By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કર્ણાટકમાં ‘હિજાબ vs ભગવો’ : યુવતીએ ‘અલ્લાહૂ અકબર’ના નારા લગાવ્યા તો વિદ્યાર્થીઓએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા : જુઓ વિડિઓ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કર્ણાટકમાં ‘હિજાબ vs ભગવો’ : યુવતીએ ‘અલ્લાહૂ અકબર’ના નારા લગાવ્યા તો વિદ્યાર્થીઓએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા : જુઓ વિડિઓ
GeneralNational

કર્ણાટકમાં ‘હિજાબ vs ભગવો’ : યુવતીએ ‘અલ્લાહૂ અકબર’ના નારા લગાવ્યા તો વિદ્યાર્થીઓએ ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા : જુઓ વિડિઓ

HM News
Last updated: 09/02/2022 7:56 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : કર્ણાટકમાં વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવાને લઈને ચાલી રહેલો વિવાદ હવે રોજેરોજ નવું સ્વરૂપ લઈ રહ્યો છે.મંગળવારે આવા જ કેટલાક વીડિયો સામે આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે પથ્થરમારાની ઘટનાઓ પણ જોવા મળી હતી.આ દરમિયાન સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓનું એક ટોળુ સ્કૂટી લઈને એક છોકરીનો વિરોધ કરતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર આગની માફક ફેલાઈ રહ્યો છે વીડિયો

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોતા જ તે વાયરલ થઈ ગયો છે.વાયરલ વીડિયોમાં કેટલાક લોકો હિજાબ પહેરેલી યુવતીની આસપાસ ધાર્મિક નારા લગાવી રહ્યા છે.યુવતીએ જણાવ્યું કે તેને ઘેરનારા લોકોમાં કોલેજના લોકો ઉપરાંત બહારના લોકો પણ સામેલ હતા.

વીડિયોમાં એવું શું છે?

એક વિદ્યાર્થીની તેની સ્કૂટી પર કૉલેજ પહોંચે છે. વિદ્યાર્થિનીએ પોતાની સ્કૂટી પાર્ક કરી, તે કોલેજના વિદ્યાર્થીઓ જેમણે ભગવો સ્કાર્ફ ધારણ કર્યો હતો,તેને જોઇ બૂમો પાડે છે.આ બૂમો ધીમે ધીમે ‘જય શ્રી રામ’ ના નારામાં તબદીલ થઇ જાય છે.જે વિદ્યાર્થી સાથે આ ઘટના થઇ તેનું નામ મુસ્કાન કહેવામાં આવી રહ્યું છે.તે આ કોલેજમાં બી.કોમની વિદ્યાર્થીની છે.

 

યુવતીએ લગાવ્યા ‘અલ્લાહ હુ અકબર’ના નારા

મુસ્કાન ધીમે ધીમે તેના ક્લાસ તરફ જતી રહે છે. છોકરાઓને જોઈને તે બે વાર ‘અલ્લાહ હુ અકબર’ બૂમો પાડે છે.આ દરમિયાન કોલેજનો સ્ટાફ વચ્ચે આવે છે અને તેમને ક્લાસ તરફ જવાનું કહે છે.તે વર્ગ તરફ ચાલે છે અને છોકરાઓનું ટોળું તેની પાછળ આવે છે.કોલેજના શિક્ષકો છોકરાઓને મુસ્કાનનો પીછો કરતા અટકાવે છે.

યુવતીએ કેમેરા સામે જોઈને પૂછ્યા પ્રશ્ન

જેમાં આ ઘટનાને કવર કરતો કેમેરો મુસ્કાનની સામે આવે છે.કેમેરાને જોઈને મુસ્કાન વધુ ગુસ્સે થઈ જાય છે અને બૂમો પાડે છે, ‘આ મારો બુરખો કેમ હટાવવા માંગે છે, આ લોકોને બુરખોપ હટાવવાનો હક કોણે આપ્યો છે.’ ત્યારબાદ તે કોલેજની બિલ્ડીંગમં પ્રવેશ કરે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લ્યો કરો વાત, મેઘાલયમાં કોંગ્રેસ અને ભાજપ એક જ ગઠબંધનમાં જોડાયા
Next Article મુસ્લિમ છોકરીઓ ભાજપને મત આપવા લાગતા હિજાબ વિવાદ ઊભો કરાયો : PM મોદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up