By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કમિશનર મળતા ન હોવાથી MNSના કાર્યકરોનો પરિવહન સેવાના કાર્યક્રમમાં રાડો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કમિશનર મળતા ન હોવાથી MNSના કાર્યકરોનો પરિવહન સેવાના કાર્યક્રમમાં રાડો
GeneralNationalPolitics

કમિશનર મળતા ન હોવાથી MNSના કાર્યકરોનો પરિવહન સેવાના કાર્યક્રમમાં રાડો

HM News
Last updated: 06/01/2021 6:47 AM
HM News
5 years ago
Share
SHARE

વસઈ-વિરાર મહાનગરપાલિકાની પરિવહન સેવાનું નૂતનીકરણ કર્યા પછીનો લોકાર્પણનો કાર્યક્રમ ગઈ કાલે નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેના હસ્તે વસઈ-ઈસ્ટના વસંતનગરી મેદાનમાં યોજાયો હતો.પરિવહન સેવાની નવી બસમાં જીપીએસ સિસ્ટમ, ઑનબોર્ડ ડાયગ્રોસ્ટિક સિસ્ટમ,ઑનલાઇન ઇલેક્ટ્રૉનિક ટિકિટ મશીન, એલ.ઈ.ડી. ડેસ્ટિનેશન બોર્ડ વગેરે અત્યાધુનિક ટેક્નૉલૉજીની સુવિધા છે. પહેલાંની જેમ સિનિયર સિટિઝન,દિવ્યાંગજનો સહિત કૅન્સર પેશન્ટ,ડાયાલિસિસ વ્યક્તિને નિ:શુલ્ક પાસ સુવિધા અને વિદ્યાર્થીઓને સવલત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ‘ના નફા ના તોટા’ પર પરિવહન સેવા આપનારી વસઈ-વિરાર મહાનગરપાલિકા પ્રથમ જ પાલિકા છે.આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર સહિત શિવસેનાના પદાધિકારીઓ
સંસદસભ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.જોકે કાર્યક્રમમાં અચાનક મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અમુક કાર્યકરો આવી પહોંચ્યા અને રાડો કરવા લાગ્યા હતા.વસઈ-વિરારમાં ગેરકાયદે થઈ રહેલાં બાંધકામોના સંદર્ભમાં કમિશનર અમને મળવાનો સમય આપે એવા સૂત્રોચ્ચાર સાથે ધમાલ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને તાબામાં લીધા હતા.

૨૦૧૨થી પરિવહન સેવા લોકો માટે શરૂ કરાઈ હતી,પરંતુ લૉકડાઉનના કાળમાં આ સેવા બંધ થઈ હતી.હવે નવો કૉન્ટ્રૅક્ટર નિયુક્ત કરીને ફરી પરિવહન સેવા શરૂ કરાઈ હતી,જેનું એક જાન્યુઆરીએ સ્થાનિક પક્ષ બહુજન વિકાસ આઘાડીએ ઉદ્ઘાટન ન કરતાં લોકોની સેવા માટે એને શરૂ કરી દીધી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહજબ નહિ શીખાતા આપસ મેં બૈર રખના : ભાવનગરના પ્રસિધ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ મંદિરમાં ASP સફીન હસને માતાજીની આરતી ઉતારી અને માથું ટેકવી આર્શિવાદ લીધા
Next Article ચેતજો… નવા સ્ટ્રેનની વિશ્વના ૪૧ દેશોમાં દસ્તક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up