By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કુર્લા દુર્ઘટનાના અસરગ્રસ્તોને હજી આશરો નથી મળ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કુર્લા દુર્ઘટનાના અસરગ્રસ્તોને હજી આશરો નથી મળ્યો
GeneralMumbai

કુર્લા દુર્ઘટનાના અસરગ્રસ્તોને હજી આશરો નથી મળ્યો

HM News
Last updated: 30/06/2022 5:14 AM
HM News
3 years ago
Share
SHARE

સામાન્ય રીતે આવી ઘટના બાદ લોકોને બીએમસી શેલ્ટર આપે છે,પરંતુ મોટા ભાગના મજૂરોએ હૉસ્પિટલની બહાર રસ્તા પર જ રાત વિતાવી હતી મુંબઈ સુધરાઈએ કુર્લાની નાઈકનગર સોસાયટીનું બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનાના અસરગ્રસ્તોને હજી સુધી શેલ્ટરમાં ખસેડ્યા નથી.કેટલાક અસરગ્રસ્તોને તો રાત રસ્તા પર વિતાવવાની ફરજ પડી હતી.મકાન ધરાશાયી થવાની ઘટનામાં કુલ ૧૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૫ ઈજાગ્રસ્ત થયા હતા.

રામરાજ સાહનીને મંગળવારે માથામાં તથા પગમાં થયેલી ઈજાની સારવાર બાદ ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.મજૂર તરીકે કામ કરતા રામરાજ સાહનીએ કહ્યું હતું કે ‘બિલ્ડિંગ ધરાશાયી થતાં અમે આઠ મજૂરોએ સર્વસ્વ ગુમાવ્યું હતું.મારી પાસે ખાવા માટે એક પૈસો પણ નથી.હું એક સાથી મજૂર સાથે રહું છું.તે પણ એક કૉન્ટ્રૅક્ટ વર્કર છે.ડિસ્ચાર્જ બાદ કોઈએ મને શેલ્ટર વિશે કહ્યું નથી.મેં અને મારા સાથી મજૂરોએ હૉસ્પિટલની બહાર રસ્તા પર જ રાત વિતાવી હતી.’

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર મહાદેવ શિંદેએ કહ્યું હતું કે‘અમારી પાસે અસ્થાયી શેલ્ટર હોય છે.જો કોઈ અમને પૂછે તો અમે તેમને આશ્રય આપી શકીએ.’સિવિલિ ઍક્ટિવિસ્ટ સંજય ગુરવે કહ્યું હતું કે‘દરેક આપત્તિમાં સુધરાઈ નાગરિકોને અસ્થાયી આશ્રયસ્થાનમાં લઈ જાય છે,પરંતુ આ વખતે શું થયું? કારણ કે તમામ બહારથી આવેલા મજૂરો હતા એટલે સુધરાઈ તેમને શેલ્ટરમાં ન લઈ ગઈ?’

થાનગઢ ખાખરાળી રોડ ઉપરના મકાનમાથી દારૃ સાથે ઝડપાયો
મુકેશ અંબાણી 15 કરોડનું સંપૂર્ણ કોમ્પેન્સેશન જતું કરશે
થાણે બાદ નવી મુંબઈમાં પણ ઉદ્ધવ ઠાકરેને ઝટકો, 32 શિવસેના કોર્પોરેટર એકનાથ શિંદેની સાથે
કોમેડિયન શ્યામ રંગીલાને PM મોદીની મીમીક્રી કરવી પડી ભારે, નોંધાયો કેસ
ગુજરાતમાં પંચનામા બાબતે નીતિ ઘડવા હાઇકોર્ટનો ઐતિહાસિક આદેશ
Share This Article
Facebook Email Print
Previous Article રથયાત્રાની પહિંદ વિધિની પરંપરાને કોરોનાનું ગ્રહણ
Next Article કાંદિવલીના ગુજરાતીને કંપનીનો ડિરેક્ટર બનાવીને આપ્યો દગો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up