By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કુરાન પર હાથ મુકીને બોલી બાબર આઝમની ગર્લફ્રેંડ, 10 વર્ષ સુધી યૌન શોષણ કરતો રહ્યો પાકિસ્તાની કપ્તાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કુરાન પર હાથ મુકીને બોલી બાબર આઝમની ગર્લફ્રેંડ, 10 વર્ષ સુધી યૌન શોષણ કરતો રહ્યો પાકિસ્તાની કપ્તાન
GeneralInternationalSports

કુરાન પર હાથ મુકીને બોલી બાબર આઝમની ગર્લફ્રેંડ, 10 વર્ષ સુધી યૌન શોષણ કરતો રહ્યો પાકિસ્તાની કપ્તાન

HM News
Last updated: 26/10/2021 6:17 AM
HM News
4 years ago
Share
SHARE

પાકિસ્તાને ટી 20 વર્લ્ડ કપમાં પ્રથમવાર ભારતને હરાવ્યું.ભારતની હાર કરતાં પાકિસ્તાનની જીતની ચર્ચા આ સમયે હેડલાઇન્સમાં છે. સમગ્ર પાકિસ્તાન હાલ કેપ્ટન બાબર આઝમને પોતાનો હીરો માને છે.જોકે બાબર આઝમ પોતાના અંગત જીવનમાં ઘણા વિવાદોથી ઘેરાયેલા રહી ચુક્યા છે.પોતાને બાબર આઝમની ગર્લફ્રેન્ડ ગણાવતી હમીઝા મુખ્તારે એક નવો દાવો કરીને બાબરની જીતની ઉજવણીમાં હલચલ મચાવી દીધી છે.પાકિસ્તાની અખબાર ‘ડેઇલી પાકિસ્તાન’ના અહેવાલ અનુસાર,બાબરની ગર્લફ્રેન્ડ હોવાનો દાવો કરે છે કે બાબર લગ્નનું વચન આપીને તેનું યૌન શોષણ કરતો હતો અને હવે પાકિસ્તાની કેપ્ટન લગ્નને નકારી રહ્યા છે.મહિલાએ વધુમાં કહ્યું કે તે બાબર આઝમના બાળકની મા બનવાની હતી.

મામલોને દબાવવા માટે બાબરના પરિવારે 20 લાખ રૂપિયાની ઓફર આપી હતી

અખબારના અહેવાલ મુજબ, હમીઝાએ બાબર આઝમ વિરુદ્ધ પાકિસ્તાની કોર્ટનો સંપર્ક કર્યો છે,જ્યાં તેણે પાકિસ્તાની કેપ્ટન વિરુદ્ધ પ્રતાડિત કરવાનો કેસ દાખલ કર્યો છે.તેણે ભૂતકાળમાં એવો પણ દાવો કર્યો હતો કે બાબરના પરિવારે તેને સમગ્ર વિવાદના સમાધાન માટે 20 લાખ રૂપિયાની ઓફર કરી હતી.બાબર તરફથી આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે તેની સામે બ્લેકમેલ અને ટોર્ચરનો મામલો લાહોર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

હાથમાં કુરાન લઈન શપથ લીધી

હમીજાએ આરોપ લગાવ્યો હતો કે બાબરે તેનુ યૌન શોષણ કર્યુ હતુ અને પૈસા માટે તેની સાથે દગાખોરી કરી હતી.તેણે કહ્યું કે તે અને બાબર આઝમ પ્રેમમાં હતા અને 2011માં તેઓ ઘરેથી ભાગી ગયા હતા.આ દરમિયાન બંને લોકો લાહોરના ઘણા વિસ્તારોમાં સાથે રહેતા હતા.હમીજાએ એવુ પણ કહ્યું કે જ્યારે આ પ્રેમની શરૂઆત 10 વર્ષ પહેલા થઈ હતી, તે સમયે બંને સગીર હતા. હમીઝાએ ઘણા પુરાવા પણ રજૂ કર્યા છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે હમીઝાએ પોતાના હાથમાં પવિત્ર કુરાન પકડીને કહ્યું કે તે 2011માં કોર્ટમાં લગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગઈ હતી કારણ કે તેના પરિવારજનોએ આ સંબંધને સ્વીકાર્યો ન હતો.હમીઝાએ કહ્યું, ‘બાબર મને તેના મિત્રના ઘરે લઈ ગયો જ્યાં અમે ઘણા દિવસો સુધી સાથે રહ્યા. અમારા સંબંધો ચાલુ રહે તે માટે મેં બાબર સાથે લગ્ન કરવા માટે મારા ઘરમાંથી બે લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી.મેં મારી મારી કાર પણ બાબર આઝમ માટે વેચી અને તેને 12 લાખ રૂપિયા આપ્યા.

હુ બાબર આઝમના બાળકની મા બનવાની હતી, પણ દબાણમાં કર્યો ગર્ભપાત

હમીજાએ વધુમાં એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, ‘આટલા પૈસા મળ્યા પછી પણ બાબર મારી સાથે ખુશ નહોતો અને તે હંમેશા મારી સાથે ઝઘડો કરતો હતો.’ બાબરના આ વર્તન બાદ હમીઝાએ તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી.તેણે કહ્યું કે આટલા વર્ષો સુધી બાબર લગ્નની લાલચ આપીને તેનું યૌન શોષણ કરતો હતો.તેણે એમ પણ કહ્યું કે બાબરનું બાળક માતા બનવાનું હતું,પરંતુ પાકિસ્તાની કેપ્ટનના દબાણ હેઠળ તેને ગર્ભપાત કરાવવો પડ્યો.તેણે કહ્યું કે તેને ગર્ભપાત કરાવવો પડ્યો કારણ કે બાબર આ બાળકને સ્વીકારવા તૈયાર નહોતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આર્યન ડ્રગ કેસ : પ્રભાકર સાઈલે પૈસા લઈને સમીર વાનખેડે પર આરોપ લગાવ્યા? સ્ટિંગ ઓપરેશનમાં સામે આવી આ વાત
Next Article આર્યન ખાનને જેલ કે જામીન? આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up