By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કામરેજના પીપોદરા ગામે પતરાના ગોડાઉનમાં છુપાવેલો 90 પેટી વિદેશી દારૂ ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કામરેજના પીપોદરા ગામે પતરાના ગોડાઉનમાં છુપાવેલો 90 પેટી વિદેશી દારૂ ઝડપાયો
GeneralSouth Gujarat

કામરેજના પીપોદરા ગામે પતરાના ગોડાઉનમાં છુપાવેલો 90 પેટી વિદેશી દારૂ ઝડપાયો

HM News
Last updated: 13/12/2022 11:25 AM
HM News
3 years ago
Share
SHARE

– જિલ્લા LCB પોલીસે 5 આરોપીને ઝડપી 6 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો

બારડોલી : મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલ.સી.બી શાખાના અધિકારીઓ પ્રોહી તેમજ જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન LCB PSI એમ.આર.શકોરીયા નાઓને ખાનગી બાતમીદાર થકી ચોક્કશ બાતમી મળી કે ,પુખરાજ ઉર્ફે પંકજ પુરોહીત તથા ભલારામ ઉર્ફે ભરત નામના આરોપીઓએ મૌજે પીપોદરા ગામની હદમા રાજ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા પ્લોટ નં .૨૩ મા આવેલ પતરાનુ ગોડાઉન ભાડે રાખી તેમા મોટા પ્રમાણમા વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી,ત્યાથી તેના માણસો સાથે સગેવગે કરવાની પેરવીમા છે.તેવી ચોકકસ બાતમી મળતા પોલીસની એક ટિમ બાતમી વાળી જગ્યાએ જઈ રેઈડ કરતા સ્થળ પરથી 5 જેટલા આરોપીઓ મળી આવ્યા હતા.જેઓ ગોડાઉનમાં અલગ અલગ પુઠાના 90 બોક્ષમા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશીદારૂ તથા બીયરની નાની મોટી કુલ્લ 3204 બાટલી મળી આવી હતી.પોલીસે ઘટના સ્થળેથી 5,37,600/ ની કિંમતનો વુદેશી દારૂનો જથ્થો તથા આરોપીઓ પાસેથી અંગ ઝડતીમાથી મળી આવેલ 23 હજારની કિંમતના 5 નંગ મોબાઈલ 3830 રોકડા તેમજ TVS ઝુપીટર મોપેડ કિંમત 40 હજાર મળી કુલ 6,04,430 / -નો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓના નામ

1.પુખરાજ ઉર્ફે પંકજ હરકાજી પુરોહીત ( ઉ.વ .૨૫ ધંધો – મજુરી રહે.માંકણા , વલથાણ રોડ ઉપર તા.કામરેજ જી.સુરત મુળ રહે , ખાંડાદેવર , જી.ઝાલોર રાજસ્થાન )

2. સુજાનારામ ઉર્ફે સુર્યા હમીરારામ બિશ્નોઈ , (ઉ.વ .૨૪ ધંધો – મજુરી રહે.કઠોર , એમ.ડી બિલ્ડીંગ , રૂમ નંબર , ૨૦૪ મા ભાડેથી તા.કામરેજ જી.સુરત મુળરહે . સીંદાશ્વાચૌહાણ , પોસ્ટ , ભાખરપુરા થાના – ગુડામાલાની જી.બાડમેર )

3. શંકરલાલ બંશીલાલ બિશ્નોઈ , (ઉ.વ .૨૪ ધંધો – મજુરી રહે.કઠોર , એમ.ડી બિલ્ડીંગ , રૂમ નંબર , ૨૦૪ મા ભાડેથી તા.કામરેજ જી.સુરત મુળ રહે.સોનરી , થાના – સેડવા જી.બાડમેર રાજસ્થાન )

4. કિશનસિંગ ઉર્ફે કિશોરસિંહ ચંદ્રરસિંગ ભાટી ( ઉ.વ .૨૯ , રહે.ધ્રુવપાર્ક સોસાયટી , મહારાંણા પ્રતાપ , ડી માર્ટની સામે , સુરત શહેર મુળ રહે.કુશીપ થાના શીવાણ જી.બાડમેર રાજસ્થાન)

5. મહેન્દ્રસિંગ ખીમસિંગ ચૌહાણ (ઉ.વ .૨૭ રહે..કઠોર , એમ.ડી બિલ્ડીંગ , રૂમ નંબર .૨૦૪ મા ભાડેથી તા.કામરેજ મુળરહે.મોડાત્રા , થાના – રામસીંદ જી.ઝાલોર રાજસ્થાન )

એનસીબી ટીમના સ્વાંગમાં બોલીવુડના આસિ. ડાયરેક્ટરનું અપહરણ કરી 1 લાખ પડાવ્યા
સોનગઢ તાલુકાના સાદડકૂવામાં માર્ગો અને ટાંકીના કામો અધૂરા છતાં બીલો પાસ કરાવી ભ્રષ્ટાચાર આચરાયો હોવાની રાવ
TRP કૌભાંડમાં અર્ણવની લાંચ બદલ ધરપકડના ભણકારા
હિન્દુ ધર્મગ્રંથો પર વિવાદિત ટિપ્પણીઓ કરનાર રેપ સિંગર જબલપુરથી મળ્યો, 2 જૂનથી ગૂમ હતો
કરણી સેનાએ કહ્યું કે, જે પક્ષ સમાજને ટિકીટ આપશે તેને અમે જીતાડીશું
Share This Article
Facebook Email Print
Previous Article કુંવરજી બાવળિયા એક્શન મોડમાં, પીવાના પાણીની અછત દૂર કરવાને પ્રાધાન્ય આપ્યું
Next Article મહુવાના કાછલ નજીકથી દારૂ ભરેલી ટ્રક સાથે એક પકડાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up