By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કાંધલ જાડેજાના ૪૦-૪૦ ફોન પ્રફુલ પટેલે કેમ રિસીવ ન કર્યા?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કાંધલ જાડેજાના ૪૦-૪૦ ફોન પ્રફુલ પટેલે કેમ રિસીવ ન કર્યા?
GeneralGujarat NowPolitics

કાંધલ જાડેજાના ૪૦-૪૦ ફોન પ્રફુલ પટેલે કેમ રિસીવ ન કર્યા?

HM News
Last updated: 18/11/2022 8:41 AM
HM News
3 years ago
Share
SHARE

– નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના કુતિયાણાના વિધાનસભ્ય કાંધલ સરમણ જાડેજાને પાર્ટીમાંથી કાઢવા નહોતા અને તેમને ટિકિટ પણ આપવી નહોતી એટલે પ્રફુલ પટેલ અને શરદ પવારે આ રસ્તો અપનાવ્યો હતો

રાજકોટ : છેલ્લી બે ટર્મથી એકધારા કુતિયાણામાં જીતતા આવતા કાંધલ જાડેજાએ આ વખતે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)માંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે,પણ પક્ષ બદલવાની આ જે વાત બની છે એને માટે કાંધલની કોઈ તૈયારી નહોતી,તો સામા પક્ષે એનસીપીના શરદ પવાર અને પ્રફુલ પટેલ પૂરેપૂરી તૈયારીમાં હતા કે કાંધલને ટિકિટ આપવી નહીં.આ જ વાતની સાથોસાથ એ પણ નક્કી હતું કે કાંધલને પક્ષમાંથી બરતરફ પણ ન કરવો.આ જ કારણે કાંધલને છેલ્લી મિનિટ સુધી અંધારામાં રાખીને ફૉર્મ ભરવા માટે મૅન્ડેટ આપ્યો નહીં અને સમય પસાર થતો રહ્યો.ફૉર્મ ભરવાના અંતિમ ૨૪ કલાક દરમ્યાન તો એનસીપીના સુપ્રીમો શરદ પવાર અને પ્રફુલ પટેલે કાંધલના ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. કાંધલ જાડેજાએ એ ૨૪ કલાકમાં પવાર-પટેલને ૪૦-૪૦ ફોન કર્યા હતા,પરંતુ એક પણ ફોન એ બે નેતાઓમાંથી કોઈએ ઊંચક્યા નહીં, તો વળતો જવાબ પણ આપ્યો નહીં.

શું કામ ઉપાડ્યા નહીં ફોન?

ગુજરાતમાં રાજ્યસભાનું ઇલેક્શન હતું એ સમયે ક્રૉસ વૉટિંહગ થયું હતું,જે કાંધલ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. એને લીધે ગુજરાતની રાજ્યસભાની તમામ બેઠકો બીજેપીના ફાળે ગઈ હતી.વોટિંગના એ સમયે એનસીપીના પ્રફુલ પટેલ અને શરદ પવારે કાંધલ સાથે વાત કરવા માટે અઢળક ફોન કર્યા હતા,પણ કહે છે કે કાંધલ જાડેજાએ એક પણ ફોન રિસીવ નહોતા કર્યા,જેને લીધે પવાર-પટેલને બરાબરનું માઠું લાગ્યું હતું અને તેમણે પોરબંદર પંથકમાં બરાબરની ધાક ધરાવતા પોતાના આ મેમ્બર સાથેની રિલેશનશિપમાં સિફતપૂર્વક હાથ સેરવી લેવાનું નક્કી કરી લીધું હતું.જો કાંધલ જાડેજાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તો તે એનસીપીની અંદરની વાતો બહાર લાવે,જેની અસર મહારાષ્ટ્રમાં આવી રહેલા ઇલેક્શન પર પડી શકે,તો સાથોસાથ કાંધલ પાસે પૂરતો સમય રહે કે તે બીજી પાર્ટીમાં જાય.કાંધલ આવું કશું કરી ન શકે એ માટે પવાર-પટેલે લાસ્ટ મોમેન્ટ સુધી મૅન્ડેટ મોકલાવ્યો નહીં અને કાંધલ જાડેજા પણ રાહ જોતા બેસી રહ્યા.અલબત્ત, છેલ્લી મિનિબટે કાંધલ જાડેજાને અણસાર આવી જતાં તેમણે સમાજવાદી પાર્ટીમાં અખિલેશ યાદવનો સીધો સંપર્ક કર્યો અને તેમની પાસેથી ટિકિટ મેળવીને ફૉર્મ ભરી ઉમેદવારી નોંધાવી દીધી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ડબલ મર્ડરના કેસમાં ગેન્ગસ્ટર છોટા રાજન સહિત 4ને કોર્ટે નિર્દોષ મુક્ત કર્યા
Next Article સાવરકરના મુદ્દે આજે આવી શકે છે કૉન્ગ્રેસ અને MNSના કાર્યકરો આમને-સામને
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up