By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કરંજ બાયોડિઝલ પ્રકરણ : માંડવી તેમજ LCBના PSI સસ્પેન્ડ : જિલ્લા LCB P.I બી.કે.ખાચર સહિત ત્રણની આંતરિક બદલી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કરંજ બાયોડિઝલ પ્રકરણ : માંડવી તેમજ LCBના PSI સસ્પેન્ડ : જિલ્લા LCB P.I બી.કે.ખાચર સહિત ત્રણની આંતરિક બદલી
GeneralSouth Gujarat

કરંજ બાયોડિઝલ પ્રકરણ : માંડવી તેમજ LCBના PSI સસ્પેન્ડ : જિલ્લા LCB P.I બી.કે.ખાચર સહિત ત્રણની આંતરિક બદલી

HM News
Last updated: 14/08/2021 12:23 PM
HM News
5 years ago
Share
SHARE

માંડવી : સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં કરંજ જી.આઈ.ડી.સી ખાતે 1.57 કરોડનો બાયોડિઝલનો શકાસ્પદ જથ્થો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યા બાદ સ્થાનિક પોલીસ ઉપર જિલ્લા પોલીસવડાએ ગજ વરસાવી હતી. માંડવીના ઇન્ચાર્જ પી.એસ.આઈ કે.ડી.ભરવાડ અને એલસીબીના પીએસ.આઈ વી.આર.દેસાઇને સસ્પેન્ડ કરી નાંખ્યા હતા. જ્યારે જિલ્લાના એલસીબી પી.આઈ બી.કે.ખાચરની કોસંબા ખાતે બદલી કરી નાંખી હતી.

સુરત જીલ્લામાં માંડવી તાલુકાનાં કરંજ ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક ફેક્ટરીમાંથી 1.57 કરોડનું બાયોડિઝલ ઝડપી પાડ્યા બાદ સ્થાનિક પોલીસમાં ફફડાટ ફેલાય ગયો હતો.ગુજરાતનું સૌથી મોટું બાયોડિઝલ કૌભાંડ ઝડપાયું હોય સ્થાનિક પોલીસની સામે શંકાની સોય ઊભી થઈ હતી. જેને પગલે સુરત રેન્જના ડીજીપી રાજકુમાર પાંડિયન તેમજ જિલ્લા પોલીસવડા ઉષા રાડા નાઓએ બાયોડિઝલ કૌભાંડ બાદ સુરત જિલ્લા એલસીબીના પી.એસ.આઈ વી.આર.દેસાઇ તેમજ માંડવીના ઇન્ચાર્જ પી.એસ.આઈ કે.ડી.ભરવાડ નાઓને સસ્પેન્ડ કરી દીધા હતા.જ્યારે જિલ્લા એલસીબી પી.આઈ બી.કે.ખાચરની કોસંબા ખાતે બદલી કરી દેવામાં આવી હતી.કોસંબા પી.આઈ વી.કે. પટેલની એલઆઈબીમાં બદલી કરાઇ હતી.જ્યારે એલઆઈબી પી.આઈ આર.આર.વસાવાને ઓલપાડ ખાતે કાયમી બદલીનો હુકમ કરાયો છે.બીજી ઓફિસમાંથી કોઈ કાર્યવાહી થાય તે પહેલા જ જિલ્લાના બે પી.એસ.આઈને સસ્પેન્ડ કરી ત્રણ પી.આઈની આંતરિક બદલી કરી દેતા પોલીસબેડામાં ફફડાટ ફેલાય ગયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીખલીના આમધરા ગામેથી ૫ લાખથી વધુના વિદેશી દારૂ સાથે એક પકડાયો
Next Article મહારાષ્ટ્ર પોલીસે કામરેજના ખોલવડથી 9 બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up