By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કર્ણાટકના મૈસુરમાં નન દ્વારા પોતાના પર ત્રાસ ગુજારવાની ફરિયાદ કરી તો ચર્ચે તેને પાગલખાનામાં ધકેલી દીધી!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કર્ણાટકના મૈસુરમાં નન દ્વારા પોતાના પર ત્રાસ ગુજારવાની ફરિયાદ કરી તો ચર્ચે તેને પાગલખાનામાં ધકેલી દીધી!
GeneralNational

કર્ણાટકના મૈસુરમાં નન દ્વારા પોતાના પર ત્રાસ ગુજારવાની ફરિયાદ કરી તો ચર્ચે તેને પાગલખાનામાં ધકેલી દીધી!

HM News
Last updated: 10/06/2022 11:06 AM
HM News
4 years ago
Share
SHARE

કર્ણાટકના મૈસુરમાં રહેતી એક મલયાલી નને ચર્ચ વિરુદ્ધ પોતાને પ્રતાડિત કરવાના આક્ષેપ મુક્યા તો ચર્ચે તેને પાગલખાનામાં ધકેલી દીધી હતી.મૈસુરના શ્રીરામપુરામાં મર્સી કોન્વેન્ટની એક સાધ્વીએ અશોકાપુરમ પોલીસ સ્ટેશનમાં મૈસૂરના ચર્ચમાં થતી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવા બદલ તેના સાથીદારો દ્વારા શારીરિક હુમલો કરવાનો આરોપ મૂકીને ફરિયાદ નોંધાવ્યાના એક દિવસ પછી,ડોટર્સ ઑફ અવર લેડી ઑફ મર્સી સંસ્થાનું સંચાલન કરતી મુખ્ય સંચાલિકાએ દાવો કર્યો હતો કે સાધ્વીનું કૃત્ય ગેરવાજબી છે અને તે મંડળને બદનામ કરવા માટે કરવામાં આવ્યું હતું.

ડોટર્સ ઑફ અવર લેડી ઑફ મર્સી સંસ્થાનું સંચાલન કરતી મુખ્ય સંચાલિકા માર્ગરેટએ બુધવારે જાહેર કરેલા પોતાના પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, “સાધ્વી સુધા કે વી ઉર્ફે એલ્સિના છેલ્લા 24 વર્ષથી ધાર્મિક મંડળની સભ્ય છે.પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી, તેણી આક્રમક વર્તન કરી રહી છે અને અન્ય સાધ્વીઓ સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહી છે, આત્મહત્યા કરવાની ધમકી આપી રહી છે.”

“તેના વર્તનને કારણે એલ્સિનાને સેન્ટ મેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ એલ્સિનાએ બહારના વ્યક્તિની ઉશ્કેરણી પર મંડળના સભ્યો સામે ખોટા `આરોપો સાથે એક વીડિયો ક્લિપ બનાવી અને તેને સોશિયલ મીડિયા દ્વારા ફેલાવી,” ચર્ચની મુખ્ય સંચાલિકાએ કહ્યું. “ડૉક્ટરોની સલાહ વિરુદ્ધ, તેને રજા મળી અને પોલીસની પરવાનગી લીધા પછી તે પોતાના પિતા સાથે ગઈ હતી. 6 જૂનના રોજ, તે કોન્વેન્ટમાં પાછી આવી અને નન્સને ધમકી આપી કે તે તેમને કોર્ટમાં ખેંચી જશે,” માર્ગારેટે જણાવ્યું હતું.

માર્ગારેટે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, “મંડળીએ આ બાબતની તપાસ માટે પગલાં લીધાં છે અને અમે આવા ગેરવાજબી કૃત્યોની નિંદા કરીએ છીએ જેનો હેતુ મંડળ અને તેના સભ્યોને બદનામ કરવાનો છે.” દરમિયાન, સાધ્વી પર શારીરિક હુમલાનો કેસ નોંધનાર પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે.

આ પહેલા બુધવારના દિવસે અહેવાલો આવ્યા હતા કે મૈસૂરના શ્રીરામપુરામાં ડોટર્સ ઑફ અવર લેડી ઑફ મર્સી ચર્ચ સાથે કામ કરતી એક મલયાલી સાધ્વીએ આરોપ મૂક્યો છે કે મૈસૂરના ચર્ચમાં થતી ગેરરીતિઓ દર્શાવવા બદલ તેને બળજબરીથી મનોચિકિત્સક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તે જ કારણસર તેને કોન્વેન્ટની બહાર ફેંકી દેવામાં આવી હતી.સાધ્વી સિસ્ટર એલ્સિનાએ કર્ણાટક મહિલા આયોગને કોન્વેન્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી.

એલ્સિનાએ આક્ષેપ કર્યો હતો કે કોન્વેન્ટે તેને ફરિયાદ પાછી ખેંચી લેવા કહ્યું હતું,પરંતુ તેણે ના પાડી હતી અને ત્યારબાદ તેને કથિત રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને બળજબરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.આખરે સાધ્વીના સંબંધીઓ અને પોલીસે દરમિયાનગીરી કરી અને તેને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ કોન્વેન્ટમાંથી બહાર કાઢવામાં આવી હતી.સિસ્ટર મેરી એલ્સિનાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે નન્સ દ્વારા ચલાવવામાં આવતી કોન્વેન્ટ અને હોસ્પિટલમાં તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નૂપુર શર્માની જીભ કાપી લાવનારને મળશે 1 કરોડ રૂપિયા, ભીમ સેના ચીફે આપ્યુ વિવાદિત નિવેદન
Next Article રાજ્યસભા ચૂંટણીનું અવનવું : ભાજપને હરાવવા મહારાષ્ટ્રમાં વર્ષોના દુશ્મનો એક થયા, રાજસ્થાનમાં ઈન્ટરનેટ બંધ કરાયું તો હરિયાણામાં સમ આપવામાં આવ્યા!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up