By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કડોદરા પોલીસે અંત્રોલી પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કડોદરા પોલીસે અંત્રોલી પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી
GeneralSouth Gujarat

કડોદરા પોલીસે અંત્રોલી પાસેથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી

HM News
Last updated: 02/02/2023 10:07 AM
HM News
2 years ago
Share
SHARE

પલસાણા ,તા.02 ફેબ્રુઆરી 2023,ગુરૂવાર : મળતી માહીતી અનુસાર મંગળવારે કડોદરા પોલીસ મથકના પી આઇ રાકેશ પટેલને બાતમી મળી હતી કે નવસારી તરફથી એક મારુતિ સ્વિફ્ટ ડીઝાયર કાર નંબર DD 09 H 2854મા મોટી માત્રામાં વિદેશી દારૂ ભરીને સુરત તરફ જઈ રહી છે.જે બાતમી આધારે કડોદરા પોલિસ મથકનો સ્ટાફ કડોદરા ચાર રસ્તે વોચ રાખી બેઠા હતા દરમ્યાન બાતમી વાળી કાર આવતા તેને રોકવાની કોશિશ કરતા તે પુર ઝડપે સુરત તરફ હંકારી જતા તેનો ફિલ્મી ઢબે પીછો કરતા અંત્રોલી ત્રણ રસ્તા પાસે કાર ઊભી રાખી કાર ચાલક ખેતરાડી રસ્તે નાસી છૂટયો હતો.જે કાર ચેક કરતા તેમાં વિદેશી દારૂની નાની મોટી કુલ 309 બોટલો જેની કિંમત રૂપિયા 48, 325 એક મોબાઈલ તેમજ મારુતિ સ્વિફ્ટ ડીઝાયર કાર નંબર DD 09 H 2854 જેની કિંમત રૂપિયા 3, 53 , 325 /- નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી કડોદરા GIDC પોલીસે હાથ ધરી છે.

શિવસેના સત્તાસંઘર્ષ : આજે ચૂંટણીપંચમાં થશે સુનાવણી
બોલીવુડ સ્ટાર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા કોરોનાની ઝપટમાં
સ્વિસ બેન્કમાં ભારતીયોનું રોકાણ 11 ટકા ઘટ્યું! શું કાળા નાણા પર લગામ કડક થઈ?
આવતીકાલે 20 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદ આવતા અમિત શાહ, મનપાની ચૂંટણીમાં કરશે મતદાન
મણીપુરઃ લોકોની ભીડ જોઈ રસ્તામાં ઉભા રહી ગયા પીએમ મોદી, સેલ્ફી ખેંચાવી અને હાથ મિલાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article પલસાણામાં હાઇવે પર મહિલાએ દારૂ ઉતાવડાવ્યો અને પોલીસ પહોંચી.
Next Article અંત્રોલી ખાતે દેશી દારૂની ફેકટરી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up