By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કરણી સેનાના રાજ શેખાવતની ધરપકડ, SP નિર્લિપ્ત રાય વિરુદ્ધ આપ્યું હતું વિવાદિત ભાષણ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કરણી સેનાના રાજ શેખાવતની ધરપકડ, SP નિર્લિપ્ત રાય વિરુદ્ધ આપ્યું હતું વિવાદિત ભાષણ
AhmedabadGeneral

કરણી સેનાના રાજ શેખાવતની ધરપકડ, SP નિર્લિપ્ત રાય વિરુદ્ધ આપ્યું હતું વિવાદિત ભાષણ

HM News
Last updated: 17/06/2021 5:53 AM
HM News
4 years ago
Share
SHARE

– અમરેલી એસપી વિરુદ્ધ સંબોધન કરવા બદલ કરણી સેનાના રાજ શેખાવતની ધડપકડ કરાઈ
– કરણી સેનાના રાજ શેખાવતે જાહેરમાં એસલી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો

અમદાવાદ : અમરેલી એસપી વિરુદ્ધ જાહેરમાં વિવાદિત ભાષણ કરવાના આરોપીમાં કરણી સેનાના રાજ શેખવાતની ચોટીલા પોલીસે ધરપકડ કરી છે.કાઠી સંમલેન દરમ્યાન પોલીસ વિરુદ્ધના ભાષણને લઈને આ કાર્યવાહી કરાઈ છે.રાજ શેખાવાતને ચોટીલા પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે.રાજ શેખાવતે અમરેલી એસપી સામે અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો હતો.

સુરેન્દ્રનગર ચોટીલા ખાતે બે મહિના અગાઉ એક સંમેલન યોજાયુ હતું.જેમાં કરણી સેનાના રાજ શેખાવતે જાહેરમાં એસલી નિર્લિપ્ત રાય વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો.સુરજદેવળ મંદિર ખાતે એક કાર્યક્રમમાં અપમાનજનક નિવેદન કર્યું હતું.જે બાદ પોલીસે આજે તેની અટકાયત કરી છે.અટકાયત બાદ કોઈ ઘટના ન સર્જાય તે માટે પોલીસ મથક પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

શું કહ્યું હતું રાજ શેખાવતે….

અમે જોઈ લઈશું અમરેલીના એસપીમાં કેટલી તાકાત છે.ફૌજી માણસ છું,જે બોલું છું તે કરું છું.સંવિધાનનો સહારો લઈને મારા સમાજને દબાવે છે.એકવાર યુનિફોર્મ લઈને આવી જા,સામસામે લડી લઈએ.શેખાવત એકલો ભારે પડશે.આ એ સમાજ છે જેણે ઈતિહાસ રચ્યો છે,જેણે બલિદાન આપ્યા છે.તુ યુનિફોર્મમાં છે એટલે બચી ગયો છે,બાકી તો ગુમ થઈ ગયો હોત.

ઇડીના ઓનલાઇન ગેમિંગ પોર્ટલ પર દરોડા : 4000 કરોડનું કૌભાંડ
મદરેસાઓમાં આધુનિક શિક્ષણનો અભાવ, અમે ફેરફાર માટે તૈયારઃ કર્ણાટક શિક્ષણમંત્રી
નાશિક બાદ હવે પુણેના બિલ્ડરો પર પણ આઇટીના છાપા
લો આ રહી ગુજરાતના નવા કેબિનેટ મંત્રીઓની ક્રાઈમ કુંડળી : મારામારી ,શાંતિભંગ અને ચેક બાઉન્સના નોંધ્યા છે ગુના !
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા કેસ નોંધાયા આટલા
Share This Article
Facebook Email Print
Previous Article GUJCTOC કાયદો અમલમાં છતાં સુરતમાં અલ્તાફ પટેલ અને વિપુલ ગાજીપરા ગેંગેએ જેલમાંથી ફ્રૂટના વેપારી પાસે ચાર કરોડની માંગી ખંડણી
Next Article દે ધના ધન !! રામ જન્મભુમિ મંદિર નિર્માણ વિવાદમાં મુંબઈમાં શિવસેના-ભાજપ કાર્યકરો વચ્ચે મારામારી…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up