By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કાબુલ : પંજશીર પર કબજાની ઉજવણી કરી રહ્યું હતું તાલિબાન, હવાઈ ફાયરિંગમાં અનેક લોકોના મૃત્યુ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કાબુલ : પંજશીર પર કબજાની ઉજવણી કરી રહ્યું હતું તાલિબાન, હવાઈ ફાયરિંગમાં અનેક લોકોના મૃત્યુ
GeneralInternational

કાબુલ : પંજશીર પર કબજાની ઉજવણી કરી રહ્યું હતું તાલિબાન, હવાઈ ફાયરિંગમાં અનેક લોકોના મૃત્યુ

HM News
Last updated: 04/09/2021 8:33 AM
HM News
4 years ago
Share
SHARE

કાબુલ : અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદથી પરિસ્થિતિ વધુ વણસી છે. અફઘાનિસ્તાનમાં હાજર દરેક નાગરિકને પોતાના મૃત્યુનો ડર સતાવી રહ્યો છે.આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, તાલિબાની લડવૈયાઓએ પંજશીર પર કબજો કર્યો છે.

તમને જણાવી દઈએ કે, પંજશીર પ્રાંત પર કબજાના દાવા બાદ જ્યારે તાલિબાની લડવૈયાઓ હવાઈ ફાયરિંગ કરીને મજા માણી રહ્યા હતા,ત્યારે હવામાં કરવામાં આવેલી ફાયરિંગમાં ઘણા લોકોના મૃત્યુ નીપજ્યા છે.એક અહેવાલ પ્રમાણે, જ્યારે તાલિબાન લડવૈયાઓને પંજશીર પર કબજો કર્યાના સમાચાર મળ્યા,ત્યારે તેઓએ ખુશીમાં હવામાં ફાયરિંગ શરૂ કરી દીધી હતી.તાલિબાનની આ ઉજવણી દરમિયાન બાળકો સહિત અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

તાલિબાનનો દાવો છે કે, તેણે પંજશીર પ્રાંતને પોતાના કબજામાં લઈ લીધું છે.જોકે રેઝિસ્ટેન્સ ફોર્સીઝ (વિદ્રોહી જૂથો) આ દાવાને નકારી રહ્યા છે.સાથે જ તેમણે તાલિબાનને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો પણ કર્યો છે.

અહેવાલ અનુસાર, ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હોસ્પિટલમાં એટલી ભીડ જામી છે કે, ઓપરેશન રૂમમાં પણ જગ્યા ખાલી નથી.પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઇ ગઇ કે ઓપરેશન રૂમમાં જગ્યા ન હોવાના કારણે ઇમરજન્સી રૂમમાં ઓપરેશન એક વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવ્યું.

બારડોલી : કેળાં પકવતા ખેડૂતોની હાલત કપરી, ત્રણ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ : રાહત પેકેજની માગ કરાય
સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાયા
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માન આજે લગ્ન કરશે
ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષ : ઇઝરાયલ તરફી લોકોના કતલ માટે જાણીતા હમાસના યાહ્વા સિનવાર કોણ છે?
વેસુમાં સ્પા-મસાજના નામે દેહવ્યાપારમાં સંચાલકના આગોતરા જામીન નકારાયા
Share This Article
Facebook Email Print
Previous Article કાશ્મીરમાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લદાયો, મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ બંધ
Next Article હંમેશા શીર્ષાસણ કરતા બાબા રામદેવે આ વખતે રૂચિ સોયા માટે હાથી પર ચઢીને કરાવ્યું ફોટોશૂટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up