By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કાનપુર રમખાણોમાં PFIનો હાથ : સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલાં નિઝામ કુરેશીની હિન્દુફોબિક ચેટ પણ સામે આવી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કાનપુર રમખાણોમાં PFIનો હાથ : સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલાં નિઝામ કુરેશીની હિન્દુફોબિક ચેટ પણ સામે આવી
GeneralNational

કાનપુર રમખાણોમાં PFIનો હાથ : સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલાં નિઝામ કુરેશીની હિન્દુફોબિક ચેટ પણ સામે આવી

HM News
Last updated: 10/06/2022 11:32 AM
HM News
4 years ago
Share
SHARE

કાનપુર હિંસામાં નિઝામ કુરેશીનું નામ પણ સામે આવ્યું છે, ભૂતકાળમાં તેની લીંક સમાજવાદી પાર્ટી સાથે હોવાનું જાણવા મળ્યું છે.અને તેના નામે ચાલતા વોટ્સએપ ગ્રુપમાં હિંદુઓ પ્રત્યે નફરત જોવા મળી રહી છે.કાનપુર રમખાણોમાં PFIનો હાથ, જી હા કાનપુર હિંસા કેસના તાર હવે કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.જણાવવામાં આવી રહ્યું છે કે, હિંસાના આરોપીઓ પર તાજેતરની કાર્યવાહીમાં પોલીસે આ સંગઠનના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે,જેમની ઓળખ સૈફુલ્લાહ,નસીમ અને ઉમર તરીકે થઈ છે.કથિત રીતે આ ત્રણેય CAA હિંસા દરમિયાન પણ પકડાયા હતા.તો હવે કાનપુર રમખાણોમાં PFIનો હાથ હોવાનો ખુલાસો થયો છે.

PFI સભ્યો સહિત 54ની ધરપકડ

પોલીસ કમિશનર વિજય સિંહ મીણાએ ધરપકડ પર જણાવ્યું કે હતું કે, કાનપુર હિંસા કેસમાં પોલીસે PFIના 5 સભ્યોની ઓળખ કરી લીધી છે. જેમાંથી 3 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.એક ફરાર છે અને એક ચાલી શકે તેવી સ્થિતિમાં નથી. પોલીસને શંકા છે કે PFIના અન્ય સભ્યો પણ શહેરમાં હાજર હોઈ શકે છે,જેને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે.હિંસા કેસમાં અત્યાર સુધીમાં 54 લોકોની ધરપકડ કરવામાં આવી છે.ભાજપ યુવા પાંખના નેતા હર્ષિત શ્રીવાસ્તવ પણ ભડકાઉ સામગ્રી પોસ્ટ કરવા બદલ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.

પોલીસે પુરાવા એકઠા કર્યા

મળતી માહિતી મુજબ તપાસ ટીમો સતત સ્થળની મુલાકાત લઈ રહી છે અને પુરાવા એકત્રિત કરી રહી છે.આજે પણ પોલીસ SIT સભ્યો અને કાનપુર ACP ત્રિપુરારી પાંડેએ હિંસા સ્થળ પર જઈને સફાઈ કામદારો સાથે વાત કરી હતી.ઘટના સાથે જોડાયેલા તમામ પુરાવા એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મંગળવારે સવારે ઝડપી દરોડો પાડવામાં આવ્યો હતો.આ ઓપરેશનમાં કુલ 11 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા હતા.બુધવારે એસીપી પાંડેએ જણાવ્યું કે તેમને પુરાવામાં પથ્થરની ઈંટ મળી છે.વિસ્તારમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરીને લોકો પાસેથી તેમના અભિપ્રાય લેવામાં આવ્યા છે.

હિંસામાં પૂર્વ સપા નેતાનું નામ

ટાઈમ્સ નાઉના અહેવાલ મુજબ કાનપુર હિંસામાં નિઝામ કુરેશીનું નામ પણ સામે આવ્યું છે, ભૂતકાળમાં તેની લીંક સમાજવાદી પાર્ટી સાથે હોવાનું જાણવા મળ્યું છે.અને તેના નામે ચાલતા વોટ્સએપ ગ્રુપમાં હિંદુઓ પ્રત્યે નફરત જોવા મળી રહી છે.શેર કરેલા સ્ક્રીનશોટમાં મુસ્લિમોને હિંદુ દુકાનદારો પાસેથી સામાન લેવાની મનાઈ કરવામાં આવી રહી છે.મેસેજમાં દુકાનોના નામ અલગથી લખવામાં આવ્યા છે,જ્યાંથી કોઈપણ સામાન ખરીદવાની મનાઈ છે.મેસેજની ઉપર ‘Message to Muslim’ સ્પષ્ટ લખેલું છે.હિંદુ દુકાનદારોના નામ સાથે કહેવામાં આવ્યું છે – “જેમ તેઓને માથે ચડાવવામાં આવ્યા છે તેમજ એકજુથ થઈને તેમને માથા પરથી નીચે ઉતારી શકાય છે.” જે ગ્રુપમાં આ બધું થયું તેનું નામ ‘ટીમ નિઝામ કુરેશી’ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નુપુર શર્મા પર આકરા પ્રહારો કરનાર કતારમાં હિંદુઓને અંતિમ સંસ્કાર કરવાની પણ મંજૂરી નથી, ગલ્ફ દેશોની અર્થવ્યવસ્થા 76 લાખ ભારતીયો પર ટકી છે
Next Article બાંગ્લાદેશી કિશોરનો વિડીયો વાયરલ, કહ્યું- ‘મૂર્તિપૂજા કરતા હિંદુઓ ખરાબ, હું મદ્રેસામાં શીખ્યો, હિંદુઓ વિરુદ્ધ જેહાદ પણ શીખવાય છે’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up