By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કૃભકોના ચેરમેન ડૉ. ચંદ્ર પાલ સિંહ યાદવે ICA-AP ના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે ચૂંટાઈને ઈતિહાસ રચ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > કૃભકોના ચેરમેન ડૉ. ચંદ્ર પાલ સિંહ યાદવે ICA-AP ના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે ચૂંટાઈને ઈતિહાસ રચ્યો
GeneralSurat

કૃભકોના ચેરમેન ડૉ. ચંદ્ર પાલ સિંહ યાદવે ICA-AP ના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે ચૂંટાઈને ઈતિહાસ રચ્યો

HM News
Last updated: 04/12/2021 12:01 PM
HM News
4 years ago
Share
SHARE

ડૉ. ચંદ્ર પાલ સિંહ યાદવ,અધ્યક્ષ,કૃભકો,ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ – એશિયા પેસિફિક (ICA AP) ના પ્રમુખ તરીકે ચૂંટાયા છે.દક્ષિણ કોરિયાના સિયોલમાં યોજાયેલી ચૂંટણીમાં જાપાનની સુશ્રી ચિટોસ અરાઈને 102 મતોથી હરાવીને તેઓ આ પદ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે.ચીનના શ્રી કાઈ ઝેન હોંગ અને મલેશિયાના ડો. અબ્દુલ્લા ફત્તાહ અબ્દુલ્લા ICA-APના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ – એશિયા પેસિફિકની 15મી પ્રાદેશિક એસેમ્બલી 28-30 નવેમ્બર 2021 દરમિયાન દક્ષિણ કોરિયાના સિઓલમાં યોજાઈ હતી.આ બેઠકમાં ચીન,દક્ષિણ કોરિયા,મલેશિયા,ભારત,નેપાળ,ઈરાન,વિયેતનામ,ફિલિપાઈન્સ, જાપાન,ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાના 11 ડિરેક્ટરોની પસંદગી કરવામાં આવી હતી.ડૉ.ચંદ્ર પાલ સિંહનો સહકારી રાજકારણમાં એશિયા પેસિફિક ક્ષેત્રમાં સર્વોચ્ચ સ્થાને પહોંચવો એ ભારતમાં મજબૂત સહકારી ચળવળનો સંકેત છે. 1લી ડિસેમ્બર 2021ના રોજ,કૃભકોના ડિરેક્ટરો અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેમના અધ્યક્ષનું નવી દિલ્હી એરપોર્ટ પર આગમન પર ભવ્ય સ્વાગત કર્યું હતું.ડૉ. ચંદ્ર પાલ સિંહનું ફરી એકવાર ઝાંસી રેલ્વે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,જ્યાં તેમના સમર્થકો અને શુભેચ્છકો એકઠા થયા હતા અને તેમણે શુભેછા પાઠવી હતી..

ગુજરાત વિધાનસભા ચુંટણી જંગ : કોંગ્રેસના ધારાસભ્યોને 2 બસ મારફતે લાવવામાં આવ્યા મતદાન કરવા
અમેરિકામાં ફરી કોરોનાનું તાંડવ : ૨૪ કલાકમાં ૭૦,૦૦૦થી વધુ કેસ
યુક્રેન યુદ્ધ બન્યું ભયાવહ, રશિયાએ એટલાન્ટિક સમુદ્રમાં ઉતારી પરમાણુ સબમરીન્સ
કોંગ્રેસમાં હવે ‘એક પરિવાર, એક ટિકિટ’, પરંતુ ગાંધી પરિવાર અપવાદ
સિહોર પંથકમાં બાળલગ્નના 2 કિસ્સામાં પોલીસ ફરિયાદ
Share This Article
Facebook Email Print
Previous Article પાકિસ્તાનમાં ઇસ્લામિક કટ્ટરવાદીઓએ શ્રીલંકન યુવકની જાહેરમાં હત્યા કરી મૃતદેહ સળગાવ્યો
Next Article બારડોલીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ 153 માટે જ્યારે સભ્યપદ માટે 1040 ફોર્મ ભરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up