By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કુંભ મેળામાં ટેન્ટ સિટીના નામે 109 કરોડનો ‘ખેલ’, લલ્લુજી એન્ડ સન્સનો ગુજરાતમાં પણ કરોડોનો કોન્ટ્રાક્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કુંભ મેળામાં ટેન્ટ સિટીના નામે 109 કરોડનો ‘ખેલ’, લલ્લુજી એન્ડ સન્સનો ગુજરાતમાં પણ કરોડોનો કોન્ટ્રાક્ટ
GeneralNational

કુંભ મેળામાં ટેન્ટ સિટીના નામે 109 કરોડનો ‘ખેલ’, લલ્લુજી એન્ડ સન્સનો ગુજરાતમાં પણ કરોડોનો કોન્ટ્રાક્ટ

HM News
Last updated: 08/12/2020 5:07 AM
HM News
5 years ago
Share
SHARE

2019માં પ્રયાગરાજમાં યોજાયેલા કુંભમેળામાં મોટાપાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. 109 કરોડના ભ્રષ્ટાચાર મુદ્દે 11 સામે તપાસનો આદેશ થયો છે.તંબુના કોન્ટ્રાક્ટરે નકલી બિલ રજૂ કર્યા હતા.ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 2019માં યોજાયેલા કુંભમેળામાં ભ્રષ્ટાચાર થયો હતો. 109 કરોડના નકલી બિલ રજૂ કરીને પેમેન્ટ ખોટી રીતે પેમેન્ટ મેળવ્યાનો દાવો થયો હતો.કુંભ મેળામાં ઘણાં વર્ષોથી તંબુની સુવિધા આપનારી કંપની લલ્લુજી એન્ડ સન્સે જ મોટો ભ્રષ્ટાચાર આચર્યો હતો.

કુંભમેળા સમિતિએ પાંચ વર્ષ માટે કંપનીને બ્લેકલિસ્ટ કરી

આ ઘટના પછી પ્રયાગરાજ કુંભમેળા સમિતિએ પાંચ વર્ષ માટે કંપનીને બ્લેકલિસ્ટ કરી છે.સમિતિના અિધકારીઓએ કહ્યું હતું કે 27મી ફેબુ્રઆરી 2019થી 6 જુલાઈ 2019 વચ્ચે આ કંપની અને તેના ભાગીદારોએ કુલ 196 કરોડ રૂપિયાના બિલ રજૂ કર્યા હતા.એમાં ભ્રષ્ટાચાર થયાનું ખુલ્યું હતું.

શરૂઆતી તપાસમાં જણાયું હતું કે 86 કરોડના બિલ બરાબર હતા,પરંતુ 109 કરોડના વાઉચર અને બિલ નકલી હતા. ટેન્ટની સર્વિસના ખોટા બિલ રજૂ કરીને કંપનીએ પેમેન્ટની માગણી કરી હતી.

આ રીતે કૌભાંડનો પર્દાફાશ થયો

અલગ અલગ સમયે કુંભમેળા સમિતિ પાસેથી ટેન્ટ કંપનીએ 171 કરોડ રૂપિયાનું પેમેન્ટ મેળવી લીધું હતું.એ પછી જ્યારે ફાઈનલ હિસાબ મંડાણો ત્યારે કૌભાંડનો પર્દાફાશ થયો હતો.કુંભમેળા સમિતિના આયોજક દયાનંદ પ્રસાદે દારાગંજ પોલીસ સ્ટેશને કંપની સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાતના કચ્છમાં દર વર્ષો યોજાતા રણોત્સવમાં પણ આ જ લલ્લુજી એન્ડ કંપની ટેન્ટ સુવિધા આપવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે.આ કંપની ભા.જ.પ.ના મોટા નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે તેવું ચર્ચાય છે.

લગ્નની પહેલી એનિવર્સરી પર પત્ની કરી રહી હતી પતિનો ઇંતઝાર, પણ ઘરે પહોંચી લાશ
હવે પહેલી ઓકટોબરથી આપને ડ્રાઈવીંગ લાયસન્સ સહિત વાહનના દસ્તાવેજ સાથે નહીં રાખવા પડે!
કોંગ્રેસ જોવા માંગે છે ઈમરજન્સી ! કંગનાને કહી ભાજપની એજન્ટ, કર્યો ઇન્દિરા ગાંધી બનવાનો વિરોધ, કહ્યું પહેલા અમને ફિલ્મ બતાવો
સુરતના ખ્વાજાનગરમાં લાગ્યા વિવાદાસ્પદ બેનરો,મુસ્લિમ છોકરીઓ મોબાઈલના કારણે પડી રહી છે લવ ટ્રેપમાં
ચલથાણ તુલસી પાર્કની પાણીની ટાંકીનો મુખ્ય વાલ છેલ્લા કેટલાય મહિનાથી ગંદા પાણીમાં ગરકાવ છે છતાં તંત્રનું પેટનું પાણી નથી હલતું
Share This Article
Facebook Email Print
Previous Article ભારત બંધ : વડોદરા -ભરૂચ-દહેજ ઠેરઠેર હાઇવે ઉપર ટાયરો સળગાવાયા,રસ્તા જામ કરવાનો થયો પ્રયાસ
Next Article GSTનું ૨૯૦ કરોડનું કૌભાંડ પકડાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up