By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કુંવરજી બાવળીયાના નિર્ણયને લઈ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં વિખવાદ : ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાને સસ્પેન્ડ કરાતા કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે ઉઠી શકે છે વિરોધના સુર !
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > કુંવરજી બાવળીયાના નિર્ણયને લઈ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં વિખવાદ : ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાને સસ્પેન્ડ કરાતા કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે ઉઠી શકે છે વિરોધના સુર !
GeneralGujarat NowSurat

કુંવરજી બાવળીયાના નિર્ણયને લઈ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં વિખવાદ : ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાને સસ્પેન્ડ કરાતા કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે ઉઠી શકે છે વિરોધના સુર !

HM News
Last updated: 10/01/2021 10:13 AM
HM News
5 years ago
Share
SHARE

અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં મોટો વિખવાદ હોવાના એક સામાચાર સામે આવી રહ્યા છે.અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળીયા દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાને પદ પરથી નિષ્કર્ષિત કરવામાં આવ્યા છે.જેના કારણે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે વિરોધના સુર ઉઠી શકે છે. 8 જાન્યુઆરી 2020ના રોજ આ બાબતે પત્ર લખવામાં આવ્યો હતો.એવી પણ માહિતી મળી રહી છે કે,અગાઉ સંસ્થાના લેટર પેડ પર ચંદ્રવદન પીઠાવાલાએ LRD આંદોલનને સમર્થન આપવાની વાત લખી હતી.ત્યારબાદ કુંવરજી બાવળીયા દ્વારા ચંદ્રવદન પીઠાવાલાને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.

મહત્ત્વની વાત છે કે, 10 જૂન 2020ના રોજ કુંવરજી બાવળીયાનો કાર્યકાળ પૂર્ણ થયો હોવાના કારણે તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે લીધેલો આ નિર્ણય માન્ય ગણાશે નહી. 8 જૂનના 2020ના રોજ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠન દ્વારા 13 જૂન 2020 દ્વારા કુંવરજી બાવળીયા કોઈ નિર્ણય નહીં લઇ શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.એટલે 13 જૂન પછીથી પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા જે પણ નિર્ણય કર્યા હોય તે માન્ય ગણાશે નહીં.જે પણ ચૂંટણી છે તે કોરોનાના હોલ્ડ પર મૂકવામાં આવ્યું છે. જ્યારે એક કરતા વધારે લોકો ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરશે ત્યારે બેલેટ પેપરમાં માધ્યમથી ચૂંટણી અધિકારીની હાજરીમાં ચૂંટણી યોજવામાં આવશે.જેથી તેમને કાર્યકાળ પૂર્ણ થયા પછી કુંવરજીએ આ નિર્ણય કરતા કોળી સમાજનું રાષ્ટ્રીય સંગઠન નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ચંદ્રવદન પીઠાવાલાને પત્ર લખીને માહિતી આપી હતી કે,અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હી સંસ્થા સામાજિક સંસ્થા છે.આ સંસ્થા કોળી સમાજના વિકાસના પશ્નો અંગે તેમજ ભારતભરમાં વસતા કોળી સમાજના માટે સામાજિક રીતે ઉત્થાનનું કાર્ય કરે છે.આ સસ્ન્થા કોઈ પણ રાજકીય પ્રવૃત્તિમાં ક્યારેય પણ પોતાનો મત કે, અભિપ્રાય આપતી નથી કે,સંસ્થાના પ્રમુખ તમામ હોદ્દેદારોને પણ ક્યારેય કોઈ પણ રાજકીય સંગઠનના નામે લેટર પેડ પર પોતાનો અભિપ્રાય કે,મત આપતી નથી.તેમજ સંસ્થાના બંધારણ મુજબ રાજકીય બાબતોથી પર રહીને સંસ્થાને કાર્ય કરવાનું હોય છે.

પણ આપના લેટર પેડનો દુરુપયોગ કરીને રાજકીય બાબતમાં લેટર પેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જે અનુસંધાને આપણે 4-01-2021ના રોજ નોટિસ આપવામાં આવેલ અને તેનો રજૂ કરવા જણાવવામાં આવેલ પરંતુ આપના તરફથી આ અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેને ધ્યાનમાં લઇને આપણે અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ તારીકીના હોદ્દા પરથી નિષ્કર્ષિત કરવામાં આવે છે.

આ બાબતે અખિલ ભારતીય કોળી સમાજના કાર્યકારી અધ્યક્ષ અજીત પટેલે જણાવ્યું હતું કે,આમા સમાજને કઈ લેવા દેવા નથી.એ લોકોને વ્યક્તિગત મનદુઃખ હોય તેને આ પ્રકારે સમાજ મારફતે વ્યક્ત કરવું તે મારી દૃષ્ટિએ યોગ્ય નથી. આમાં સમાજની બદનામી થાય છે અને સમાજના સંગઠનને નુકસાન થાય છે.એટલે આવું કામ આ લોકો કરવું જોઈએ નહીં.આ કુંવરજીભાઈ અને ચંદ્રવદનભાઈએ મારી દૃષ્ટિએ ખોટું કામ કર્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદના રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન
Next Article સુરત : માર્વેલા બિલ્ડર ગ્રુપ પર GST વિભાગની રેડ : બે કરોડની GST ચોરી પકડાઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up