By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી
GeneralNational

કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

HM News
Last updated: 26/04/2022 4:26 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, 25 એપ્રિલ 2022,સોમવાર : સુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે.કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જમ્મુ અને કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુનઃગઠન અને વિશેષ દરજ્જો નાબૂદ કરવા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.કોર્ટે અરજીની યાદી આપવાનું કહ્યું છે, અને જુલાઈમાં તેની સુનાવણી કરવા સંમતિ આપી દીધી છે.સીનિયર વકીલ શેખ નફાડેએ ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ કહ્યું કે, આ આર્ટીકલ 370નો કેસ છે.હવે જમ્મુ-કાશ્મીરમાં પણ લોકસભા અને વિધાનસભા સીટોનું સીમાંકન ચાલી રહ્યું છે.જેના પર CJI NV રમન્નાએ કહ્યું, ‘હું જોઉં છું.’નાફડેએ કહ્યું કે, કલમ 370 નાબૂદને પડકારતી અરજીની સુનાવણી ઓછામાં ઓછી જુલાઈમાં ઉનાળાની રજાઓ પૂરી થયા પછી થવી જોઈએ.તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, આ મુદ્દા પર રજાઓ બાદ વિચાર કરીશુ.આ કેસ 5 જજોની બેન્ચનો છે.આપણે બેન્ચ વગેરેનું પુનર્ગઠન કરવું પડશે.આર્ટીકલ 370 હટાવવાનો નિર્ણય 5 ઓગસ્ટ, 2019ના રોજ લેવામાં આવ્યો હતો, જમ્મુ અને કાશ્મીરના બે ભાગોમાં પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. જે બાદ ડિસેમ્બર 2019 માં, કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સંજય કિશન કૌલ, આર. સુભાષ રેડ્ડી, બીઆર ગવઈ અને સૂર્યકાન્તના કોર્ટમાં મોકલવામાં આવી હતી.તેમાંથી એક જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી આ વર્ષે જાન્યુઆરીમાં નિવૃત્ત થઇ ગયા છે.એવું માનવામાં આવે છે કે તેમની નિવૃત્તિને કારણે મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, તેઓ બેન્ચની પુનઃરચના પર વિચાર કરશે, ત્યારબાદ કોર્ટમાં આ મુદ્દો ઊભો થયો કે શું આ અરજી 7 જજની બેન્ચ સમક્ષ મોકલવાની જરૂર છે? તેના પર કોર્ટે 2 માર્ચના પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, તેને મોટી બેંચ સમક્ષ મોકલવાની જરૂર નથી. ત્યારથી આ અરજીઓની લિસ્ટિંગ થઇ શકી નહી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચૂંટાયેલા પ્રતિનિધિ જો પાર્ટી છોડવા માગે તો પહેલાં ત્યાગપત્ર આપે પછી ચૂંટણી લડે
Next Article જખોની દરિયાઈ સીમામાંથી ડ્રગ સાથે પકડાયેલા 9 પાકિસ્તાનીના ID મળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up