By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કામરેજ આસ્તા ગામે ફાઈવસ્ટાર ફેસિલિટી વાળા ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા : જુગાર રમતી 4 મહિલા સહિત 7 ઝડપાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કામરેજ આસ્તા ગામે ફાઈવસ્ટાર ફેસિલિટી વાળા ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા : જુગાર રમતી 4 મહિલા સહિત 7 ઝડપાયા
GeneralSouth Gujarat

કામરેજ આસ્તા ગામે ફાઈવસ્ટાર ફેસિલિટી વાળા ફાર્મ હાઉસમાં પોલીસના દરોડા : જુગાર રમતી 4 મહિલા સહિત 7 ઝડપાયા

HM News
Last updated: 27/01/2021 10:47 AM
HM News
5 years ago
Share
SHARE

કામરેજ : સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં આસ્તા ગામની સીમમાં આવેલ ફાઇવસ્ટાર ફાર્મ હાઉસના રૂમમાં બેસી તીન પત્તીનો જુગાર રમી રહેલ 4 મહિલા સહિત સાત વ્યક્તિને કામરેજ પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી કુલ 69,880 રૂ.નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાની કામરેજ પોલીસની ટીમે બાતમીના આધારે ગતરોજ આસ્તા ગામની સીમમાં આવેલ ફાઈવસ્ટાર ફાર્મહાઉસમાં રેડ કરી હતી.તે દરમ્યાન ફાર્મહાઉસના મકાનમાં બેસી જુગાર રમી રહેલ ચાર મહિલા સહિત સાત વ્યક્તિને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.પોલીસે જુગાર રમી રહેલ ઘનશ્યામભાઇ જીવાભાઇ કોડીયા (રહે, ઓપેરાપામ ખોલવગામ તા.કામરેજ જી.સુરત મુળ રહે. સેડુભા તા.જી.અમરેલી), શૈલેશભાઇ ધનજીભાઇ માયાણી (રહે.રાજસેલી સોસાયટી ઘર નં. ૧૦૩, મોટા વરાછા, સુરત શહેર મુળ રહે. વડાલગામ તા.ભેંસાણ જી.જુનાગઢ), રમેશભાઇ ધીરૂભાઇ ખુંટ (હાલ રહે. સૌરાષ્ટ્ર દર્શન સોસાયટી, ઘર નં.૨૩, તા.કામરેજ જી.સુરત મુળ રહે.માનવીલાસ તા.ગારીયાધાર જી.ભાવનગર), ગીતાબેન ભાવેશભાઇ જીવાભાઇ ભીલ (રહે.અયોધ્યા સોસાયટી ઘર નં. બી-૩૧ પુણા સુરત શહેર મુળ રહે. વેળાકોટ તા.ગીરગઢડા જી.સોમનાથ), જશુબેન રણજીતસિંહ નાથુસિંહ દેવડા (રહે. ઇશ્વરકૃપા સોસાયટી ઘર નં. ૫૭, કુબેર નગર રોડ વરાછા સુરત મુળ રહે.સ્વરૂપગંજ તા.પીડવાળા જી.સિરોઇ (રાજસ્થાન), નીતાબેન વજુભાઇ કેશુભાઇ ઢઢાણીયા (રહે. ઓમટાઉનશીપ ઘર નં. ૨૦૪ વિભાગ ૧, પાસોદરા તા.કામરેજ જી.સુરત મુળ રહે. કેશોદ તા.કેશોદ જી.જુનાગઢ), આરતીબેન ભુપતભાઇ લાભશંકરભાઇ ઠાકોર (રહે. એચ.આર.પી. સોસાયટી ઘર નં.૨૭, કઠોદરાગામ તા.કામરેજ જી.સુરત મુળ રહે. મોટામુજીયાસરગામ તા.જી.અમરેલી) ને ઝડપી પાડ્યા હતા.પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળી કુલ 69,880 રૂ. નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં કેનેરા બેંકના મેનેજર પાર્થ મોદીએ ઘરના ધાબા પર જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર
Next Article Budget 2021-22 : કસ્ટમ ડ્યુટીમાં ફેરફારથી શું મોંઘુ-સસ્તું થશે ? જાણો વિગતવાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up