By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કનૈયાલાલ હત્યા : હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી હતી, રાજસ્થાન પોલીસ ઊંઘતી રહી : હવે ગેહલોત કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કનૈયાલાલ હત્યા : હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી હતી, રાજસ્થાન પોલીસ ઊંઘતી રહી : હવે ગેહલોત કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે
GeneralNational

કનૈયાલાલ હત્યા : હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી હતી, રાજસ્થાન પોલીસ ઊંઘતી રહી : હવે ગેહલોત કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે

HM News
Last updated: 29/06/2022 7:38 AM
HM News
4 years ago
Share
SHARE

આ ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રીએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જગ્યાએ ઠીકરું કેન્દ્ર સરકાર પર ફોડી મૂક્યું હતું અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ મામલે સંબોધન કરવું જોઈએ.પરંતુ કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે.રાજસ્થાનના ઉદયપુરમાં ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ ગઈકાલે (28 જૂન 2022) એક હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલની હત્યા કરી નાંખવામાં આવી હતી.કન્હૈયાલાલની હત્યા કરનારા ઇસ્લામી હત્યારાએ 17 જૂનના રોજ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વિડીયોમાં તે કહે છે કે, “હું મોહમ્મદ રિયાઝ અંસારી. રાજસ્થાનના ઉદયપુર, ખાંજીપીરથી.આ વિડીયો હું જુમ્માના દિવસે બનાવી રહ્યો છું.માશાલ્લાહ અને 17 તારીખ છે.હું આ વિડીયો એ દિવસે વાયરલ કરીશ જે દિવસે અલ્લાહની શાનમાં ગુસ્તાખી કરનારનું સર કલમ કરી નાંખીશ.તમને એક મેસેજ આપું છું, રિયાઝે સર કલમ કરવાની શરૂઆત તો કરી દીધી છે.બાકીના જે બચ્યા છે તેમના સર કલમ તમારે કરવાના છે.આ વાતનું ધ્યાન રાખજો.”

આગળ તે કહે છે, “એ ચિંતા ન કરતા મારા ભાઈ કે તમારા પરિવારનું શું થશે, કારોબારનું શું થશે. મારો પણ પરિવાર છે. હું પણ નોકરી કરું છું, પરંતુ મને તેની કોઈ ચિંતા નથી.કારણ કે હું પોતાના રસૂલ-એ-પાક માટે જીવી રહ્યો છું.રસૂલ અલ્લાહ પર બધું જ કુરબાન.”

હત્યારો કોમના લોકોને કહે છે કે, “ગભરાશો નહીં અને જેટલા લોકોના સર બચ્યા છે એ તમામને કાપી નાંખજો.મોત આવશે તો જન્નત મળશે અને જેલમાં પણ ગયા તોપણ કોઈ વાંધો નહીં.હું એ દાદાઓને પણ કહું છું, જેઓ ઉદયપુર સીટ લઈને બેઠા છે.તેમના માટે એક ભેટ છે,જે મારા ઘરેથી લઇ જજો.” જે બાદ તે લીલા રંગનની બંગડીઓ ઉઠાવે છે અને કહે છે, “આ લીલા રંગની બંગડીઓ છે જે ઉદયપુરના દાદાઓ માટે રાખી છે, જેઓ પોતાના લોકોને જ મારવા અને તેમની સંપત્તિ કબજે કરવા માંડ્યા છે.તમારી એટલી તાકાત પણ નથી કે તમે બિન-મુસ્લિમો સામે અવાજ ઉઠાવી શકો.અલ્લાહ બધાને સર કલમ કરવાની હિંમત નથી આપતો.તમારા માટે એટલું જ કે તમે બંગડીઓ પહેરી લો.”

તે આગળ કહે છે કે, “તમે આટલી હત્યાઓ કરી દો છો તો શું એક હત્યા રસૂલના નામે નહીં કરી શકો? લાનત છે તમારી ઉપર.અને જેઓ પણ મારો વિડીયો જોઈ રહ્યા છે, સરકારનું ફરમાન છે, ગુસ્તાખ એ નબી કી એક હી સજા, સર તન સે જુદા. મોહમ્મદ રિયાઝ અંસારીને દુઆઓમાં યાદ રાખજો.”

હિંદુ દરજી કન્હૈયાલાલની ઉદયપુરમાં ભૂતમહલ પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે.મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યે બે શખ્સ આવ્યા હતા અને માપ આપવાના બહાને દુકાનમાં ઘૂસ્યા હતા.એક વિડીયોમાં કન્હૈયાલાલ એ વ્યક્તિનું માપ લેતા દેખાય છે અને બીજો તેનો વિડીયો બનાવી રહ્યો છે.કન્હૈયાલાલ કંઈ પણ સમજી શકે તે પહેલાં જ બંને ઇસ્લામી હત્યારાઓએ તેમની ઉપર હુમલો કરીને હત્યા કરી નાંખી હતી.બીજી તરફ આ ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રીએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જગ્યાએ ઠીકરું કેન્દ્ર સરકાર પર ફોડી મૂક્યું હતું અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ મામલે સંબોધન કરવું જોઈએ.પરંતુ કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. 10 દિવસ પહેલાં મળેલી ધમકી મળી હોવા છતાં રાજસ્થાન પોલીસ આંખ બંધ કરીને બેસી રહી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાસપોર્ટ ઓફિસની મદદથી 10 વર્ષનો બાળક અખાતી દેશમાં રહેતી માતા પાસે જઇ શક્યો
Next Article મગદલ્લા તાપી બ્રિજ નજીક ટેમ્પો ચાલકને બચાવવા જતા ટ્રક ડિવાઇડર પર ચઢી ગઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up