By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કાપોદ્રાના ટેક્સ કન્સલટન્ટે ચારધામ યાત્રા માટે ઓનલાઇન હેલિકોપ્ટર બુકીંગમાં રૂ. 37 હજાર ગુમાવ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કાપોદ્રાના ટેક્સ કન્સલટન્ટે ચારધામ યાત્રા માટે ઓનલાઇન હેલિકોપ્ટર બુકીંગમાં રૂ. 37 હજાર ગુમાવ્યા
GeneralSurat

કાપોદ્રાના ટેક્સ કન્સલટન્ટે ચારધામ યાત્રા માટે ઓનલાઇન હેલિકોપ્ટર બુકીંગમાં રૂ. 37 હજાર ગુમાવ્યા

HM News
Last updated: 23/06/2022 6:18 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.23 જુન 2022,ગુરૂવાર : કાપોદ્રાના ટેક્સ કન્સલટન્ટે માતા-પિતા સહિતના 8 સંબંધીઓ માટે પવન હંસ લિમીટેડની સાઇટ પર હેલિકોપ્ટર બુકીંગ કરાવવા જતા ભેજાબાજે રૂ.37,760 પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ અમરોલી પોલીસમાં નોંધાય છે.કાપોદ્રાના માધવબાગ કોમ્પ્લેક્ષમાં સોરઠીયા એન્ડ કંપની નામે ટેક્સ કન્સલટન્ટ નામે ઓફિસ ધરાવતા સુભાષચંદ્ર રવજી સોરઠીયા(ઉ.વ.28 રહે.ધર્મજીવન રો હાઉસ,લજામણી ચોક,મોટા વરાછા અને મૂળ.

બરવાલા બાવીસી,તા.કુકાવાવ,જિ.અમરેલી)એ ચારાધામ યાત્રાએ જનાર માતા-પિતા સહિતના 8 સંબંધીઓ માટે ગુગલ પર સર્ચ કરી પવન હંસ લિમીટેડની સાઇટ ઓપન પર બુકીંગ કરાવ્યું હતું.કંપનીના જણાવ્યા મુજબ સુભાષે તમામના આઇડી પ્રુફ મોકલી આપી મેસેજમાં જણાવેલા પવન હંસ લિમીટેડના બેંક ખાતામાં ઓનલાઇન રૂ.37,760 ટ્રાન્સફર કર્યા હતા.જો કે ત્યાર બાદ તમામના ઇન્સ્યોરન્સ માટે વધુ રૂ.16,000 ટ્રાન્સફર કરવાનું જણાવતા સુભાષને શંકા ગઇ હતી અને ટિકીટ બુકીંગની રકમ રીફંડ આપવાનું કહેતા રિપ્લાય આપવાનું બંધ કરી દીધું હતું.ઉપરાંત ફોન પણ રિસીવ કર્યો ન હતો.

હવે લડાઈ મોદી કરતાં મોટા હિન્દુ બનવાની : મુસ્લિમો કોંગ્રેસ સાથે રોમાન્સ કરવાનું બંધ કરો, અમે પ્રેમ કરીશું : ઓવૈસી
છ સરકારી મેડિકલ કોલેજના એક હજાર તબીબો આજથી ઇમરજન્સી સવાઓ પણ બંધ કરી દેશે
સાવરકુંડલામાં પુત્ર પ્રાપ્તિની વિધિના બહાને તાંત્રિકે પરિણીતાના કપડા ઉતારીને તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું
ઓપી રાજભરનો અખિલેશ સામે બળવો, રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂને આપ્યું સમર્થન
પિરામલ કેપિટલે બાકી દેવા પેટે રિલાયન્સ કેપિટલને NCLTમાં ધસડી
Share This Article
Facebook Email Print
Previous Article ધો.10માં સ્ટાન્ડર્ડ મેથ્સમાં નાપાસ બેઝિક મેથ્સમાં પુરક પરીક્ષા આપી શકશે
Next Article AMCની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના 22 જુલાઇ સુધી અમલમાં રહેશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up