By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કરદાતાઓને રાહત: વર્ષ ૨૦૧૮-૧૯ના બાકી રહેલા રીટર્ન ભરવાના સમયમાં બે માસનો વધારો કરાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કરદાતાઓને રાહત: વર્ષ ૨૦૧૮-૧૯ના બાકી રહેલા રીટર્ન ભરવાના સમયમાં બે માસનો વધારો કરાયો
GeneralNational

કરદાતાઓને રાહત: વર્ષ ૨૦૧૮-૧૯ના બાકી રહેલા રીટર્ન ભરવાના સમયમાં બે માસનો વધારો કરાયો

HM News
Last updated: 01/10/2020 8:05 AM
HM News
5 years ago
Share
SHARE

– લેટ ફી પેટે ૧૦ હજાર રૂપિયાનો દંડ વસુલાશે: ૫ લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓને ૧ હજારનો દંડ ભરવો પડશે

લોકડાઉન જયારથી અમલી બનાવવામાં આવ્યું હતું તે સમયથી સરકારે લોકોની સવલત જળવાય રહે તે માટે આવકવેરા વિભાગમાં ઘણી છુટછાટ આપવામાં આવી હતી. રીટર્ન ભરવાની સમય મર્યાદામાં પણ સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો હતો ત્યારે હાલ કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલય દ્વારા આવકવેરા વિભાગ અને જીએસટીમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે તેને ધ્યાને લઈ નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯ના બાકી રહેલા રીટર્ન ભરવાની સમય મર્યાદા ૩૦ સપ્ટેમ્બર રાખવામાં આવી હતી પરંતુ તેમાં હવે વધુ બે માસનો વધારો કરવામાં આવ્યો છે અને છેલ્લી તારીખ ૩૦ નવેમ્બર નિર્ધારિત કરાઈ છે. આ તમામ માહિતી સીબીડીટીએ તેના ટવીટર એકાઉન્ટમાં જાહેર કરી હતી.

આવકવેરા વિભાગના સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલના સમયમાં જે સાચા કરદાતાઓ છે તેને રીટર્ન ભરવામાં ઘણીખરી મુશ્કેલીનો પણ સામનો કરવો પડયો છે અને કોરોના કાળ દરમિયાન તેઓને અનેકવિધ મુશ્કેલી પણ ઉદભવિત થઈ છે.આ તમામ વસ્તુઓને ધ્યાને લઈ બોર્ડ દ્વારા ફરી એક વખત રીટર્ન ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ચોથી વખત રીટર્ન ભરવાની તારીખમાં વધારો કર્યો છે પરંતુ સરકાર અને બોર્ડે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે જે કોઈ કરદાતા તેના નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯નાં રીટર્ન ભરવામાં વિલંબ કરશે તો તેઓને ૧૦ હજાર રૂપિયા સુધી દંડ પણ ફટકારવામાં આવશે જયારે જે કોઈ કરદાતાની આવક ૫ લાખથી ઓછી જોવા મળે તો તેની પાસેથી રૂા.૧ હજારનો દંડ પણ વસુલ કરાશે.

નિર્ધારીત સમયથી મોડુ રીટર્ન ભરનાર જયારે રિવાઈઝડ રીટર્ન ભરનાર કરદાતાને સરકાર દ્વારા જે સમય અવધીમાં વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ મળતો રહેશે જે કોઈ કરદાતા તેમનું રીટર્ન ભરતા ચુકી ગયા હોય તેનું મુખ્ય કારણ હરહંમેશ તેમને મળતું ડિડકશનને ન કલેઈમ કરવા,આવક અંગેની અપુરતી માહિતી, બેંક એકાઉન્ટ અંગેની પણ પુરતી માહિતી હોવાના કારણે કરદાતાઓ ઘણીખરી વખત તેમનું રીટર્ન ભરવામાં નિષ્ફળ જતા હોય છે પરંતુ સરકારે વધુ એક તક તમામ કરદાતાઓને આપી છે કે જે રીટર્ન ન ભરી શકયા હોય.

૧૦ કરોડ રૂપિયા ઉપર ટર્નઓવર ધરાવતા વેપારીઓ વેચાણ ઉપર ટીસીએસ લઈ શકશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા આજથી વેચનાર વ્યકિત પાસેથી ટીસીએસ લેવા માટેની જોગવાઈ કરી હતી પરંતુ જે જાહેરાત કરવામાં આવી હતી તેમાં કોઈ સ્પષ્ટતા ન થઈ હોવાના કારણે સીબીડીટીએ જણાવ્યું છે કે,જે વેપારીઓનું ટર્નઓવર એટલે કે તેનો નાણાકિય વ્યવહાર ૧૦ કરોડ ઉપરનો હોય તો તેના ઉપર ટીસીએસ લાગુ કરવામાં આવશે જયારે ૫૦ લાખ રૂપિયા ઉપરના વ્યવહાર જે ચાલુ નાણાકિય વર્ષમાં કર્યા હોય તો તેના ઉપર ૦.૧ ટકા ટીસીએસ લેવા માટે જણાવાયું છે. બોર્ડે એ પણ સ્પષ્ટતા કરી છે કે ૧લી ઓકટોબર ૨૦૨૦ એટલે કે આજથી કોઈપણ મોટા નાણાકિય વ્યવહારો થશે તેના ઉપર જ ટીસીએસ લાગુ કરવામાં આવશે જેના માટે સરકારે ૧૦ કરોડથી વધુના નાણાકિય વ્યવહારો ઉપરની મર્યાદા નિર્ધારીત કરી છે.બીજી તરફ નિકાસ થતી ચીજ વસ્તુઓને પણ ટીસીએસમાંથી બાકાત રાખવામાં આવી છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસના જણાવ્યા મુજબ આશરે ૩.૫ લાખ લોકોએ તેમનો નાણાકિય વ્યવહાર

૧૦ કરોડ ઉપરનો હોવાનું જણાવ્યું છે જે નાણાકિય વર્ષ ૧૮-૧૯માં નોંધાયા છે.અંતમાં બોર્ડના જણાવ્યા મુજબ જે ટીસીએસનો ટેકસ નિર્ધારીત કરવામાં આવ્યો છે તેનાથી કોઈપણ પ્રકારનું ભારણ કરદાતાઓ ઉપર નહીં વધે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોટા-મોટા કેસમાં જ સીબીઆઈ રહી નિષ્ફળ
Next Article મોદીનું ‘બખ્તરિયું’ વિમાન આજે દિલ્હી આવશે, 8000 કરોડમાં બનેલા આ વિમાનનો એક કલાકનો ખર્ચ રહેશે 1.30 કરોડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up