By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કાનપુર : અત્તરના કારોબારી પીયૂષ જૈનની ધરપકડ, દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડની કેશ અને ઘરેણાં જપ્ત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કાનપુર : અત્તરના કારોબારી પીયૂષ જૈનની ધરપકડ, દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડની કેશ અને ઘરેણાં જપ્ત
GeneralNational

કાનપુર : અત્તરના કારોબારી પીયૂષ જૈનની ધરપકડ, દરોડામાં અત્યાર સુધીમાં 257 કરોડની કેશ અને ઘરેણાં જપ્ત

HM News
Last updated: 27/12/2021 7:10 AM
HM News
4 years ago
Share
SHARE

– કાનપુરના મોટા ભાગના પાન મસાલા મેન્યુફેક્ચરર્સ પીયૂષ જૈન પાસેથી જ પાન મસાલા કમ્પાઉન્ડ ખરીદે છે

નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર, : યુપીમાં કન્નૌજ ખાતે અત્તરના કારોબારી પીયૂષ જૈનની ટેક્સ ચોરીના આરોપસર કાનપુર ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે.જીએસટી ઈન્ટેલિજન્સ દ્વારા આ કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો છે.આરોપીને આગળની કાર્યવાહી માટે કાનપુરથી અમદાવાદ લઈ જવામાં આવે તેવી શક્યતા છે.દરોડા દરમિયાન અત્યાર સુધીમાં તેના પાસેથી 257 કરોડની રોકડ અને ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે.

જીએસટી અધિકારીઓના કહેવા પ્રમાણે જૈનની સીજીએસટીની કલમ 69 અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે.એજન્સીઓની કાર્યવાહી દરમિયાન કારોબારી જૈનના ઘરની અંદરથી ભોંયરૂ મળ્યું હતું અને એક ફ્લેટમાંથી 300 ચાવીઓ પણ મળી હતી.જોકે આ અંગે સત્તાવાર જાણકારી આવવાની બાકી છે.કાનપુરના મોટા ભાગના પાન મસાલા મેન્યુફેક્ચરર્સ પીયૂષ જૈન પાસેથી જ પાન મસાલા કમ્પાઉન્ડ ખરીદે છે.આ બધા વચ્ચે રવિવારે કારોબારીના કન્નૌજ સ્થિત પૂર્વજોના ઘરમાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો.

DGGI અને IT વિભાગની કાર્યવાહી

ડીજીજીઆઈ અને આવકવેરા વિભાગની ટીમે ગુરૂવારે કન્નૌજના અત્તરના કારોબારી પીયૂષ જૈનના કાનપુરવાળા ઘરે દરોડો પાડ્યો હતો.તે વખતે કબાટોમાંથી એટલા રૂપિયા મળ્યા હતા કે, નોટ ગણવાના મશીનો લાવવા પડ્યા હતા.કુલ 8 મશીનની મદદ વડે પૈસા ગણવામાં આવ્યા હતા.

જૈન સુધી કઈ રીતે પહોંચી એજન્સીઓ

હકીકતે અમદાવાદની ડીજીજીઆઈ ટીમે એક ટ્રક પકડ્યો હતો.તે ટ્રકમાં જઈ રહેલા સામાનોનું બિલ બોગસ કંપનીઓના નામે બનાવવામાં આવેલું હતું.તમામ બિલ 50,000 કરતાં ઓછા રૂપિયાના હતા જેથી Eway Bill ન બનાવવું પડે.ત્યારબાદ ડીજીજીઆઈએ કાનપુરમાં ટ્રાન્સપોર્ટરના ત્યાં દરોડો પાડ્યો હતો જ્યાંથી આશરે 200 જેટલા બોગસ બિલ મળ્યા હતા.ત્યાંથી ડીજીજીઆઈને પીયૂષ જૈન અને નકલી બિલનું કોઈક કનેક્શન જાણવા મળ્યું હતું. ત્યાર બાદ ડીજીજીઆઈએ કારોબારી પીયૂષ જૈનના ઘરે દરોડો પાડ્યો હતો.અધિકારીઓને જૈનના ઘરમાં કબાટોમાં નોટોના બંડલ મળી આવ્યા હતા જેથી આવકવેરા વિભાગને સૂચના આપવામાં આવી હતી અને ત્યારથી આ
કાર્યવાહી ચાલી રહી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article છોટાઉદેપુર જિલ્લાના ડુંગરભીંત ગામે કુવામાં ખાબકેલા દિપડાને રેસ્ક્યુ કરાયો
Next Article દિગ્વિજય સિંહનું વિવાદાસ્પદ નિવદેન કહ્યું કે ,મોદીથી 40-50 વર્ષની મહિલાઓ જ પ્રભાવિત, જીન્સવાળી નહીં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up