ જોળવા ખાતેના SBI ના ATM મશીનને ગેસ કટરથી કાપીને 22 લાખની તસ્કરી કરી ATM રૂમને આગ ચાંપી તસ્કરો ભાગી છૂટ્યા હતા એ ઘટના બાદ પણ ATM  બાબતે એજન્સી કે બેંક જાણે તસ્કરોને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેમ આ કડોદરાના ICICI બેંકના એટીએમ રૂમમાં એકપણ CCTV કેમરા લગાવામાં આવ્યા નથી કે અહીં એકપણ સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવ્યો નથી અને ATM રૂમ પણ અવાવરું જગ્યાએ કોમ્પ્લેક્સના ખૂણામાં રાખવામાં આવ્યું છે આમ આટલી ગંભીર ઘટના છતાં એજન્સી આટલી બેદરકારી અનેક શંકાઓ ઉપજાવે તેમ છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ,ત્રણ દિવસ સુધી નહીં થાય કામ,જાણો કારણ
Next Article નેશનલ હાઇવે પર કરણ ગામે કેનાલનો મોતના મુખનો દરવાજો બંધ કરવાની જવાબદારી કોની ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up